Fabrication Technology (3361905) MCQs

MCQs of Drawing Interpretation

Showing 21 to 30 out of 33 Questions
21.
In the welding position, an angle between weld root line and horizontal reference plane is known as
વેલ્ડ રુટ લાઈન અને હોરીઝોન્ટ રેફરેન્સ પ્લેન વચ્ચેના ખૂણા ને શું કહેવાય છે?
(a) Slope
ઢાળ
(b) Rotation
રોટેશન
Answer:

Option (a)

22.
Choose the color of acetylene cylinder
એસિટીલીન સીલીન્ડરનો રંગ જણાવો
(a) Maroon
મરુન
(b) Yellow
પીળો
(c) Black
કાળો
(d) Red
લાલ
Answer:

Option (a)

23.
Choose the color of oxygen cylinder
ઓકસીજન સીલીન્ડરનો રંગ જણાવો
(a) Maroon
મરુન
(b) Yellow
પીળો
(c) Black
કાળો
(d) Red
લાલ
Answer:

Option (c)

24.
In oxy-acetylene gas welding heat is obtained by
ઓક્સી-એસીટીલીન વેલ્ડીંગમાંશાથી ઉષ્મા મેળવાય છે?
(a) An electric ac
ઇલેક્ટ્રિક આર્ક
(b) Gas Flame
ગેસ ફ્લેમ
(c) Chemical
રસાયણિક ક્રિયા
(d) None of these
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (b)

25.
Which type of weld is used lying in the same plane
બે પ્લેટ જોડવા માટે કયું વેલ્ડ સમાન પ્લેન માં રાખી ને કરવા માં આવે છે?
(a) Butt Joint
બટ જોઈન્ટ
(b) Edge Joint
એજ જોઈન્ટ
(c) Lap Joint
લેપ જોઈન્ટ
(d) Corner Joint
કોર્નર જોઈન્ટ
Answer:

Option (a)

26.
Which type of butt joint is used to joint 9 mm to 13 mm thick plate
૯ થી ૧૩ mm જાડાય વળી પ્લેટ કયું પ્રકાર નું બટ જોઈન્ટ કરવામાં આવે છે?
(a) Single-V or Single-U butt joint
સીંગલ-V અથવા સીંગલ-U બટ જોઈન્ટ
(b) Double-V or double-U butt joint
ડબલ-V અથવા ડબલ-U બટ જોઈન્ટ
Answer:

Option (a)

27.
In butt joint, which of the edge preparation is costlier
બટ જોઈન્ટ માં ક્યા પ્રકાર નું એજ પ્રિપરેશન ની કિંમત વધારે હોય છે?
(a) V- shape
V-સેપ
(b) U-Shape
U-સેપ
Answer:

Option (b)

28.
In lap joint thickness of the sheets is up to
લેપ જોઈન્ટ માં તેની સીટ ની જડાઈ કેટલી હોઈ છે?
(a) 3 mm
૩ mm
(b) 4 mm
૪ mm
(c) 10 mm
૧૦ mm
(d) 15 mm
૧૫ mm
Answer:

Option (a)

29.
When two plates are to be joined by keeping their surface at about 90º to one-another
જયારે બે પ્લેટને તેના 90ºના ખૂણે રાખીને એક બીજા સાથે જોઈન્ટ કરવા આવે તો તેને.
(a) Lap joint
લેપ જોઈન્ટ
(b) Butt Joint
બટ જોઈન્ટ
(c) Tee Joint
ટી જોઈન્ટ
(d) Corner Joint
કોર્નર જોઈન્ટ
Answer:

Option (c)

30.
In Non-Destructive testing Eddy current test is
બિનભાગણ ટેસ્ટીંગ માં એડી કરંટ તપાસણી કઈ પ્રકારની છે
(a) General test
સામાન્ય ટેસ્ટીંગ
(b) Special test
ખાસ ટેસ્ટીંગ
(c) Both of them
ઉપરોક્ત બને
(d) None of them
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (b)

Showing 21 to 30 out of 33 Questions