Advanced Database Management System (3340701) MCQs

MCQs of Transaction Processing

Showing 31 to 40 out of 41 Questions
31.

Which of the following are methods for Preventing Deadlocks

નીચે આપેલ માંથી કયો વિકલ્પ ડેડલોક પ્રીવેન્ટ કરવા માટેની મેથડ છે?

(a)

Wait and Die Scheme

વેઈટ એન્ડ ડાય સ્કીમ

(b)

Wound-Wait Scheme

વાઉન્ડ-વેઈટ સ્કીમ

(c)

Preemption and Transaction Rollbacks

પ્રીએમ્પશન અને ટ્રાન્ઝેક્શન રોલબેક

(d)

Given all

આપેલ બધા

Answer:

Option (d)

32.

Transaction T1 and T2 are deadlocked, how we can recover from deadlock

ટ્રાન્ઝેક્શન T1 અને T2 ડેડલોક હોય તો, તેને ડેડલોક માંથી કેવી રીતે રીકવર કરી શકાય?

(a)

By abort both transactions

બંને ટ્રાન્ઝેક્શન ને અબોર્ટ કરીને

(b)

By rollback both transactions

બંને ટ્રાન્ઝેક્શન રોલબેક કરીને

(c)

By rollback one of transaction involve in deadlock

ડેડલોક માં રહેલ કોઈપણ એક ટ્રાન્ઝેક્શન રોલબેક કરીને

(d)

Can't Recover

રીકવર ના કરી શકાય

Answer:

Option (c)

33.

Which of the following is used to implement a timestamp

નીચે આપેલ માંથી કયો વિકલ્પ ટાઈમસ્ટેમ્પ ઈમ્પ્લેમેન્ટ કરવા માટે ઉપયોગી છે?

(a)

System Clock

સિસ્ટમ ક્લોક

(b)

Logical Counter

લોજીકલ કાઉન્ટર

(c)

External Time Counter

એક્સટર્નલ ટાઈમ કાઉન્ટર

(d)

System Clock & Logical Counter

સિસ્ટમ ક્લોક & લોજીકલ કાઉન્ટર

Answer:

Option (d)

34.
W-timestamp(Q) denotes
W-timestamp(Q) શું દર્શાવે છે?
(a) The largest timestamp of any transaction that can execute write(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી મોટો ટાઇમસ્ટેમ્પ જેમાં write(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
(b) The largest timestamp of any transaction that can execute read(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી મોટો ટાઇમસ્ટેમ્પ જેમાં read(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
(c) The smallest timestamp of any transaction that can execute write(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી ઓછો ટાઇમસ્ટેમ્પ જેમાં write(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
(d) The smallest timestamp of any transaction that can execute read(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી ઓછો ટાઇમસ્ટેમ્પ જેમાં read(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
Answer:

Option (a)

35.
R-timestamp(Q) denotes
R-timestamp(Q) શું દર્શાવે છે?
(a) The largest timestamp of any transaction that can execute write(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી મોટો ટાઇમસ્ટેમ્પ જેમાં write(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
(b) The largest timestamp of any transaction that can execute read(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી મોટો ટાઇમસ્ટેમ્પ જેમાં read(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
(c) The smallest timestamp of any transaction that can execute write(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી ઓછો ટાઇમસ્ટેમ્પ જેમાં write(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
(d) The smallest timestamp of any transaction that can execute read(Q) successfully
ટ્રાન્ઝેક્શન નો સૌથી ઓછો ટાઇમસ્ટેમ્પ જેમાં read(Q) સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થયેલ હોય
Answer:

Option (b)

36.
In timestamp ordering protocol, suppose that the transaction Ti issues write(X) and TS(Ti)<W-timestamp(X), then
ટાઈમસ્ટેમ્પ ઓર્ડરિંગ પ્રોટોકોલ માં, ધારો કે ટ્રાન્ઝેક્શન Ti ઇસ્યુ write(X) અને TS(Ti)<W-timestamp(X), તો
(a) Read operation is executed
રીડ ઓપરેશન એક્ઝીક્યુટ થશે
(b) Read operation is rejected
રીડ ઓપરેશન રીજેક્ટ થશે
(c) Write operation is rejected
રાઈટ ઓપરેશન રીજેક્ટ થશે
(d) Write operation is executed
રાઈટ ઓપરેશન એક્ઝીક્યુટ થશે
Answer:

Option (c)

37.
In timestamp ordering protocol, suppose that the transaction Ti issues read(X) and TS(Ti)>W-timestamp(X), then
ટાઈમસ્ટેમ્પ ઓર્ડરિંગ પ્રોટોકોલ માં, ધારો કે ટ્રાન્ઝેક્શન Ti ઇસ્યુ read(X) અને TS(Ti)>W-timestamp(X), તો
(a) Read operation is executed
રીડ ઓપરેશન એક્ઝીક્યુટ થશે
(b) Read operation is rejected
રીડ ઓપરેશન રીજેક્ટ થશે
(c) Write operation is rejected
રાઈટ ઓપરેશન રીજેક્ટ થશે
(d) Write operation is executed
રાઈટ ઓપરેશન એક્ઝીક્યુટ થશે
Answer:

Option (a)

38.
Which of the following methods requires three phase for control concurrency
નીચે આપેલ માંથી કયો વિકલ્પ કોન્કરન્સી કંટ્રોલ માટેની મેથડ છે, જેમાં ત્રણ ફેઝ આવેલ છે?
(a) Timestamp Method
ટાઈમસ્ટેમ્પ મેથડ
(b) Two Phase Locking Method
ટુ ફેઝ લોકીંગ મેથડ
(c) Binary Locking Method
બાયનરી લોકીંગ મેથડ
(d) Optimistic Method
ઓપ્ટીમિસ્ટિક મેથડ
Answer:

Option (d)

39.

In which phase of optimistic method for concurrency control, transaction reads data and stores them in local variables

કોન્કરન્સી કંટ્રોલ માટેની ઓપ્ટીમિસ્ટિક મેથડના ક્યા ફેઝ માં, ટ્રાન્ઝેક્શન ડેટા રીડ કરી અને લોકલ વેરીએબલ માં સ્ટોર કરે છે?

(a)

Write phase

રાઈટ ફેઝ

(b)

Read phase

રીડ ફેઝ

(c)

Validation phase

વેલીડેશન ફેઝ

Answer:

Option (b)

40.

In which phase of optimistic method for concurrency control, the validation test is applied to the transaction

કોન્કરન્સી કંટ્રોલ માટેની ઓપ્ટીમિસ્ટિક મેથડના ક્યા ફેઝ માં, ટ્રાન્ઝેક્શન નો વેલીડેશન ટેસ્ટ કરવામાં આવે છે?

(a)

Write phase

રાઈટ ફેઝ

(b)

Read phase

રીડ ફેઝ

(c)

Validation phase

વેલીડેશન ફેઝ

Answer:

Option (c)

Showing 31 to 40 out of 41 Questions