Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Gear and thread measurement

Showing 21 to 29 out of 29 Questions
21.
Which of the following is true for the multiple start screw threads?
મલ્ટિપલ સ્ટાર્ટ સ્ક્રુ થ્રેડો માટે નીચેનામાંથી કયું સાચું છે?
(a) It is produced by a single helical groove
તે એક જ હેલીકલ ગ્રુવ દ્વારા બનાવવામાં આવે છે
(b) Grooves should be different in spacing
તેમાં ગ્રુવ વચ્ચેની જગ્યાએ અલગ અલગ હોય છે
(c) It gives a quick transverse
તે ઝડપી ટ્રાંસવર્સ આપે છે
(d) It is formed in a transverse section on a cylinder
તે સિલિન્ડર પરના ત્રાંસા વિભાગમાં રચાય છે
Answer:

Option (c)

22.
Flanks of the threads connect the crest with the roots
થ્રેડોની ફ્લેન્ક ક્રેસ્ટને રૂટ સાથે જોડે છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

23.
What is the effect of pitch error?
પીચ ક્ષતિની અસર શું થાય છે?
(a) Increase effective diameter of bolt
બોલ્ટના ઈફેકટીવ ડાયામીટરમાં વધારો
(b) Decrease effective diameter of screw
સ્ક્રુના ઈફેકટીવ ડાયામીટરમાં ઘટાડો
(c) Increase effective diameter of nut
નટના ઈફેકટીવ ડાયામીટરમાં વધારો
(d) Increase effective diameter of both nut and screw
નટ અને સ્ક્રુ બંનેના ઈફેકટીવ ડાયામીટરમાં વધારો
Answer:

Option (a)

24.
Which of the following is periodic pitch error?
નીચેનામાંથી કઈ સામયિક પિચ ક્ષતિ છે?
(a) Successive portion of thread is longer than the mean
થ્રેડનો ક્રમિક ભાગ સરેરાશ કરતા લાંબો છે
(b) Successive portion of thread is shorter than the mean
થ્રેડનો ક્રમિક ભાગ સરેરાશ કરતા ટૂંકો છે
(c) Successive portion of thread is longer or shorter than the mean
થ્રેડનો ક્રમિક ભાગ સરેરાશ કરતા લાંબો અથવા ટૂંકા હોય છે
(d) Successive portion of thread is neither longer nor shorter than the mean
થ્રેડનો ક્રમિક ભાગ સરેરાશ કરતાં લાંબો અથવા ટૂંકા નથી
Answer:

Option (c)

25.
What is the nature of the graph between cumulative pitch error and length of thread in case of progressive pitch error?
પ્રગતિશીલ પીચ ભૂલના કિસ્સામાં ક્યુમ્યુલેટીવ પીચ ભૂલ અને થ્રેડની લંબાઈ વચ્ચેનો ગ્રાફનો પ્રકાર શું છે?
(a) Straight line
સીધી લાઈન
(b) Parabolic
પેરાબોલીક
(c) Hyperbolic
હાઈપરબોલીક
(d) Exponential
ઘાતાંકીય
Answer:

Option (a)

26.
Which of the following is not related to the drunken thread?
નીચેનામાંથી કયું ડ્રંકન થ્રેડથી સંબંધિત નથી?
(a) Periodic pitch error
સામયિક પિચ ક્ષતિ
(b) Erratic pitch error
અનિયમિત પિચ ક્ષતિ
(c) Progressive pitch error
પ્રગતિશીલ પિચ ક્ષતિ
(d) Irregular pitch error
ઈરેટીક પીચ ક્ષતિ
Answer:

Option (c)

27.
Which of the following is not correct when minor and major diameter have errors?
જ્યારે મેજર અને મીનોર વ્યાસમાં ભૂલો હોય ત્યારે નીચેનામાંથી કયું યોગ્ય નથી?
(a) Will cause interference between mating parts
મેટિંગ ભાગો વચ્ચે દખલ ઉત્પન્ન થશે
(b) Flank contact increases
ફ્લેન્ક કોન્ટેક્ટ વધશે
(c) Less root section
રૂટ વિભાગ ઓછો થશે
(d) Less wall thickness
દીવાલની જાડાઈ ઓછી થશે
Answer:

Option (b)

28.
Which of the following are main elements, error in any of these can cause rejection of thread?
નીચેનામાંથી કયા મુખ્ય તત્વો છે કે જેમાંની કોઈપણ ક્ષતિ થ્રેડને નકારી શકે છે?
(a) Major diameter and minor diameter
મેજર અને મીનોર વ્યાસ
(b) Major diameter, minor diameter and effective diameter
મેજર ,મીનોર અને ઈફેક્ટીવ વ્યાસ
(c) Major diameter, minor diameter, effective diameter and pitch
મેજર વ્યાસ ,મીનોર વ્યાસ, ઈફેક્ટીવ વ્યાસ અને પીચ
(d) Major diameter, minor diameter, effective diameter, angle of thread and pitch
મેજર વ્યાસ ,મીનોર વ્યાસ, ઈફેક્ટીવ વ્યાસ, થ્રેડ ખૂણો અને પીચ
Answer:

Option (d)

29.
Which of the following is the correct option for given statements about the effect of pitch error? Statement 1: Pitch error can cause progressive tightening on assembly. Statement 2: Tool work velocity ratio will play an important role to prevent pitch errors.
પીચની ક્ષતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિધાન 1: પિચ ક્ષતિ એસેમ્બલી પર પ્રગતિશીલ સખ્તાઇ લાવી શકે છે. વિધાન 2: પીચ ક્ષતિને રોકવા માટે ટૂલ વર્ક વેલોસીટી રેશિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
(a) True, False
સાચું, ખોટું
(b) False, False
ખોટું, ખોટું
(c) False, True
ખોટું, સાચું
(d) True, True
સાચું, સાચું
Answer:

Option (d)

Showing 21 to 29 out of 29 Questions