Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electronic Components and Circuits

Showing 21 to 20 out of 30 Questions
21.

The rectifier is a circuit which converts the AC signal into

રેક્ટિફાયર એ એક સર્કિટ છે જે AC સિગ્નલમાંથી _________ માં રૂપાંતરિત કરે છે.

(a)

DC signal

ડીસી સિગ્નલ

(b)

Pulsating DC signal

પલ્સેટીંગ ડીસી સિગ્નલ

(c)

Digital signal

ડિજિટલ સિગ્નલ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

22.

In single phase half wave rectifier is used

સિંગલ ફેઝમાં હાફ વેવ રિક્ટિફાયરમાં ________ નો ઉપયોગ થાય છે.

(a)

Half diode

હાફ ડાયોડ

(b)

One diode

એક ડાયોડ

(c)

Two diodes

બે ડાયોડ્સ

(d)

Three diodes

ત્રણ ડાયોડ્સ

Answer:

Option (b)

23.

In full wave rectifier is used

ફૂલ વેવ રિક્ટિફાયરમાં ________ નો ઉપયોગ થાય છે.

(a)

Half diode

હાફ ડાયોડ

(b)

One diode

એક ડાયોડ

(c)

Two diodes

બે ડાયોડ્સ

(d)

Three diodes

ત્રણ ડાયોડ્સ

Answer:

Option (c)

24.

_________ is used for critical loads where temporary power failure can cause a great deal of inconvenience.

_________ નો ઉપયોગ જટિલ લોડ્સ માટે થાય છે કે જ્યાં temporary power failure થાય ત્યારે મોટા પ્રમાણમાં અસુવિધા પેદા કરી શકે છે.

(a)

SMPS

(b)

UPS

(c)

MPS

(d)

RCCB

Answer:

Option (b)

25.

Usually __________ batteries are used in the UPS systems.

સામાન્ય રીતે __________ બેટરીનો ઉપયોગ યુપીએસ સિસ્ટમમાં થાય છે.

(a)

Nickel-Cadmium

નિકલ-કેડમિયમ

(b)

Lead acid

લીડ-એસીડ

(c)

Both Nickel-Cadmium and Lead acid

નિકલ-કેડમિયમ અને લીડ-એસીડ બંને

(d)

none of these

આમાંથી એક પણ નહી

Answer:

Option (c)

26.

What does UPS mean?

UPS એટલે શું?

(a)

United Parcel Service

યુનાઇટેડ પાર્સલ સર્વિસ

(b)

Uniform Product Support

યુનિફોર્મ પ્રોડક્ટ સપોર્ટ

(c)

Under Paneling Storage

અંડર પેનલિંગ સ્ટોરેજ

(d)

Uninterruptible Power Supply

અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય

Answer:

Option (d)

27.

A thyristor (SCR) is a

થાઈરીસ્ટર (SCR)) એ ________ છે

(a)

P-N-P device

(b)

N-P-N device

(c)

P-N-P-N device

(d)

P-N device

Answer:

Option (c)

28.

Which terminal does not belong to the SCR?

કયો ટર્મિનલ SCRનું નથી?

(a)

Anode

અનોડ

(b)

Gate

ગેટ

(c)

Cathode

કેથોડ

(d)

Base

બેઇઝ

Answer:

Option (d)

29.

An SCR is a

SCR એ

(a)

four layer, four junction device

ચાર લેયર, ચાર જંકશન  ડિવાઈસ છે

(b)

four-layer, three junction devices

ચાર લેયર,  ત્રણ જંકશન  ડિવાઈસ છે

(c)

four-layer, two junction devices

ચાર લેયર, બે જંકશન  ડિવાઈસ છે

(d)

one-layer, single junction device

એક લેયર, એક જંકશન  ડિવાઈસ છે

Answer:

Option (b)

30.

Choose the false statement.

ખોટું વિધાન પસંદ કરો.

(a)

SCR is a bidirectional device

SCR એ બાયડાયરેક્સનલ ડિવાઈસ છે

(b)

SCR is a controlled device

SCR એ કંટ્રોલ્ડ ડિવાઈસ છે

(c)

In SCR the gate is the controlling terminal

SCRમાં ગેટ એ કંટ્રોલિંગ ટર્મિનલ છે

(d)

SCR are used for high-power applications

SCRનો ઉપયોગ ઉચ્ચ-પાવર એપ્લિકેશન માટે થાય છે

Answer:

Option (a)

Showing 21 to 20 out of 30 Questions