Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of Introduction of Microprocessor

Showing 31 to 40 out of 71 Questions
31.

Which of following is not Externally Initiated signal 8085 microprocessor?

(નીચેનામાંથી ક્યું 8085 માઇક્રોપ્રોસેસરનું એક્સટર્નલ ઇનિશિએટ ઓપેરશન નથી?) 

(a)

READY

(રેડી )

(b)

HOLD

(હોલ્ડ)

(c)

Interrupt

( ઇન્ટરપ્ટ )

(d)

MEMORY Write

(મેમરી રાઈટ)

Answer:

Option (d)

32.

Which curcuit is used for demultiplexing address and data bus.

(એડ્રેસ અને ડેટા બસને ડિમલ્ટિપ્લેક્સ કરવા માટે કઈ સર્કિટનો ઉપયોગ થાય છે?) 

(a)

Address Latch Enable

(એડ્રેસ  લેચ ઇનેબલ  )

(b)

Decoder

( ડીકોડર )

(c)

Tristate buffer

(ટ્રાઇસ્ટેટ બફર )

(d)

Accumulator

(એક્યુમલેટર)

Answer:

Option (a)

33.

Which of following is not an example of Memory?

(નીચેનામાંથી કયું મેમરી નું ઉદાહરણ નથી?)

(a)

RAM

(b)

ROM

(c)

REM

(d)

Both RAM and ROM

Answer:

Option (c)

34.

Which of the following is First evaluation of microprocessor?

(નીચેનામાંથી માઇક્રોપ્રોસેસર નું પ્રથમ ઇવેલુંય્શન કયું છે?)

(a)

8085

(b)

8008

(c)

4004

(d)

8080

Answer:

Option (c)

35.

Full form of ROM is _____.

(ROM નું પુરું નામ ______ છે.)

(a)

Read other memory

(રીડ અધર મેમરી)

(b)

Read other memcache

(રીડ અધર મેમ્કેશ)

(c)

Read only memcache

(રીડ ઓન્લી મેમ્કેશ)

(d)

Read only memory

(રીડ ઓન્લી મેમરી)

Answer:

Option (d)

36.

Keyborad is an example of ______.

(કીબોર્ડ એ ______ નું ઉદાહરણ છે.)

(a)

Input device

(ઇનપુટ ડીવાઈસ)

(b)

(output device

આઉટ્પુટ ડીવાઈસ)

(c)

Ancoder

(એનકોડર)

(d)

Decoder

(ડીકોડર)

Answer:

Option (a)

37.

Temporary register is used for _____.

(ટેમ્પરરી રજીસ્ટરનો ઉપયોગ ______  થાય છે.)

(a)

Store data temporary

( ડેટા ને ટેમ્પરરી સ્ટોર કરવા માટે)

(b)

Store data permanently

 (ડેટા ને પરમાનેંટ સ્ટોર કરવા માટે)

(c)

Store Nothing

(કંઈજ સ્ટોર કરતું નથી)

(d)

Store value of Program Counter

(પ્રોગ્રામ કાઉનટર ની વેલ્યુ સ્ટોર કરવા માટે)

Answer:

Option (a)

38.

When No register are specified then result of operation will be stored in ______.

(જયારે કોઈપણ રજીસ્ટર સ્પેસિફાઇ કરેલ નો હોય  ઓપેરશનનું ઓઉટપુટ _____ માં સ્ટોર થાય છે?)

(a)

Accumulator

(એક્યુમુલેટર)

(b)

Program Counter

(પ્રોગ્રામ કાઉનટર)

(c)

Instruction Reagister

(ઇન્સટ્રક્શન રજીસ્ટર)

(d)

Stack Register

(સ્ટેક રજીસ્ટર)

Answer:

Option (a)

39.

Which of following is true for register Pair?

(નીચેનામાંથી કયું રજીસ્ટર પેર માટે સાચું છે?)

(a)

HB

(b)

DC

(c)

HL

(d)

BE

Answer:

Option (c)

40.

To perform any operation _____ bus is used to generate singnal.

(કોઈપણ ઓપેરશન પર્ફોર્મ કરવા માટે ના સિગ્નલ ______ બસ દ્વારા જનરેટ કરવામાં આવે છે.)

(a)

Data Bus

(ડેટા બસ) 

(b)

Address bus 

(એડ્રેસ બસ)

(c)

Control Bus

(કંટ્રોલ બસ)

(d)

Signal Bus

(સિગ્નલ બસ)

Answer:

Option (c)

Showing 31 to 40 out of 71 Questions