Advanced Database Management System (3340701) MCQs

MCQs of Transaction Processing

Showing 21 to 30 out of 41 Questions
21.

If a transaction has obtained a __________ lock, it can read but cannot write on the item.

જો ટ્રાન્ઝેક્શન કોઈ ડેટા પર ______ લોક મેળવે તો તે ડેટા read કરી શકે પણ write ન કરી શકે.

(a)

Shared

શેરડ

(b)

Exclusive

એક્ષ્ક્લુઝીવ

(c)

Implicit

ઈમ્પલીશીટ

(d)

Explicit

એક્સ્પલીશીટ

Answer:

Option (a)

22.
If a transaction can be granted a lock on an item immediately in spite of the presence of another type of lock, then the two locks are said to be
જો કોઈ બીજા પ્રકારનો લોક હોવા છતાં કોઈ ટ્રાન્ઝેક્શન ને ડેટા-આઇટમ પર લોક મળે તો, આ બે લોક ને કેવા કહેવામાં આવે છે?
(a) Concurrent
કોન્કરેન્ટ
(b) Conflict
કોન્ફ્લીક્ટ
(c) Equivalent
ઇક્વીવેલન્ટ
(d) Compatible
કમ્પેટિબલ
Answer:

Option (d)

23.

The protocol that indicates when a transaction acquire lock and unlock on data items is known as

પ્રોટોકોલ કે જે દર્શાવે છે કે ક્યારે ટ્રાન્ઝેક્શન ડેટા-આઇટમ પર લોક અને અન-લોક કરે તેને શું કહે છે?

(a)

Unlocking Protocol

અનલોકીંગ પ્રોટોકોલ

(b)

Concurrency Control Protocol

કોન્કરેન્શી કંટ્રોલ પ્રોટોકોલ

(c)

Locking Protocol

લોકીંગ પ્રોટોકોલ

(d)

Atomicity Protocol

એટોમીસીટી પ્રોટોકોલ

Answer:

Option (c)

24.

Which of the following phases consist Two Phase Locking protocol

નીચે આપેલ માંથી કયો ફેઝ Two ફેઝ લોકીંગ પ્રોટોકોલ માં આવેલ છે?

(a)

Growing Phase

ગ્રોવિંગ ફેઝ

(b)

Shrinking Phase

શ્રીન્કીંગ ફેઝ

(c)

Growing Phase & Shrinking Phase

ગ્રોવિંગ ફેઝ & શ્રીન્કીંગ ફેઝ

Answer:

Option (c)

25.

In 2PL If a transaction may obtain locks but may not release any locks then Transaction is in

2PL માં, જો ટ્રાન્ઝેક્શન લોક મેળવી શકે પરંતુ એક-પણ લોક ને રીલીઝ ન કરી શકે તો તે ટ્રાન્ઝેક્શન ______  માં છે.

(a)

Initial Phase

ઇનીસીયલ ફેઝ

(b)

Growing Phase

ગ્રોવિંગ ફેઝ

(c)

Shrinking Phase

શ્રીન્કીંગ ફેઝ

(d)

Deadlock phase

ડેડલોક ફેઝ

Answer:

Option (b)

26.

In 2PL If a transaction may release locks but may not obtain any locks then transaction is in

2PL માં, જો ટ્રાન્ઝેક્શન લોક રીલીઝ કરી શકે પરંતુ એક-પણ નવો લોક મેળવી ન શકે તો તે ટ્રાન્ઝેક્શન ______  માં છે.

(a)

Initial Phase

ઇનીસીયલ ફેઝ

(b)

Growing Phase

ગ્રોવિંગ ફેઝ

(c)

Shrinking Phase

શ્રીન્કીંગ ફેઝ

(d)

Deadlock phase

ડેડલોક ફેઝ

Answer:

Option (c)

27.
How many versions of two phase locking protocol available
Two ફેઝ લોકીંગ પ્રોટોકોલ માં કેટલા વર્ઝન આવેલ છે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

28.
A transaction is not allowed to release any lock until it commits is known as
ટ્રાન્ઝેક્શન કોઈપણ લોક રીલીઝ ન કરી શકે જ્યાંસુધી તેને Commit કરવામાં ન આવે તો તેને શું કહેવામાં આવે છે?
(a) Rigorous Two Phase Locking
રીગરસ ટુ ફેઝ લોકીંગ
(b) Strict Two Phase Locking
સ્ટ્રીક્ટ ટુ ફેઝ લોકીંગ
(c) Shrinking Two Phase Locking
શ્રીન્કીંગ ટુ ફેઝ લોકીંગ
(d) Binary Lock
બાયનરી લોક
Answer:

Option (a)

29.
A situation where no transaction can proceed with their normal execution is known as
એવી પરિસ્થિતિ કે જેમાં કોઈપણ ટ્રાન્ઝેક્શન તેનું નોર્મલ એક્ઝીક્યુશન આગળ ન વધારી શકે તેને શું કહેવામાં આવે છે?
(a) Transaction Abort
ટ્રાન્ઝેક્શન અબોર્ટ
(b) Transaction Halt
ટ્રાન્ઝેક્શન હોલ્ટ
(c) Binary Lock
બાયનરી લોક
(d) Deadlock
ડેડલોક
Answer:

Option (d)

30.

Which of the following is a method for deadlock handling

નીચે આપેલ માંથી કયો વિકલ્પ ડેડલોક હેન્ડલીંગ માટેની મેથડ છે?

(a)

Deadlock prevention

ડેડલોક પ્રિવેન્શન

(b)

Deadlock detection

ડેડલોક ડીટેક્શન

(c)

Deadlock prevention & Deadlock detection

ડેડલોક પ્રિવેન્શન & ડેડલોક ડીટેક્શન

Answer:

Option (c)

Showing 21 to 30 out of 41 Questions