Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of Introduction of Microprocessor

Showing 51 to 60 out of 71 Questions
51.

RD pin of 8085 is used for _____.

(રીડ સિગ્નલ શેના માટે ઉપયોગ માં આવે છે ?)

(a)

Read data from Memory or I/O

(મેમરી  અથવા I/O માંથી ડેટાને રીડ કરવા)

(b)

Relocate data from Memory or I/O

(મેમરી  અથવા I/O ના ડેટાને રિલોકેટ કરવા)

(c)

Store data of memory or I/O

(મેમરી  અથવા I/O ના ડેટાને સ્ટોર ડેટા)

(d)

Hide data of memory or I/O

(મેમરી  અથવા I/O ના ડેટાને હાઇડ કરવા)

Answer:

Option (a)

52.

Which of following are crystal input pins of 8085?

(નીચેનામાં થી કઈ પીન એ 8085ની ક્રિસ્ટલ ઇનપુટ પીન છે?)

(a)

S0, S1

(b)

SOD, SID

(c)

X1, X2

(d)

X0, X2

Answer:

Option (c)

53.

INTR stands for ______.

(INTR નો અર્થ ______ થાય છે.)

(a)

Interrput Request

(ઇનટ્રપ્ટ રીક્વેસ્ટ)

(b)

Interrupt Right

(ઇનટ્રપ્ટ રાઈટ)

(c)

Interrupt Reset

(ઇનટ્રપ્ટ રિસેટ)

(d)

Interrput Read

(ઇનટ્રપ્ટ રીડ)

Answer:

Option (a)

54.

How much power supply is needed for 8085 mircoprocessor ?

(8085 માઇક્રોપ્રોસેસરને રન કરવામાટે કેટલા પાવર ની જરૂર પડે છે?)

(a)

+5V

(b)

+8V

(c)

+7V

(d)

+10V

Answer:

Option (a)

55.

When ALE =1, AD0 to AD7 pin act as _____.

(જયારે ALE = 1 હોય ત્યારે AD0 to AD7 પીન _____ તરીકે વર્તે છે.)

(a)

Control Bus

(કંટ્રોલ બસ)

(b)

Data Bus

(ડેટા બસ)

(c)

Address bus

(એડ્રેસ બસ)

(d)

System bus

(સિસ્ટમ બસ)

Answer:

Option (c)

56.

When ALE = 0, AD0 to AD7 pin act as _____.

(જયારે ALE = 0 હોય ત્યારે AD0 to AD7 પીન _____ તરીકે વર્તે છે.)

(a)

Control Bus

(કંટ્રોલ બસ)

(b)

Data Bus

(ડેટા બસ)

(c)

Address bus

(એડ્રેસ બસ)

(d)

System bus

(સિસ્ટમ બસ)

Answer:

Option (b)

57.

To provide any acknowledgement in 8085 we are using ____ પીન.

(8085 માં એકનોલેજમેન્ટ માટે આપણે _____ પીન નો ઉપયોગ કરીએ છીએ.)

(a)

HOLD

(b)

INTA

(c)

HLDA

(d)

INTR

Answer:

Option (c)

58.

To Ground any Signal in 8085 we are using_____ pin.

(8085 માં સિગ્નલને ગ્રાઉન્ડ કરવા માટે આપણે _____ પીન નો ઉપયોગ કરીએ છીએ.)

(a)

Vss

(b)

Vcc

(c)

HOLD

(d)

READY

Answer:

Option (a)

59.

Full form of IP is ____.

(IP પૂરું નામ ______ છે.)

(a)

Instruction Purpose

(ઇન્સ્ટ્રકશન પર્પસ)

(b)

Instruction Pointer

(ઇન્સ્ટ્રકશન પોઇન્ટર)

(c)

Instruction Program

(ઇન્સ્ટ્રકશન પ્રોગ્રામ)

(d)

Instruction Paints

(ઇન્સ્ટ્રકશન પેન્ટ્સ)

Answer:

Option (b)

60.

When 8085 is reset, Program counter is initiate to which address ?

(8085 રીસેટ થયેલ છે, તો પ્રોગ્રામ કાઉન્ટર કયા એડ્રેસ પર સ્ટાર્ટ થશે?)

(a)

1000h

(b)

0000h

(c)

FFFFh

(d)

2000h

Answer:

Option (b)

Showing 51 to 60 out of 71 Questions