Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of Introduction of Microprocessor

Showing 41 to 50 out of 71 Questions
41.

______ register pair is used as Temporary register pair in 8085.

(______ રજીસ્ટર પેર નો ઉપયોગ 8085 માં ટેમ્પરરી રજીસ્ટર પેર તરીકે થાય છે.)

(a)

BC

(b)

HL

(c)

WZ

(d)

DE

Answer:

Option (c)

42.

Which register pair is used to indicate memory?

(ક્યું રજિસ્ટર પેર મેમરી લોકેશન દર્શાવે છે?)

(a)

HL

(b)

BC

(c)

DE

(d)

WZ

Answer:

Option (a)

43.

Which of the pins works as an Address bus in 8085 pin diagram?

(8085 પીન ડાયાગ્રામ કઈ પિન એડ્રેસ બસ તરીકે કાર્ય કરે છે?)

(a)

21-28

(b)

22-29

(c)

25-33

(d)

19-26

Answer:

Option (a)

44.

Which pin is used to reset peripheral devices in 8085?

(પેરીફેરલ ડીવાઈસ ને રીસેટ કરવા માટે 8085 માં કઈ પીન નો ઉપયોગ થાય છે?)

(a)

RESET IN

(b)

RESTART

(c)

RESET OUT

(d)

IO/M

Answer:

Option (c)

45.

In 8085 which of the following pin is used to reset microprocessor?

(8085 માઇક્રોપ્રોસેસર ને રીસેટ કરવા માટે કઈ પીન નો ઉપયોગ થાય છે?)

(a)

RESET IN

(b)

RESTART

(c)

RESET OUT

(d)

RST

Answer:

Option (a)

46.

Which of the following bits are undefine in 8085 for Flag register?

(8085 ના ફ્લેગ માટે રજીસ્ટરમાં કયા નંબર ના બીટ અનડિફાઇન છે?)

(a)

1, 2, 5

(b)

1, 3, 5

(c)

0, 4, 5

(d)

2, 3, 5

Answer:

Option (a)

47.

State TRUE OR FALSE : No register in 8085 store 16-bit data.

(સાચું કે ખોટું  :  8085 માં કોઈપણ રજિસ્ટર 16-બીટ નો  ડેટા સ્ટોર કરી શકતું નથી.)

(a)

TRUE

(સાંચુ)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

48.

In pin diagram of 8085 , pin number 34 is ______.

(8085 ના પીન ડાયાગ્રામ માં 34 નંબર પર ની પીન _____ છે.)

(a)

READY

(b)

IO/M

(c)

S1

(d)

S0

Answer:

Option (b)

49.

In pin diagram of 8085 , pin number 29 is  ______.

(8085 ના પીન ડાયાગ્રામ માં 29 નંબર પર ની પીન _____છે.)

(a)

S0

(b)

S1

(c)

IO/M

(d)

ALE

Answer:

Option (a)

50.

In pin diagram of 8085 , pin number 33 is  ______.

(8085 ના પીન ડાયાગ્રામ માં 33 નંબર પર ની પીન _____છે.)

(a)

S0

(b)

S1

(c)

RD

(d)

WR

Answer:

Option (b)

Showing 41 to 50 out of 71 Questions