Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of POWER TRANSMISSION & SAFETY

Showing 31 to 40 out of 43 Questions
31.

V-belts are usually used for _____

વી-બેલ્ટ મોટે ભાગે _____ માટે ઉપયોગ થાય છે.

(a)

Long drives

લાંબી ડ્રાઈવ

(b)

Short drives

ટૂંકી ડ્રાઈવ

(c)

Long and short drives

લાંબી અને ટૂંકી ડ્રાઈવ

(d)

None of the above

ઉપરના કોઈ પણ નહિ

Answer:

Option (b)

32.

_____ gear train is mostly used in clocks.

ઘડિયાળમાં મોટે ભાગે _____ ગીયર ટ્રેઈનનો ઉપયોગ થાય છે.

(a)

Simple

સાદી

(b)

Compound

કમ્પાઉન્ડ

(c)

Epicyclic

ઈપીસાઈક્લીક 

(d)

Reverted

રીવેર્ટેડ

Answer:

Option (d)

33.

The size of gear is usually specified by _____

ગીયરનું માપ _____ વડે સ્પેશીફાઈડ થાય છે.

(a)

Pressure angle

પ્રેસર એન્ગલ

(b)

Circular pitch

સર્ક્યુલર પીચ

(c)

Diametral pitch

ડાયામેટ્રલ પીચ

(d)

Pitch circle diameter

પીચ સર્કલ ડાયામીટર

Answer:

Option (d)

34.

The efficiency of transmitting power will be maximum in case of_____

પાવર ટ્રાન્સમીટીંગ ક્ષમતા મહત્તમ _____ કેસમાં હશે.

(a)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(b)

Open belt drive

ઓપન બેલ્ટ ડ્રાઈવ

(c)

V-belt drive

વી-બેલ્ટ ડ્રાઈવ

(d)

Rope drive

રોપ ડ્રાઈવ

Answer:

Option (a)

35.

A simple gear train is one which each shaft carries _____

સાદી ગીયર ટ્રેઈન એ કે જેમાં દરેક શાફ્ટ પર _____ વ્હીલ હોય છે.

(a)

One wheel

એક વ્હીલ

(b)

Two wheel

બે વ્હીલ

(c)

Three wheel

ત્રણ વ્હીલ

(d)

Four wheel

ચાર વ્હીલ

Answer:

Option (a)

36.

The gear train used for large speed reduction, where space is limited is _____

જયારે જગ્યા મર્યાદિત હોય ત્યારે વધારે ઝડપ ઘટાડવા માટે _____ ગીયર ટ્રેઈનનો ઉપયોગ થાય છે.

(a)

Simple

સાદી

(b)

Compound

કમ્પાઉન્ડ

(c)

Epicyclic

ઈપીસાઈકલીક

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (b)

37.
A ...................gear train is one in which the axes of the first and last gears are co axial.
કઈ ગીયર ટ્રેઈનમાં પ્રથમ અને છેલ્લા ગીયર્સની ધરી કોએક્સીઅલ હોય છે.
(a) Simple
સાદી
(b) Compound
કમ્પાઉન્ડ
(c) Reverted
રીવરટેડ
(d) Epicyclic
ઈપીસાઈકલીક
Answer:

Option (c)

38.
The velocity ratio of belt drive due to slip of belt .........
બેલ્ટની સ્લીપને કારણે બેલ્ટ ડ્રાઈવનો વેલોસીટી રેશિયો .....
(a) Increases
વધે છે
(b) Decreases
ઘટે છે
(c) Remains unchanged
બદલાતો નથી
(d) Unpredictable
કહી ન શકાય
Answer:

Option (b)

39.
................ drive is not a positive drive?
નીચેનામાંથી કયું ડ્રાઈવ પોઝીટીવ ડ્રાઈવ નથી?
(a) V belt drive
વી બેલ્ટ ડ્રાઈવ
(b) Rope drive
રોપ ડ્રાઈવ
(c) Flat drive
ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

40.
What is material of chain?
ચેઈન કયા મટીરીયલનું બનેલું હોય છે?
(a) Carbon Steel
કાર્બન સ્ટીલ
(b) Cast Steel
કાસ્ટ સ્ટીલ
(c) C I
કાસ્ટ આર્યન
(d) H S S
એચ.એસ.એસ.
Answer:

Option (d)

Showing 31 to 40 out of 43 Questions