Advanced Database Management System (3340701) MCQs

MCQs of Transaction Processing

Showing 11 to 20 out of 41 Questions
11.

The execution sequences in concurrency control is known as

કોન્કરન્સી કંટ્રોલ માં એક્ઝીક્યુશન ની સીકવન્સ કોના તરીકે ઓળખવામાં આવે છે?

(a)

Serializability

સીરીએલાઈઝેબલીટી

(b)

Schedule

શિડ્યુલ

(c)

Organization

ઓર્ગેનાઈઝેશન

(d)

Timetable

ટાઈમટેબલ

Answer:

Option (b)

12.

The technique that controls the interaction between more than one executing transactions is known as

એક કરતા વધારે એક્ઝીક્યુટ થતા ટ્રાન્ઝેક્શન ના એકબીજા સાથે થતા ઇન્ટરેક્શન ને કંટ્રોલ કરવાની ટેકનીક કઈ છે?

(a)

Multitasking technique

મલ્ટીટાસ્કીંગ ટેકનીક

(b)

Serialization technique

સીરીએલાઈઝેશન ટેકનીક

(c)

Schedule technique

શિડ્યુલ ટેકનીક

(d)

Concurrency control technique

કોન્કરેન્સી કંટ્રોલ ટેકનીક

Answer:

Option (d)

13.
Scheduler ensures that
શિડ્યુલર શેની ગેરેંટી આપે છે?
(a) Improve Consistency
કન્સીસટન્શી વધારવા
(b) Durability of Transaction
ટ્રાન્ઝેક્શનની ડ્યુરેબલીટી
(c) CPU is utilized in efficient way
એફિસિયન્ટ રીતે CPU યુટીલાઈઝ કરવાની
(d) Atomicity of transaction
ટ્રાન્ઝેક્શન ની એટોમીસીટી
Answer:

Option (c)

14.
Which of the following is not type of schedule
નીચે આપેલ માંથી કયો વિકલ્પ શિડ્યુલ નો ટાઈપ નથી?
(a) Complete Schedule
કમ્પ્લીટ શિડ્યુલ
(b) Serial Schedule
સીરીયલ શિડ્યુલ
(c) Non-Complete Schedule
નોન-કમ્પ્લીટ શિડ્યુલ
(d) Concurrent Schedule
કોન્કરેન્ટ શિડ્યુલ
Answer:

Option (d)

15.

A schedule contain either COMMIT or ROLLBACK actions for each transaction is known as

શિડ્યુલ ના દરેક ટ્રાન્ઝેક્શન માં Commit અથવા Rollback એક્શન હોય તો તેને કેવું શિડ્યુલ કહેવામાં આવે છે?

(a)

Serial Schedule

સીરીયલ શિડ્યુલ

(b)

Complete Schedule

કમ્પ્લીટ શિડ્યુલ

(c)

Concurrent Schedule

કોન્કરેન્ટ શિડ્યુલ

(d)

Non-Complete Schedule

નોન-કમ્પ્લીટ શિડ્યુલ

Answer:

Option (b)

16.
Transactions are executed one by one without any interleaved operations from other transactions is known as
બીજા ટ્રાન્ઝેક્શન સાથે કોઈપણ ઇન્ટરલીવ્ડ ઓપરેશન વગર એક પછી એક એક્ઝીક્યુટ થતા ટ્રાન્ઝેક્શન ને શું કહેવામાં આવે છે?
(a) Serial Schedule
સીરીયલ શિડ્યુલ
(b) Complete Schedule
કમ્પ્લીટ શિડ્યુલ
(c) Concurrent Schedule
કોન્કરેન્ટ શિડ્યુલ
(d) Non-Complete Schedule
નોન-કમ્પ્લીટ શિડ્યુલ
Answer:

Option (a)

17.

The size of a lock is known as

લોક ની સાઇઝ ને __________ તરીકે ઓળખવામાં આવે છે?

(a)

Implicit Lock

ઈમ્પલીશીટ લોક

(b)

Explicit Lock

એક્સ્પલીશીટ લોક

(c)

Lock Granularity

લોક ગ્રેન્યુલારીટી

(d)

Lock Point

લોક પોઈન્ટ

Answer:

Option (c)

18.

Transactions T1 and T2 concurrently perform some operations on the same data item and at least one of them is write operation then these transaction known as

ટ્રાન્ઝેક્શન T1 અને T2 કોનક્રન્ટલી એક જ ડેટા પર કોઈ ઓપરેશન પરફોર્મ કરે છે અને તેમાંથી કોઈ એક write ઓપરેશન હોય તો તેવા ટ્રાન્ઝેક્શન ને શું કહે છે?

(a)

Conflicting

કોન્ફ્લીકટિંગ

(b)

Overwriting

ઓવરરાઈટીંગ

(c)

Non-Conflicting

નોન-કોન્ફ્લીકટિંગ

(d)

Non-Overwriting

નોન-ઓવરરાઈટીંગ

Answer:

Option (a)

19.
State True or False: If T1 = read(X) and T2 = read(X) then the order of T1 and T2 is important
આપેલ વિધાન સાચું છે કે ખોટું: જો T1 = read(X) અને T2 = read(X) તો T1 અને T2 નો ઓર્ડર મહત્વ નો છે.
(a) True
(b) False
Answer:

Option (b)

20.
State True or False: If T1 = read(X) and T2 = Write(X) then the order of T1 and T2 is important
આપેલ વિધાન સાચું છે કે ખોટું: જો T1 = read(X) અને T2 = write(X) તો T1 અને T2 નો ઓર્ડર મહત્વ નો છે.
(a) True
(b) False
Answer:

Option (a)

Showing 11 to 20 out of 41 Questions