Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of POWER TRANSMISSION & SAFETY

Showing 41 to 43 out of 43 Questions
41.
Which of following gear train is used in gear box of car?
કારના ગીયર બોક્ષમાં નીચેનામાંથી કયું ગીયર ટ્રેન વપરાય છે?
(a) Simple
સાદી
(b) Compound
કમ્પાઉન્ડ
(c) Reverted
રીવરટેડ
(d) Complex
કોમ્પ્લેક્ષ
Answer:

Option (c)

42.
In case of V belt drive, the ratio of tension of tight side to slack side (T1/T2) is
વી બેલ્ટ ડ્રાઈવમાં ટાઈટ અને સ્લેક સાઈડના તાણનો ગુણોત્તર (T1/T2) _____
(a) eμƟ/cosα
(b) eμƟsinα
(c) eμƟ/sinα
(d) eμƟcosα
Answer:

Option (c)

43.
The teeth of helical gears are
હેલીકલ ગીયરના દાંતા ...
(a) Inclined to the wheel rim
વ્હીલ રીમને ત્રાંસા
(b) Curved over the wheel rim
વ્હીલ રીમને કર્વડ ઓવર
(c) Straight over the wheel rim
વ્હીલ રીમ ને સ્ટ્રેટ ઓવર
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહી
Answer:

Option (a)

Showing 41 to 43 out of 43 Questions