Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of Fundamentals of CAM

Showing 1 to 10 out of 22 Questions
1.
CAD/CAM is the relationship between
CAD/CAM એ ______ વચ્ચેનો સંબંધ છે
(a) science and engineering
સાયન્સ અને એન્જીનીયરીંગ
(b) manufacturing and marketing
મેન્યુફેક્ચરીંગ અને માર્કેટીંગ
(c) design and manufacturing
ડીઝાઇન અને મેન્યુફેક્ચરીંગ
(d) design and marketing
ડીઝાઇન અને માર્કેટીંગ
Answer:

Option (c)

2.
CAM stand for
CAMનું પૂરું નામ ____ છે.
(a) Computer Adapter Machining
(b) Computer Aided Mapping
(c) Computer Access Mode
(d) Computer Aided Manufacturing
Answer:

Option (d)

3.
NC contouring is an example of
NC કન્ટૂરિંગ ______ નું ઉદાહરણ છે
(a) continuous path positioning
કન્ટીન્યુઅસ પાથ પોઝીશનીંગ
(b) point-to-point positioning
પોઈન્ટ ટુ પોઈન્ટ પોઝીશનીંગ
(c) absolute positioning
એબશોલ્યુટ પોઝીશનીંગ
(d) incremental positioning
ઇનક્રીમેન્ટલ પોઝીશનીંગ
Answer:

Option (a)

4.
Numerical control ___________
ન્યુમેરિકલ કંટ્રોલ ___________
(a) applies only to milling machines
ફક્ત મિલિંગ મશીનો પર લાગુ પડે છે
(b) is a method for producing exact number of parts per hour
કલાક દીઠ ભાગોની ચોક્કસ સંખ્યા ઉત્પન્ન કરવાની એક પદ્ધતિ છે
(c) is a method for controlling by means of set of instructions
સૂચનોના સમૂહ દ્વારા નિયંત્રિત કરવાની એક પદ્ધતિ છે
(d) none of the mentioned
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

5.
Computer will perform the data processing functions in
_______કોમ્પ્યુટર ડેટા પ્રોસેસીંગ કાર્યો કરે છે.
(a) VMC
(b) CNC
(c) DNC
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

6.
Control loop unit of M.C.U is always
એમ.સી.યુ. નું કંટ્રોલ લૂપ યુનિટ હંમેશા _______ હોય છે
(a) a hardware unit
હાર્ડવેર યુનિટ
(b) a software unit
સોફ્ટવેર યુનિટ
(c) a control unit
કંટ્રોલ યુનિટ
(d) none of the mentioned
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

7.
Full form of CNC is
CNCનું પૂરું નામ _____ છે.
(a) Computer number control
(b) Computer numerical control
(c) Computer numerical common
(d) None of the above
Answer:

Option (b)

8.
DNC stand for
DNC એટલે
(a) Direct numerical complain
(b) Direct note control
(c) Direct numerical control
(d) None of the above
Answer:

Option (c)

9.
In CNC machine tool, the part program entered into the computer memory
સી.એન.સી. મશીન ટૂલમાં, કમ્પ્યુટર મેમરીમાં દાખલ થયેલ પાર્ટ પ્રોગ્રામનો ઉપયોગ_____
(a) can be used only once
ફક્ત એક જ વાર કરી શકાય છે
(b) can be used again and again
ફરીથી અને ફરીથી કરી શકાય છે
(c) can be used again but it has to be modified every time
ફરીથી વાપરી શકાય છે પરંતુ તે દરેક વખતે સુધારવો પડે છે
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

10.
Several machine tools can be controlled by a central computer in
_______મશીન ટૂલ્સને સેન્ટ્રલ કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરી શકાય છે
(a) NC
(b) CNC
(c) DNC
(d) CCNC
Answer:

Option (c)

Showing 1 to 10 out of 22 Questions