Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electronic Components and Circuits

Showing 1 to 10 out of 30 Questions
1.

With Ohm's law, if voltage increases and resistance stays the same

ઓહમના નિયમ સાથે, જો વોલ્ટેજ વધે અને રેઝીસ્ટન્સ અચલ રહે તો

(a)

current remains the same

કરંટમાં કઈ ફેરફાર નહી થાય

(b)

power decreases

પાવર ઘટશે

(c)

current increases

કરંટ વધશે

(d)

resistance decreases

રેઝીસ્ટન્સ ઘટશે

Answer:

Option (c)

2.

How is a 3.9 kΩ resistor color-coded?

3.9 kΩ રેઝિસ્ટરના રંગ-કોડ શું થશે?

(a)

red, white, red, gold

લાલ, સફેદ, લાલ, ગોલ્ડ

(b)

red, green, orange, silver

લાલ, લીલો, નારંગી, સિલ્વર

(c)

orange, white, red, gold

નારંગી, સફેદ, લાલ, ગોલ્ડ

(d)

orange, green, orange, silver

નારંગી, લીલો, નારંગી, સિલ્વર

Answer:

Option (c)

3.

Unit of resistance is

રેઝીસ્ટન્સનો એકમ ______ છે.

(a)

Volt

વોલ્ટ

(b)

Watt

વોટ

(c)

Ohms

ઓહ્મ્સ

(d)

Ammeter

એમીટર

Answer:

Option (c)

4.

The minimum resistance value for a blue, gray, red, silver resistor is

વાદળી, ગ્રે, લાલ, સિલ્વરના રેઝિસ્ટર માટે લઘુતમ રેઝીસ્ટન્સનું મૂલ્ય ________ છે.

(a)

612 ohms

(b)

6120 ohms

(c)

6800 ohms

(d)

6460 ohms

Answer:

Option (b)

5.

Capacitor is a device used to__________

કેપેસિટર એ એક ઉપકરણ છે જે ______ માટે વપરાય છે

(a)

store electrical energy

વિદ્યુત ઉર્જા સ્ટોર કરવા

(b)

vary the resistance

રેઝીસ્ટન્સ બદલવા

(c)

store magnetic energy

ચુંબકીય ઉર્જા સ્ટોર કરવા

(d)

dissipate energy

એનર્જી ડીસીપેટ કરવા

Answer:

Option (a)

6.

A capacitor is constructed of two parallel

કેપેસિટર બે સમાંતર _______નું બનેલું છે.

(a)

Conductors

કંડકટરો

(b)

Semiconductors

સેમીકન્ડક્ટર

(c)

Inductors

ઇન્ડકટર્સ

(d)

Dielectrics

ડાઇલેક્ટ્રિક્સ

Answer:

Option (a)

7.

Unit of capacitance is

કેપેસિટીન્સનો એકમ ______ છે.

(a)

Farady

ફેરાડે

(b)

Colomb/volt

કુલંબ/વોલ્ટ

(c)

Both farady and colomb/volt

ફેરાડે અને કુલંબ/વોલ્ટ

(d)

None of these

આમાંથી કોઈ નહી

Answer:

Option (c)

8.

Which of the following is a passive device?

નીચેનામાંથી કયું પેસીવ ઉપકરણ છે?

(a)

Transistor

ટ્રાંઝિસ્ટર

(b)

Rectifier

રેકટીફાયર

(c)

Capacitor

કેપેસિટર

(d)

Vacuum Tubes

વેક્યુમ ટ્યુબ્સ

Answer:

Option (c)

9.

The units for inductance is _________ and capacitance is ___________

 _________  એ ઇન્ડક્ટન્સ અને __________ એ કેપેસીટન્સનો એકમ છે.

(a)

Faraday, Henry

ફેરાડે, હેન્રી

(b)

Coulomb, Faraday

કુલંબ, ફેરાડે

(c)

Henry, Faraday

હેન્રી, ફેરાડે

(d)

Henry, Coulomb

હેન્રી, કુલંબ

Answer:

Option (c)

10.

If the positive terminal of the battery is connected to the anode of the diode, then it is known as

જો બેટરીનો પોઝીટીવ ટર્મિનલ ડાયોડના એનોડ સાથે જોડાયેલ છે, તો તે _______ તરીકે ઓળખાય છે.

(a)

Forward biased

ફોરવર્ડ બાયસ

(b)

Reverse biased

રીવર્સ બાયસ

(c)

Equilibrium

સંતુલનમાં

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 30 Questions