Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Analysis and Design

Showing 21 to 30 out of 60 Questions
21.
Which of the following is the worst type of module cohesion?
નીચે આપેલ માંથી કયું ખરાબ પ્રકાર નું મોડ્યુલ કોહેઝન છે?
(a) Logical cohesion
લોજીકલ કોહેઝન
(b) Temporal cohesion
ટેમ્પરલ કોહેઝન
(c) Functional cohesion
ફંકશનલ કોહેઝન
(d) Coincidental cohesion
કો- ઇન્સીડેન્ટલ કોહેઝન
Answer:

Option (d)

22.
Which of the following is the best type of module cohesion?
નીચે આપેલ માંથી કયું ખુબ સારા પ્રકાર નું મોડ્યુલ કોહેઝન છે?
(a) Functional cohesion
ફંકશનલ કોહેઝન
(b) Temporal cohesion
ટેમ્પરલ કોહેઝન
(c) Logical cohesion
લોજીકલ કોહેઝન
(d) Sequential cohesion
Sequential કોહેઝન
Answer:

Option (a)

23.
If all functions must be executed in the same time-span, what type of cohesion is being exhibited?
જો બધા ફંકશન સરખા ટાઇમ માં એક્ઝીક્યુટ થતા હોઈ તો તે ક્યાં ટાઇપ નું કોહેઝન હોઈ શકે?
(a) Functional cohesion
ફંકશનલ કોહેઝન
(b) Temporal cohesion
ટેમ્પરલ કોહેઝન
(c) Logical cohesion
લોજીકલ કોહેઝન
(d) Sequential cohesion
Sequential કોહેઝન
Answer:

Option (b)

24.
__________ is an indication of the relative functional strength of a module.
__________ એ મોડ્યુલ ને રીલેટેડ ફંકશનલ સ્ટ્રેન્થ ને ઈન્ડીકેટ કરે છે
(a) Cohesion
કોહેઝન
(b) Coupling
કપલીંગ
(c) Modularity
મોડ્યુલારીટી
(d) None of above
ઉપર માંથી એક પણ અહી
Answer:

Option (a)

25.
A software design is highly modular if :
સોફ્ટવેર ડીઝાઇન એ હાઈલી મોડ્યુલર છે જો_________
(a) cohesion is functional and coupling is data type
કોહેઝન એ ફંકશનલ અને કપલીંગ એ ડેટા ટાઇપ હોઈ
(b) cohesion is coincidental and coupling is data type
કોહેઝન એ કો-ઇન્સીડેન્ટલ અને કપલીંગ એ ડેટા ટાઇપ હોઈ
(c) cohesion is sequential and coupling is content type
કોહેઝન એ સિક્વન્સીયલ અને કપલીંગ એ content ટાઇપ હોઈ
(d) cohesion is functional and coupling is stamp type
કોહેઝન એ ફંકશનલ અને કપલીંગ એ સ્ટેમ્પ ટાઇપ હોઈ
Answer:

Option (a)

26.
_______________ is a measure of the degree of interdependence or interaction between the two modules.
_______________ એ બે મોડ્યુલો વચ્ચે interdependence અથવા interaction ની ડિગ્રીનું એક માપ છે.
(a) Cohesion
કોહેઝન
(b) Coupling
કપલીંગ
(c) Both A & B
A અને B બંને
(d) None of above
ઉપર માંથી એક પણ અહી
Answer:

Option (b)

27.
Which coupling is also known as “Global coupling”?
કયુ કપલીંગ ને "ગ્લોબલ કપલીંગ" તરીકે પણ ઓળખવામાં આવે છે?
(a) Content coupling
Content કપલીંગ
(b) Stamp coupling
સ્ટેમ્પ કપલીંગ
(c) Data coupling
ડેટા કપલીંગ
(d) Common coupling
કોમન કપલીંગ
Answer:

Option (d)

28.
Which of the following is the best type of module coupling?
નીચેનામાંથી કયું બેસ્ટ ટાઇપ નું મોડ્યુલ કપલીંગ છે?
(a) Control coupling
Content કપલીંગ
(b) Stamp coupling
સ્ટેમ્પ કપલીંગ
(c) Data coupling
ડેટા કપલીંગ
(d) Content coupling
કોમન કપલીંગ
Answer:

Option (c)

29.
Which of the following is the worst type of module coupling?
નીચેનામાંથી કયું સૌથી ખરાબ ટાઇપ નું મોડ્યુલ કપલીંગ છે?
(a) Control coupling
કંટ્રોલ કપલીંગ
(b) Stamp coupling
સ્ટેમ્પ કપલીંગ
(c) Data coupling
ડેટા કપલીંગ
(d) Content coupling
Content કપલીંગ
Answer:

Option (d)

30.
In what type of coupling, the data from one module is used to direct the order of instructions execution in another?
કપલીગ ના ક્યાં પ્રકારમાં એક મોડ્યુલ ના ડેટા નો ઉપયોગ direct બીજા મોડ્યુલ ની instructions ના ઓર્ડેર ને એક્ઝીક્યુટ કરવા માટે થાય છે
(a) Control coupling
કંટ્રોલ કપલીંગ
(b) Content coupling
Content કપલીંગ
(c) Stamp coupling
સ્ટેમ્પ કપલીંગ
(d) Data coupling
ડેટા કપલીંગ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 60 Questions