THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Boilers, mountings and accessories

Showing 31 to 39 out of 39 Questions
31.
The Economiser unit of a boiler is located between
બોઈલર માં ઇકોનોમાઈઝ ક્યાં આવે છે?
(a) Forced draught fan and furnace
ફોસર્ડ ડ્રાફ્ટ ફેન અને ફર્નેસ
(b) Furnace and super-heater
ફર્નેસ અને સુપરહીટર
(c) Super-heater and air preheater
સુપરહીટર અને એર પ્રીહીટર
(d) Air preheater and chimney
એર પ્રીહીટર અને ચીમની
Answer:

Option (c)

32.
Which one of the following sequences indicates the correct order for flue gas flow in the steam power plant layout
સ્ટીમ પાવર પ્લાન્ટ લેઓઉટ માં ફ્લુ ગેસ નું કયું સિક્વન્સ સાચું છે?
(a) Superheater – economizer – air preheater
સુપરહીટર- ઇકોનોમાઈઝર- એર પ્રીહીટર
(b) Economiser – air preheater – superheater
ઇકોનોમાઈઝર- એર પ્રીહીટર- સુપરહીટર
(c) Air preheater – economizer – superheater
એર પ્રીહીટર- ઇકોનોમાઈઝર- સુપરહીટર
(d) Economiser – superheater – air preheater
ઇકોનોમાઈઝર-સુપરહીટર- એર પ્રીહીટર
Answer:

Option (a)

33.
In boiler Steam stop valve is located at
બોઈલરમાં સ્ટીમ સ્ટોપ વાલ્વ ક્યાં રાખેલ છે?
(a) Place at the bottom of the boiler
બોઈલર ની નીચે
(b) Place at the top of the boiler
બોઈલરની ઉપર
(c) Place at the side of the boiler
બોઈલર ની બાજુ માં
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

34.
The performance of a boiler is measured by the
બોઈલર પરફોર્મન્સ સેમા દર્શાવવામાં આવે છે.
(a) Amount of water evaporated per hour
વોટર ઇવેપોરેટ નો જથ્થો પર કલાક
(b) Steam produced in kg/h
સ્ટીમ ઉત્પન્ન kg/h
(c) Steam produced in kg/kg of fuel burnt
સ્ટીમઉત્પન્ન kg/kg ફૂઅલ બર્ન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

35.
The object of producing draught in a boiler is
બોઈલર માં ડ્રાફ્ટ ઉત્પન કરવા નો હેતુ
(a) To provide an adequate supply of air for the fuel combustion
ફૂઅલ દહન માટે પુરતી હવા નું સપ્લાય
(b) To exhaust the gases of combustion from the combustion chamber
કમ્બશન ચેમ્બરમાં કમ્બશન ગેસ બહાર કાઢવા માટે
(c) To discharge the gases of combustion to the atmosphere through the chimney
ચીમની દ્વારા વાતવરણમાં કમ્બશન ગેસ બહાર કાઢવા માટે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

36.
The artificial draught is produced by
આર્ટીફિશીયલ ડ્રાફ્ટ કેવી રીતે ઉતપન થાય છે?
(a) Steam jet
સ્ટીમ જેટ
(b) Centrifugal fan
સેન્ટ્રીફૂઅલ ફેન
(c) Chimney
ચીમની
(d) Both A and B
(A) અને (B) બને
Answer:

Option (d)

37.
Which of the following type is of Air Preheater
આમાંથી કયું એરપ્રીહીટર ના પ્રકાર છે?
(a) Tubular type
ટર્બબ્લુર પ્રકાર
(b) Plate type
પ્લેટ પ્રકાર
(c) Regenerative type
રીજનરેટીવ પ્રકાર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

38.
In boiler draft depends upon
બોઈલર ડ્રાફ્ટ સેના પર આધાર રાખે છે?
(a) Type of fuel
ફૂઅલનું પ્રકાર પર
(b) Method of burning
દહન ની મેથડ પર
(c) Rate of combustion
કમ્બશન રેટ પર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

39.
Function of the economiser is _______
ઇકોનોમાઈઝરનું કાર્ય_____ છે.
(a) To heat water
વોટર ને ગરમ કરવાં માટે
(b) To heat Air
એર ને ગરમ કરવાં માટે
(c) To heat Steam
સ્ટીમ ને ગરમ કરવાં માટે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

Showing 31 to 39 out of 39 Questions