Advanced Database Management System (3340701) MCQs

MCQs of Transaction Processing

Showing 1 to 10 out of 41 Questions
1.
Which of the following is not a transaction state?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ ટ્રાન્ઝેક્શન નું સ્ટેટ નથી?
(a) Active
એક્ટીવ
(b) Partially committed
પાર્સીયલી કમિટેડ
(c) Failed
ફેઈલ્ડ
(d) Compensated
કોમ્પેન્સેટેડ
Answer:

Option (d)

2.

A transaction that has not been completed successfully is called as _______

ટ્રાન્ઝેક્શન કે જે સફળતાપૂર્વક પૂરું ન થયું હોય તેને _________ તરીકે ઓળખવામાં આવે છે.

(a)

Aborted transaction

અબોર્ટેડ ટ્રાન્ઝેક્શન

(b)

Active transaction

એક્ટીવ ટ્રાન્ઝેક્શન

(c)

Partially committed transaction

પાર્સીયલી કમિટેડ ટ્રાન્ઝેક્શન

(d)

Committed transaction

કમિટેડ ટ્રાન્ઝેક્શન

Answer:

Option (a)

3.

What are the ACID Properties of transaction?

ટ્રાન્ઝેક્શન ની ACID પ્રોપર્ટીઓ કઈ-કઈ છે?

(a)

Atomicity, Consistency, Inconsistent, Durability

એટોમીસીટી, કન્સીસટન્સી, ઇનકન્સીસટન્ટ, ડ્યુરેબલીટી

(b)

Atomicity, Consistency, Isolation, Durability

એટોમીસીટી, કન્સીસટન્સી, આઇસોલેશન, ડ્યુરેબલીટી

(c)

Atomicity, Consistency, Inconsistent, Database

એટોમીસીટી, કન્સીસટન્સી, ઇનકન્સીસટન્ટ, ડેટાબેઝ

(d)

Automatically, Consistency, Inconsistent, Durability

ઓટોમેટીકલી, કન્સીસટન્સી, ઇનકન્સીસટન્ટ, ડ્યુરેબલીટી

Answer:

Option (b)

4.

Which of the following is a property of transactions?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ ટ્રાન્ઝેક્શન ની પ્રોપર્ટી છે?

(a)

Isolation

આઇસોલેશન

(b)

Durability

ડ્યુરેબલીટી

(c)

Atomicity

એટોમીસીટી

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

5.

The “all-or-none” property is commonly known as

"બધા અથવા એક પણ નહિ" પ્રોપર્ટી સામાન્યરીતે કઈ પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે?

(a)

Isolation

આઇસોલેશન

(b)

Durability

ડ્યુરેબલીટી

(c)

Atomicity

એટોમીસીટી

(d)

Consistency

કન્સીસટન્સી

Answer:

Option (c)

6.

Execution of transaction in isolation preserves the _________ of a database

આઇસોલેશન માં એક્ઝીક્યુટ થતું ટ્રાન્ઝેક્શન ડેટાબેઝ ની _______ જાળવી રાખે છે.

(a)

Atomicity

એટોમીસીટી

(b)

Consistency

કન્સીસટન્સી 

(c)

Durability

ડ્યુરેબલીટી

(d)

Isolation

આઈસોલેશન

Answer:

Option (b)

7.

Which property of a transaction that protect data from system failure

ટ્રાન્ઝેક્શન ની કઈ પ્રોપર્ટી ડેટા ને સિસ્ટમ ફેલયર થી પ્રોટેક્ટ કરે છે?

(a)

Isolation

આઇસોલેશન

(b)

Durability

ડ્યુરેબલીટી

(c)

Atomicity

એટોમીસીટી

(d)

Consistency

કન્સીસટન્સી 

Answer:

Option (b)

8.

When more than one user is accessing same data at the same time then it is known

એક કરતા વધારે યુઝર એક જ ડેટા ને એક-સાથે એક્સેસ કરે છે તો તેને શું કહેવામાં આવે છે?

(a)

Controlled Access

કંટ્રોલ્ડ એક્સેસ

(b)

Currently Access

કરેન્ટલી એક્સેસ

(c)

Concurrent Access

કોન્કરેન્ટ એક્સેસ

(d)

Uncontrolled Access

અનકંટ્રોલ્ડ એક્સેસ

Answer:

Option (c)

9.

Which of the following are problems of concurrency control in multi-user environment

નીચે આપેલ માંથી કયો વિકલ્પ મલ્ટીયુઝર એન્વાયર્નમેન્ટ માં કોન્કરન્સી કંટ્રોલ માં થતો પ્રોબ્લેમ છે?

(a)

Lost-Update Problem

લોસ્ટ-અપડેટ પ્રોબ્લેમ

(b)

Dirty Read Problem

ડર્ટી રીડ પ્રોબ્લેમ

(c)

Inconsistent Retrieval Problem

ઇનકન્સીસટન્ટ રીટ્રાયવલ પ્રોબ્લેમ

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

10.

if two transactions T1 and T2 both read the same data and update it then effect of first update will be overwritten by the second update is known as

જો બે ટ્રાન્ઝેક્શન T1 અને T2 બંને એક જ ડેટા ને રીડ કરી અને અપડેટ કરે તો પહેલા ટ્રાન્ઝેક્શન દ્વારા કરેલ અપડેટ બીજા ટ્રાન્ઝેક્શન દ્વારા ઓવરરાયટ થાય છે જેને શું કહેવામાં આવે છે?

(a)

Race Condition

રેસ કન્ડીશન

(b)

Run Situation

રન સિચ્યુએશન

(c)

Concurrent Access

કોન્કરેન્ટ એક્સેસ

(d)

Deadlock

ડેડલોક

Answer:

Option (a)

Showing 1 to 10 out of 41 Questions