Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D parametric modeling

Showing 11 to 20 out of 35 Questions
11.
The best option to use when putting a bolt in hole is the _______ constraint.
બોલ્ટને હોલમાં મુકતી વખતે કયું કન્સ્ટ્રેઈંટ વાપરી શકાય?
(a) Mate
મેટ
(b) Insert
ઇન્સર્ટ
(c) Angle
એન્ગલ
(d) Tangent
ટેન્જન્ટ
Answer:

Option (a)

12.
An easy way to view internal part is to ______.
આંતરિક ભાગો જોવા માટેનો સરળ રસ્તો કયો છે?
(a) Change the part material to glass
પાર્ટ મટીરીયલ તરીકે ગ્લાસ લઇ લો
(b) Rotate the assembly
એસેમ્બલીને રોટેટ કરો
(c) Delete component
ભાગને ડીલીટ કરો
(d) Shrink component
ભાગને નાનો કરી નાખો
Answer:

Option (a)

13.
In drawing file, dimensions are found under the ______ tab.
ડ્રોઈંગ ફાઈલમાં, ડાયમેન્શન કયા ટેબ નીચે જોવા મળશે?
(a) Tool
ટુલ
(b) Annotate
એનોટેટ
(c) View
વ્યુ
(d) Manage
મેનેજ
Answer:

Option (d)

14.
Dimensions can be added ______ in a drawing file.
ડ્રોઈંગ ફાઈલમાં ડાયમેન્શન કઈ રીતે આપી શકાય?
(a) Manually
મેન્યુઅલી
(b) automatically
ઓટોમેટીકલી
(c) All of the above
ઉપરોક્ત બધા
(d) none of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (d)

15.
Which 3D tool requires two sketches, one for the profile and one for the path?
નીચેનામાંથી કયા 3D કમાંડ માટે 2 સ્કેચ જોશે, એક પ્રોફાઈલ માટે અને એક પાથ માટે?
(a) Loft
લોફ્ટ
(b) Extrude
એક્ષટ્રુડ
(c) Split
સ્પ્લીટ
(d) Sweep
સ્વીપ
Answer:

Option (d)

16.
Which of the following can be used to create a new sketch?
નવું સ્કેચ બનાવવા માટે નીચેના માંથી કયું વાપરી શકાય?
(a) Flat surface
ફ્લેટ સરફેસ
(b) Work plane
વર્ક પ્લેન
(c) All of the above
ઉપરોક્ત બધા
(d) none of these
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (d)

17.
Sketches must have ______ profiles in order to undergo 3D operations?
સ્કેચને 3D માં ફેરવવા માટે તેની પ્રોફાઈલ હમેશા કેવી હોવી જોઈએ?
(a) Closed
બંધ
(b) Open
ખુલ્લી
(c) Internal
આંતરિક
(d) Simple
સાદી
Answer:

Option (a)

18.
Inventor will attempt to solve the problem of an open loop using ______.
Inventor ઓપન લુપનો પ્રોબ્લેમ શેની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે?
(a) Sketch décor
સ્કેચ ડેકોર
(b) Analyze interference
એનાલાઈઝ ઇન્ટરફેસ
(c) Contact solver
કોન્ટેક્ટ સોલ્વર
(d) Region properties
રીજીયન પ્રોપરટીઝ
Answer:

Option (d)

19.
______ cannot be modified by the user.
નીચેના પૈકી શું યુઝરથી મોડીફાય કરી શકાતું નથી?
(a) Parts lists
પાર્ટ લિસ્ટ
(b) Driven dimensions
ડ્રીવન ડાયમેન્શન
(c) Scale size
સ્કેલની સાઈઝ
(d) Extrusion height
એક્ષટ્રુઝનની ઉંચાઈ
Answer:

Option (a)

20.
To create a Square to Round, which command should you use?
ચોરસને ગોળ બનાવવા માટે કયો કમાંડ વાપરી શકાય?
(a) loft
લોફ્ટ
(b) extrude
એક્ષટ્રુડ
(c) Rib
રીબ
(d) sweep
સ્વીપ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 35 Questions