Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of Introduction of Microprocessor

Showing 21 to 30 out of 71 Questions
21.

Full form of SP _______

(SP પૂરું નામ ______ છે).

(a)

Stack Pointer

(સ્ટેક પોઇન્ટર )

(b)

Stack Process

(સ્ટેક પ્રોસેસ )

(c)

Segment Pointer

(સેગ્મેન્ટ પોઇન્ટર )

(d)

Status Pointer

(સ્ટેટ્સ પોઇન્ટર )

Answer:

Option (a)

22.

Full form of PC _____

(PC પૂરું નામ _______ છે)

(a)

Process Control

(પ્રોસેસ કંટ્રોલ )

(b)

Program counter

(પ્રોગ્રામ કાઉન્ટર )

(c)

Program control

(પ્રોગ્રામ કંટ્રોલ )

(d)

Process counter

(પ્રોસેસ કાઉન્ટર )

Answer:

Option (b)

23.

how many flags are consist by 8085 microprocessor?

(8085 માઇક્રોપ્રોસેસરમાં કેટલા ફ્લેગ હોય છે?)

(a)

4

(b)

3

(c)

6

(d)

5

Answer:

Option (d)

24.

State TRUE or FALSE :

Sign flag is set when content of accumulator is get negative.

સાચું કે ખોટું  : જ્યારે એક્યુમ્યુલેટર નું આઉટપુટ નેગેટિવ હોય ત્યારે Sign ફ્લેગ સેટ થાય છે. 

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

25.

Full form of MBR ______

(MBR નું પૂરું નામ ______ છે.)

(a)

Memory Buffer Register

(મેમરી બફર રજીસ્ટર)

(b)

Memory Bit Register

(મેમરી બીટ રજીસ્ટર)

(c)

Memory Byte Register

(મેમરી બાઈટ રજીસ્ટર)

(d)

Memory Big Register

(મેમરી બીગ રજીસ્ટર)

Answer:

Option (a)

26.

Auxiliary Carry Flag is used in _____

(ઑક્સિલરી કેરી ફ્લેગ નો  ઉપયોગ _____ માં થાય છે.)

(a)

Addition

(એડીશન)

(b)

BCD

(c)

Hexadecimal

(હેક્ઝાડેસીમલ)

(d)

Substraction

(સબસ્ટ્રેકશન)

Answer:

Option (b)

27.

Full Form of BCD is ____

(BCD નું પૂરું નામ _____  છે )

(a)

Binary Coded Decimal

(બાઈનરી કોડેડ ડેસિમલ)

(b)

Binary counter digit

(બાઈનરી કાઉન્ટર ડિજિટ )

(c)

Binary coded digit

(બાઈનરી કોડેડ ડિજિટ )

(d)

Binary counter Decimal

(બાઈનરી કાઉન્ટર ડેસિમલ )

Answer:

Option (a)

28.

Full form of MAR ______

(MAR નું પૂરું નામ ______ છે. )

(a)

Memory address read

(મેમરી એડ્રેસ રીડ)

(b)

Memory Address Register

(મેમરી એડ્રેસ રજીસ્ટર )

(c)

Machine address result

(મશીન એડ્રેસ રિઝલ્ટ )

(d)

Machine address register

(મશીન એડ્રેસ રજીસ્ટર )

Answer:

Option (b)

29.

Full form of CS ______

(CS નું પૂરું નામ _______ છે).

(a)

Counter segment

(કાઉન્ટર સેગ્મેન્ટ )

(b)

Cost segment

(કોસ્ટ સેગ્મેન્ટ)

(c)

Code segment

(કોડ સેગ્મેન્ટ )

(d)

Constant Segment

(કોંસ્ટંન્ટ સેગ્મેન્ટ)

Answer:

Option (c)

30.

Which of following is intenally initiate operation of 8085 microprocessor?

(નીચેનામાંથી ક્યું 8085 માઇક્રોપ્રોસેસરનું ઇન્ટરનલ ઇનિશિએટ ઓપેરશન છે) ?

(a)

READY

(રેડી)

(b)

HOLD

(હોલ્ડ)

(c)

HLDA

(HLDA)

(d)

MEMORY Read

(મેમરી રીડ)

Answer:

Option (d)

Showing 21 to 30 out of 71 Questions