Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Gear and thread measurement

Showing 11 to 20 out of 29 Questions
11.
What is blank diameter?
બ્લેન્ક ડાયામીટર એટલે શું?
(a) Pitch circle diameter plus addenda
પિચ સર્કલ ડાયામીટર વત્તા એડેન્ડા
(b) Pitch circle diameter plus twice the addenda
પિચ સર્કલ ડાયામીટર વત્તા ડબલ એડેન્ડા
(c) Base circle diameter plus addenda
બેઝ સર્કલ ડાયામીટર વત્તા એડેન્ડા
(d) Base circle diameter plus twice the addenda
બેઝ સર્કલ ડાયામીટર વત્તા ડબલ એડેન્ડા
Answer:

Option (b)

12.
What is the effect of improper alignment of each tooth?
દરેક દાંતાના અયોગ્ય ગોઠવણીની અસર શું છે?
(a) Tooth thickness increases
દાંતાની જાડાઈ વધે છે
(b) Face width decreases
ફેસની પહોળાઈ ઘટે છે
(c) Load will not distributed evenly
લોડ સમાનરૂપે વિતરિત થશે નહીં
(d) Pitch of teeth reduced
દાંતાની પીચ ઘટશે
Answer:

Option (c)

13.
Which of the following element is not determined by analytical inspection?
નીચેનામાંથી કયું તત્વ વિશ્લેષણાત્મક નિરીક્ષણ દ્વારા નક્કી કરવામાં આવતું નથી?
(a) Profile
પ્રોફાઈલ
(b) Composite vibrations
સંયુક્ત વિબ્રેશન
(c) Spacing
દાંતા વચ્ચેની જગ્યા
(d) Pitch
પીચ
Answer:

Option (b)

14.
Which of the following option is correct for given statements about gear measurement? Statement 1: Improper alignment of each teeth will cause high bearing stresses. Statement 2: Gear blank should be tested for dimensional accuracy.
ગીયર મેઝરમેન્ટ માટે નીચે માંથી કયું વિધાન સાચું છે? વિધાન 1: દરેક દાંતાની અયોગ્ય ગોઠવણી ઉચ્ચ બેરિંગ તણાવનું કારણ બને છે. વિધાન 2: ગીયર બ્લેન્ક પરિમાણીય ચોકસાઈ માટે પરીક્ષણ કરવું જોઈએ.
(a) True, False
સાચું, ખોટું
(b) False, False
ખોટું, ખોટું
(c) False, True
ખોટું, સાચું
(d) True, True
સાચું, સાચું
Answer:

Option (d)

15.
Which of the following machine is used for rolling tests?
નીચેનામાંથી કયું મશીન રોલિંગ પરીક્ષણો માટે વપરાય છે?
(a) Parkinson gear tester
પાર્કિન્સન ગીયર ટેસ્ટર
(b) Tooth caliper
ટુથ કેલીપર
(c) Base pitch measuring instrument
બેઝ પીચ માપવાનું યંત્ર
(d) Involute profile testing machine
ઇન્વોલ્યુટ પ્રોફાઈલ માપવાનું યંત્ર
Answer:

Option (a)

16.
What is the name of screw thread which is formed on a cone?
શંકુ ઉપર બનેલા સ્ક્રુ થ્રેડનું નામ શું છે?
(a) Parallel screw thread
સમાંતર સ્ક્રુ થ્રેડ
(b) Straight screw thread
સમાંતર સ્ક્રુ થ્રેડ
(c) Tapered screw thread
ટેપર્ડ સ્ક્રુ થ્રેડ
(d) Cylindrical screw thread
નળાકાર સ્ક્રુ થ્રેડ
Answer:

Option (c)

17.
What type of thread is formed on female screw gauge?
ફિમેલ સ્ક્રુ ગેજ પર કયા પ્રકારનો આંટો રચાય છે?
(a) External thread
બાહ્ય આંટા
(b) Internal thread
આંતરિક આંટા
(c) Both internal and external
આંતરિક અને બાહ્ય બંને આંટા
(d) Major screw thread
મુખ્ય સ્ક્રુ થ્રેડ
Answer:

Option (b)

18.
Which of the following is not a name of the major diameter of an external thread?
નીચેનામાંથી કયા બાહ્ય થ્રેડના મેજર ડાયામીટરનું નામ નથી?
(a) Outside diameter
બાહ્ય ડાયામીટર
(b) Crest diameter
ક્રેસ્ટ ડાયામીટર
(c) Full diameter
ફૂલ ડાયામીટર
(d) Cone diameter
શંકુ ડાયામીટર
Answer:

Option (d)

19.
What is a thread per inch in screw thread?
સ્ક્રુ થ્રેડમાં થ્રેડ પર ઇંચ એટલે શું?
(a) Pitch in inches
ઇંચમાં પીચ
(b) Axial distance moved by threaded part
થ્રેડેડ ભાગ દ્વારા કપાયેલ અક્ષીય અંતર
(c) Reciprocal of pitch in inches
ઇંચમાં પીચનું ઊંધું
(d) Radial distance moved by threaded part
થ્રેડેડ ભાગ દ્વારા કપાયેલ રેડીયલ અંતર
Answer:

Option (c)

20.
Which of the following is not true about effective diameter?
નીચેના માંથી ઈફેક્ટીવ ડાયામીટર માટે કયું વિધાન સાચું નથી?
(a) Also known as pitch diameter
તે પીચ ડાયામીટર તરીકે પણ ઓળખાય છે
(b) It decides quality of fit between nut and screw
તે નટ અને સ્ક્રૂ વચ્ચેની ફીટની ગુણવત્તા નક્કી કરે છે
(c) This is the diameter of minor cylinder
આ મીનોર સિલિન્ડરનો વ્યાસ છે
(d) It is a very important dimension for screw threads
તે સ્ક્રુ થ્રેડનો સૌથી મહત્વનો ડાયામીટર છે
Answer:

Option (c)

Showing 11 to 20 out of 29 Questions