Fabrication Technology (3361905) MCQs

MCQs of Drawing Interpretation

Showing 11 to 20 out of 33 Questions
11.
For plates of thickness more than 16 mm which weld is used
૧૬ mm થી વધુ જડાઈની પ્લેટોનું જોડાણ કરવા માટે કયું વેલ્ડ જરૂર પડે છે.
(a) Square butt weld
સ્કવેર બટ વેલ્ડ
(b) Single V butt weld
સિંગલ V બટ વેલ્ડ
(c) Double V butt Weld
ડબલ V બટ વેલ્ડ
(d) Double U butt Weld
ડબલ U બટ વેલ્ડ
Answer:

Option (d)

12.
For plates of thickness 3-5 mm which weld is used
૩ થી ૫ mm જડાઈ વાળી પ્લેટ ને જોડવા માટે કયું વેલ્ડ વપરાય છે?
(a) Square butt weld
સ્કવેર બટ વેલ્ડ
(b) Single V butt weld
સિંગલ V બટ વેલ્ડ
(c) Double V butt Weld
ડબલ V બટ વેલ્ડ
(d) Double U butt Weld
ડબલ U બટ વેલ્ડ
Answer:

Option (a)

13.
The shape of slots made during edge preparation is based on
એજ પ્રિપરેશન દરમિયાન સ્લોટ કરવા માટે કેના પર આધાર રાખે છે?
(a) Joint design
જોઈન્ટ ડીઝાઇન
(b) Thickness of material
મટેરિયલ ની જડાઈ
(c) Joint strength required
જોઈન્ટ ની મજબુતાઈ
(d) All of the above
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

14.
For 0.5 to 15 mm thick plates are welded using
0.5 થી ૧૫ mm જડાઈ વળી પ્લેટ માટે કયું વેલ્ડ વાપરી છે?
(a) Single-V & Single-U edges
સિંગલ-V & સીંગલ-U
(b) Double-V Edges
ડબલ-V એજ
(c) Double-V & Double-U edge
ડબલ-V & ડબલ-U એજ
(d) Square face edge
સ્કવેર ફેસ એજ
Answer:

Option (a)

15.
In welding using Single-V and Single-U edge beveling angle is of
વેલ્ડીંગ માં સીંગલ-V અને સીંગલ-U એજ માં બેવેલ એન્ગલ કેટલું રાખવાનું હોય છે?
(a) 15º to 30º
૧૫º થી ૩૦º
(b) 30º to 60º
૩૦º થી ૬૦º
(c) 60º to 80º
૬૦º થી ૮૦º
(d) 5º to 15º
૫º થી ૧૫º
Answer:

Option (c)

16.
In flat or down hand position the weld bed is
ફ્લેટ અથવા ડાઉન હેન્ડ પોસીશન માં વેલ્ડ બેડ ક્યાં અક્ક્ષ માં રાખવાની હોય છે.
(a) Horizontal axis
હોરીઝોન્ટ અક્ષ
(b) Vertical Axis
વર્ટીકલ અક્ષ
Answer:

Option (a)

17.
During the horizontal position of the weld, the slope would be up to
હોરીઝોન્ટ પોસીશન દરમિયાન વેલ્ડ સ્લોપ કેટલા એન્ગલ સુધી હોય છે?
(a)
૫º
(b) 10º
૧૦º
(c)
૩º
(d)
૮º
Answer:

Option (b)

18.
During the over-head position of the weld slope would be
ઓવર હેડ પોસીશન દરમિયાન વેલ્ડ સ્લોપ કેટલા એન્ગલ સુધી હોય છે?
(a) 0º-15º
0º-૧૫º
(b) 0º-30º
0º-૩૦º
(c) 0º-45º
0º-૪૫º
(d) 0º-90º
0º-૯૦º
Answer:

Option (c)

19.
During the Inclined position of the weld Rotation between
ત્રાસી પોસીશનમાં વેલ્ડ રોટેશન કેટલા એન્ગલ રાખવા નું હોય છે?
(a) 0º-15º
0º-૧૫º
(b) 0º-30º
0º-૩૦º
(c) 0º-45º
0º-૪૫º
(d) 0º-90º
0º-૯૦º
Answer:

Option (d)

20.
In the welding position, an angle between the line bisecting the weld cross-section and vertical plane passing through the weld root is known as
તે વેલ્ડના આડછેદના ખૂણાને દુભાગતી લાઈન અને ઊભી સમતલ કે જે વેલ્ડ રુટ લાઈનમાંથી પસારથાય છે તેમની વચ્ચેના ખૂનને શું કહેવા માં આવે છે?
(a) Slope
ઢાળ
(b) Rotation
રોટેશન
Answer:

Option (b)

Showing 11 to 20 out of 33 Questions