THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Boilers, mountings and accessories

Showing 11 to 20 out of 39 Questions
11.
Which of the following is not a boiler mounting?
આમાંથી કયું બોઈલર માઉન્ટીગ્સ નથી?
(a) Blow off cock
બ્લો ઓફ કોક
(b) Feed check valve
ફીડ ચેક વાલ્વ
(c) Economiser
ઇકોનોમાઈઝર
(d) Fusible plug
ફ્યુઝીબલ પ્લગ
Answer:

Option (c)

12.
Which one of the following fitting is mounted on the boiler to put off the fire in the furnace, when the water level falls to the unsafe limit?
જયારે વોટર લેવલ ઘટે અને અનસેફ લીમીટ થાય, બોઈલર માં ફાયર બંધ કરવા માટે કયું સાધન મુકવામાં આવે છે?
(a) Feed check valve
ફીડ ચેક વાલ્વ
(b) Fusible plug
ફ્યુઝીબલ પ્લગ
(c) Safety valve
સેફટી વાલ્વ
(d) Blow off cock
બ્લો ઓફ કોક
Answer:

Option (b)

13.
The fusible plug is placed
ફ્યુઝીબલ પ્લગ ક્યાં મુકવામાં આવે છે?
(a) Near the manhole
મેન હોલ ની બાજુમાં
(b) Just below the water level indicator
વોટર લેવેલ ઈન્ડીકેટર ની નીચે
(c) At the crown of furnace
ફર્નેસ ની ઉપર
(d) At the fire grate of boiler
બોઈલર ની ફાયર ગ્રેટ માં
Answer:

Option (c)

14.
Blow off cock in a boiler is used to
બ્લો ઓફ કોક શા માટે વાપરવા માં આવે છે?
(a) Control the flow of steam from the boiler to the main pipe and to shut off the steam completely when required
બોઈલર માં સ્ટીમ ફ્લો નો કંટ્રોલ કરવા માટે બોઈલર ની મેન પાઈપ અને સ્ટીમ ને સંપ્રુણ બંધ કરવામાં માટે
(b) Empty the boiler when required and to discharge the mud which are accumulated at the bottom of the boiler
બોઈલર ને ખાલી કરવા માટે જયારે જરૂર હોય અને મડ ને કાઢી ને બોઈલર ની નીચે જમા કરવા માટે
(c) Put off fire in the furnace of the boiler when the level of water in the boiler falls to an unsafe limit
વોટર લેવલ ઘટે અને અનસેફ લીમીટ થાય, બોઈલરના ફર્નેસ માં ફાયર બંધ કરવા માટે
(d) Increase the temperature of saturated steam without raising its pressure
પ્રેસર વધારીયા વગર સંતૃપ્ત વરાળ નું તાપમાન વધારવા
Answer:

Option (b)

15.
Cochran boiler is a
કોચરન બોઈલર
(a) Horizontal fire tube boiler
હોરીઝોન્ટ ફાયર ટ્યુબ બોઈલર
(b) Horizontal water tube boiler
હોરીઝોન્ટ વોટર ટ્યુબ બોઈલર
(c) Vertical water tube boiler
વર્ટીકલ વોટર ટ્યુબ બોઈલર
(d) Vertical fire tube boiler
વર્ટીકલ ફાયર ટ્યુબ બોઈલર
Answer:

Option (a)

16.
The equivalent evaporation is defined as
સમતુલ્ય ઇવોપરેશન વ્યાખ્યા
(a) The ratio of heat actually used in producing the steam to the heat liberated in the furnace
સ્ટીમ બનાવા માટે અક્ચુલ હીટ અને ફર્નેસ માટે હીટ ઉત્પન થાય તે બને નો ગુણોત્તર
(b) The amount of water evaporated or steam produced in kg per kg of fuel burnt
વોટર ઇવોપરેટ નો જથ્થો અથવા સ્ટીમ ઉત્પન kg પર kg ઓફ ફ્લ્યુલ બર્ન
(c) The amount of water evaporated from and at 100°C into dry and saturated steam
100°C એ ડ્રાય અને સેચ્યુરેટેડ સ્ટીમ ઉત્પન કરવા માટેનો વોટર ઇવોપરેટ નો જથ્થો
(d) The evaporation of 15.653 kg of water per hour from and at 100°C
15.653 kg ઓફ વોટર પર કલાક નું ઇવોપરેશ એટ 100°C
Answer:

Option (c)

17.
The efficiency of a boiler is defined as
બોઈલર દક્ષતા ની વ્યાખ્યા
(a) The ratio of heat actually used in producing steam to the heat liberated in the furnace
સ્ટીમ બનાવા માટે એક્ચુલ હીટ અને ફર્નેસ માટે હીટ ઉત્પન થાય તે બને નો ગુણોત્તર
(b) The ratio of the mass of steam produced to the mass of total water supplied in a given time
સ્ટીમ નું માસ ઉત્પન અને ટોટલ માસ વોટર આપવામાં આવે તે બને નો ગુણોત્તર
(c) The ratio of the heat liberated in the furnace to the heat actually used in producing steam
ફર્નેસ માટે હીટ ઉત્પન થાય અને સ્ટીમ બનાવા માટે એક્ચુલ હીટ નો ગુણોત્તર
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

18.
An air preheater is installed
એર પ્રીહીટર ક્યાં ઇનસ્ટોલ કરવામાં આવે
(a) Before the economiser
ઇકોનોમાઈઝર પહેલા
(b) Before the superheater
સુપરહીટર પહેલા
(c) Between the economiser and chimney
ઇકોનોમાઈઝર અને ચીમની વચ્ચે
(d) None of these
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

19.
The principal function of a stop valve is to
સ્ટોપ વાલ્વ નું પ્રિન્સીપાલ ફન્સન
(a) Control the flow of steam from the boiler to the main pipe and to shut off the steam completely when required
બોઈલર માં સ્ટીમ ફ્લો નો કંટ્રોલ કરવા માટે બોઈલર ની મેન પાઈપ અને સ્ટીમ ને સંપ્રુણ બંધ કરવામાં માટે
(b) Empty the boiler when required and to discharge the mud, scale or sediments which are accumulated at the bottom of the boiler
બોઈલર ને ખાલી કરવા માટે જયારે જરૂર હોય અને મડ ને કાઢી ને બોઈલર ની નીચે જમા કરવા માટે
(c) Put off fire in the furnace of the boiler when the level of water in the boiler falls to an unsafe limit
વોટર લેવલ ઘટે અને અનસેફ લીમીટ થાય, બોઈલરના ફર્નેસ માં ફાયર બંધ કરવા માટે
(d) Increase the temperature of saturated steam without raising its pressure
પ્રેસર વધારીયા વગર સંતૃપ્ત વરાળ નું તાપમાન વધારવા
Answer:

Option (a)

20.
A device used to increase the temperature of saturated steam without raising its pressure, is called
પ્રેસર વધારીયા વગર સંતૃપ્ત સ્ટીમ નું તાપમાન વધારવા માટે કયું સાધન વપરાય છે?
(a) Blow off cock
બ્લો ઓફ કોક
(b) Fusible Plug
ફ્યુઝીબલ પ્લગ
(c) Superheater
સુપરહીટર
(d) Stop valve
સ્ટોપ વાલ્વ
Answer:

Option (c)

Showing 11 to 20 out of 39 Questions