Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electronic Components and Circuits

Showing 11 to 20 out of 30 Questions
11.

When a PN junction is reverse-biased

જયારે PN જંકસન રીવર્સ બાયસ હોય ત્યારે

(a)

Holes and electrons tend to concentrate towards the junction

હોલ અને ઇલેક્ટ્રોન જંકશન તરફ કેન્દ્રિત થાય છે

(b)

The barrier tends to break down

બેરીયર તૂટી જાય છે

(c)

Holes and electrons tend to move away from the junction

હોલ અને ઇલેક્ટ્રોન જંકશનથી દુર જાય છે

(d)

None of the above

Answer:

Option (c)

12.

A transistor has …………………

ટ્રાન્ઝીસ્ટર પાસે ______ હોય છે.

(a)

One PN junction

એક PN જંકશન

(b)

Two PN junction

બે PN જંકશન

(c)

Three PN junction

ત્રણ PN જંકશન

(d)

Four PN junction

ચાર PN જંકશન

Answer:

Option (b)

13.

Transistor has _____ terminals

ટ્રાન્ઝીસ્ટરને _____ ટર્મિનલ હોય છે.

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

14.

The device which can amplify the electronic signal is known as

ઉપકરણ કે જે ઇલેક્ટ્રોનિક સિગ્નલને એમ્પલીફાય કરી શકે છે તે ________ તરીકે ઓળખાય છે

(a)

Capacitor

કેપેસિટર

(b)

Transistor

ટ્રાંઝિસ્ટર

(c)

Emitter

ઈમિટર

(d)

Diode

ડાયોડ

Answer:

Option (b)

15.

In P-N-P transistor, base will be of

P-N-P ટ્રાંઝિસ્ટરમાં, બેઝમાં ________ હશે

(a)

P material

P મટીરીયલ

(b)

N material

N મટીરીયલ

(c)

Either of the above

ઉપરમાંથી કોઈ એક

(d)

None of the above

ઉપરમાંથી કોઈ નહી

Answer:

Option (b)

16.

Photo diode converts

ફોટો ડાયોડ _________માં કન્વર્ટ કરે છે.

(a)

Light energy into digital energy

લાઈટ એનર્જીનું ડીજીટલ એનર્જીમાં

(b)

Light energy into electrical energy

લાઈટ એનર્જીનું ઈલેક્ટ્રીકલ એનર્જીમાં

(c)

Electrical energy into light energy

ઈલેક્ટ્રીકલ  એનર્જીનું લાઈટ એનર્જીમાં

(d)

None of these

એક પણ નહી

Answer:

Option (b)

17.

A microcontroller at-least should consist of

માઇક્રોકન્ટ્રોલરમાં નીચેનામાંથી શું હોવું જોઈએ જ?

(a)

RAM, ROM, I/O ports and timers

RAM, ROM, I/O પોર્ટ અને ટાઈમર

(b)

CPU, RAM, I/O ports and timers

CPU, RAM, I/O પોર્ટ અને ટાઈમર

(c)

CPU, RAM, ROM, I/O ports and timers

CPU, RAM, ROM, I/O પોર્ટ અને ટાઈમર

(d)

CPU, ROM, I/O ports and timers

CPU, ROM, I/O પોર્ટ અને ટાઈમર

Answer:

Option (c)

18.

CPU stands for

CPU એટલે

(a)

Control Processing Unit

કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ

(b)

Central Processing Unit

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

(c)

Control Process Unit

કંટ્રોલ પ્રોસેસ યુનિટ

(d)

Central Process Unit

સેન્ટ્રલ પ્રોસેસ યુનિટ

Answer:

Option (b)

19.

PLC stands for

PLC એટલે

(a)

Pressure Load Control

પ્રેસર લોડ કંટ્રોલ

(b)

Programmable Logic Controller

પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલર

(c)

Pneumatic Logic Capstan

ન્યુમેટિક લોજિક કેપસ્ટન

(d)

Pressure Loss Chamber

પ્રેસર લોસ ચેમ્બર

Answer:

Option (b)

20.

In regulated power supply, the basic purpose of filter is to

રેગ્યુંલેટેડ પાવર સપ્લાયમાં, ફિલ્ટરનો મૂળ હેતુ _______ છે

(a)

minimize variations in ac input signal

એસી ઇનપુટ સિગ્નલમાં વિવિધતા ઘટાડે છે

(b)

stabilize dc output voltage

ડીસી આઉટપુટ વોલ્ટેજ સ્કટેબીલાઈઝ કરે

(c)

remove ripples from the rectified output

રેકટીફાઈડ આઉટપુટમાંથી રીપલ્સને દૂર કરે

(d)

none of the above

ઉપરનામાંથી એક પણ નહી

Answer:

Option (c)

Showing 11 to 20 out of 30 Questions