THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Boilers, mountings and accessories

Showing 21 to 30 out of 39 Questions
21.
An economiser is generally placed between
બોઈલરમાં ઇકોનોમાઈઝર ક્યાં મુકવામાં આવે?
(a) Last superheater and air preheater
છેલ્લું સુપરહીટર અને એર પ્રીહીટર
(b) Induced draft fan and forced draft fan
ઈન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ અને ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન
(c) Air preheater and chimney
એર પ્રીહીટર અને ચીમની
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

22.
The draught may be produced by a
ડ્રાફ્ટ ઉત્પન્ન કરવા માટે
(a) Mechanical fan
મિકેનીકલ ફેન
(b) Chimney
ચીમની
(c) A steam jet
સ્ટીમ જેટ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

23.
The economiser is used in boilers to
બોઈલરમાં ઇકોનોમાઈઝર શા માટે વપરાય છે?
(a) Increase thermal efficiency of boiler
બોઈલરની ઉષ્મીય દક્ષતા વધારવા માટે
(b) Economise on fuel
ફયુલ નું ઇકોનોમાઈઝ કરવા માટે
(c) Extract heat from the exhaust flue gases
ફ્લ્યુ ગેસ માંથી હીટ ઉત્પાદન માટે
(d) Increase flue gas temperature
ફ્લ્યુ ગેસ નું તાપમાન વધારવા માટે
Answer:

Option (a)

24.
The water tubes in a Babcock and Wilcox boiler are
બેબકોક-વિલકોક્ષ બોઈલર માં વોટર ટ્યુબ કેવી રીતે રાકવામાં આવે
(a) Horizontal
હોરીઝોન્ટ
(b) Vertical
વર્ટીકલ
(c) Inclined
ત્રાસી
(d) Horizontal and Inclined
હોરીઝોન્ટ અને ત્રાસી
Answer:

Option (c)

25.
The function of a safety valve is
સેફટી વાલ્વ નું કાર્ય
(a) To blow off steam when the pressure of steam inside the boiler exceeds the working pressure
વધારા ની સ્ટીમ બહાર કાઢવા માટે જયારે બોઈલરનું વર્કિંગ પ્રેસર તેનું અંદર નું પ્રેસર વઘે
(b) To indicate the water level inside the boiler to an observer
બોઈલર માં વોટર લેવેલ માપવા માટે
(c) To measure the pressure of steam inside the steam boiler
સ્ટીમ બોઈલરની અંદર સ્ટીમનું પ્રેસર માપવા માટે
(d) None of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

26.
A device used to put off the fire in the furnace of the boiler when the level of water in the boiler falls to an unsafe limit is called
જયારે વોટર લેવલ ઘટે અને અનસેફ લીમીટ થાય, બોઈલર માં ફાયર બંધ કરવા માટે કયું સાધન મુકવામાં આવે છે?
(a) Blow off cock
બ્લો ઓફ કોક
(b) Stop valve
સ્ટોપ વાલ્વ
(c) Superheater
સુપરહીટર
(d) None of these
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (d)

27.
A device used in a boiler to control the flow of steam from the boiler to the main pipe and to shut off the steam completely when required is known as
કયું સાધન જેમાં બોઈલર માં સ્ટીમ ફ્લો નો કંટ્રોલ કરવા માટે બોઈલર ની મેન પાઈપ અને સ્ટીમ ને સંપ્રુણ બંધ કરવામાં માટે
(a) Blow off cock
બ્લો ઓફ કોક
(b) Fusible plug
ફ્યુઝીબલ પ્લગ
(c) Superheater
સુપરહીટર
(d) Stop Valve
સ્ટોપ વાલ્વ
Answer:

Option (d)

28.
The balanced draft furnace is one using
બેલેન્સ ડ્રાફ્ટ ફર્નેસ માં ક્યાં ડ્રાફ્ટ વપરાઈ છે?
(a) Induced draft fan and chimney
ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન અને ચીમની
(b) Induced draft fan and forced draft fan
ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ ફેન અને ફોસર્ડ ડ્રાફ્ટ ફેન
(c) Forced draft fan and chimney
ફોસર્ડ ડ્રાફ્ટ ફેન અને ચીમની
(d) Any one of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

29.
The device which comes into operation when the pressure in the boiler exceeds the working pressure is called
એવું સાધન જો બોઈલર માં વર્કિંગ પ્રેસર કરતા વધારે થઇ ત્યારે સક્રિય થઇ.
(a) Safety valve
સેફટી વાલ્વ
(b) Fusible plug
ફ્યુઝીબલ પ્લગ
(c) Steam stop valve
સ્ટીમ સ્ટોપ વાલ્વ
(d) Blow off cock
બ્લો ઓફ કોક
Answer:

Option (a)

30.
Which of the following is not a safety valve for the boilers
બોઈલર માં આમાં થી કયું વાલ્વ સેફટી વાલ્વ નથી
(a) Lever type
લીવર ટાઈપ
(b) Sliding type
સ્લાઈડ ટાઈપ
(c) Dead weight type
ડેડ વેઇટ ટાઈપ
(d) Spring type
સ્પીંગ ટાઈપ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 39 Questions