Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D parametric modeling

Showing 31 to 35 out of 35 Questions
31.
Which of the following assembly constraint?
નીચેનામાંથી કયું એસેમ્બલી કન્સ્ટ્રેઈંટ છે?
(a) Mate constraint
મેટ કન્સ્ટ્રેઈંટ
(b) Align constraint
અલાઈન કન્સ્ટ્રેઈંટ
(c) Insert constraint
ઇન્સર્ટ કન્સ્ટ્રેઈંટ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

32.
The first part which is placed in assembly module is fixed by
એસેમ્બલી મોડ્યુલમાં પહેલો ભાગ જે મુકાય છે તે કયા પ્રકારથી ફિક્ષ થાય છે?
(a) Insert
ઇન્સર્ટ
(b) Tangent
સ્પર્શક
(c) Default
ડીફોલ્ટ
(d) Align
અલાઈન
Answer:

Option (c)

33.
Which of the following is not parametric modeling software?
નીચેનામાંથી કયું પેરામેટ્રિક મોડેલીંગ સોફ્ટવેર નથી?
(a) Creo
(b) Solid edge
(c) Unigraphics
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (d)

34.
Which of the following controllers use for CNC part programming?
નીચેનામાંથી કયું કંટ્રોલર CNC પાર્ટ પ્રોગ્રામિંગ માટે વપરાય છે?
(a) FANUC
(b) HUST
(c) SIEMENS
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (d)

35.
Feature in Pro/E refers to
Pro/E માં ફીચર નીચે પૈકી કોને કહી શકાય?
(a) Line
લાઈન
(b) Circle
સર્કલ
(c) Geometric
જીઓમેટ્રિક
(d) Entity
એન્ટીટી
Answer:

Option (c)

Showing 31 to 35 out of 35 Questions