Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of POWER TRANSMISSION & SAFETY

Showing 11 to 20 out of 43 Questions
11.

Which of the following gear train has first and last gear wheel co-axial?

કઈ ગીયર ટ્રેઈનમાં પહેલી અને છેલ્લી ગીયરની એક્ષિસ કો-એક્ષિયલ હોય છે?

(a)

Simple gear train

સાદી ગીયર ટ્રેઈન

(b)

Compound gear train

કમ્પાઉન્ડ ગીયર ટ્રેઈન

(c)

Reverted gear train

રીવર્ટેડ ગીયર ટ્રેઈન

(d)

Epicyclic gear train

એપીસાયક્લીક ગીયર ટ્રેઈન

Answer:

Option (c)

12.

Which of the following is the positive drive?

નીચેનામાંથી કઈ પોઝીટીવ ડ્રાઈવ છે?

(a)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(b)

Rope drive

રોપ ડ્રાઈવ

(c)

Gear drive

ગીયર ડ્રાઈવ

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (c)

13.

Which one of the following is cause for accident?

નીચેનામાંથી અકસ્માત થવાનું કારણ શું છે?

(a)

Faulty machinery

ખામીયુક્ત મશીનો

(b)

Improper light and ventilation

અપૂરતો હવા ઉજાસ

(c)

Work without concentration

બેધ્યાનપણે કામ કરવાની ટેવ

(d)

All of the above

ઉપરના બધા જ 

Answer:

Option (d)

14.

Which one of the following is a remedy to avoid accidents?

નીચેનામાંથી અકસ્માત નીવારવાનો કયો ઉપાય છે.

(a)

Wear safety shoes

સેફટી બૂટ પહેરવા

(b)

Wear proper clothes

વ્યવસ્થિત કપડા પહેરવા

(c)

Knowledge of safety rules

સલામતી નિયમોનું પાલન કરવું

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

15.

Which drive is suitable for more distance between two shafts in power transmission?

કઈ ડ્રાઈવ બે શાફ્ટ વચ્ચે વધારે અંતર હોય ત્યારે પાવર ટ્રાન્સમીશન માટે સુસંગત છે?

(a)

Chain drive

ચેઈન ડ્રાઈવ

(b)

Belt drive

બેલ્ટ ડ્રાઈવ

(c)

Gear drive

ગીયર ડ્રાઈવ

(d)

None of above

ઉપરનામાંથી કોઈ પણ નહિ

Answer:

Option (b)

16.

Which drive has maximum power transmission?

કઈ ડ્રાઈવ દ્વારા મહત્તમ પાવર ટ્રાન્સમીશન મળે છે?

(a)

Flat belt drive

ફ્લેટ બેલ્ટ ડ્રાઈવ

(b)

V-belt drive

વી-બેલ્ટ ડ્રાઈવ

(c)

Gear drive

ગીયર ડ્રાઈવ

(d)

Chain drive

ચેઈન ડ્રાઈવ

Answer:

Option (c)

17.

Spur gear is used to connect _____ shafts.

સ્પર ગીયર _____ શાફ્ટસ જોડાણ માટે વપરાય છે?

(a)

Parallel

સમાંતર

(b)

Perpendicular

લંબ

(c)

Inclined

ત્રાંસી

(d)

All of above

ઉપરના બધા જ 

Answer:

Option (a)

18.

Which of the following gear train has used two or more gears on one shaft?

નીચેનામાંથી કઈ ગીયર ટ્રેઈનમાં એક શાફ્ટ ઉપર એક કરતા વધારે ગીયરનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Simple gear train

સાદી ગીયર ટ્રેઈન

(b)

Compound gear train

કમ્પાઉન્ડ ગીયર ટ્રેઈન

(c)

Both A and B above

એ અને બી બંને

(d)

None of these

ઉપરનામાંથી કોઈ નહિ

Answer:

Option (b)

19.

Which one the following is cross-sectional shape of V-belt

નોચેનામાંથી એકનો આકાર વી-પટ્ટાના આડછેદનો છે?

(a)

Square

ચોરસ

(b)

Rectangular

લંબચોરસ

(c)

Trapezoidal

સમલંબાકાર

(d)

Triangle

ત્રિકોણ

Answer:

Option (c)

20.

Electric motor and generator are connected by following.

નોચેનામાંથી ઇલેક્ટ્રિક મોટર અને જનરેટરને જોડવા વપરાય છે?

(a)

Bearing

બેરીંગ

(b)

Coupling

કપલિંગ

(c)

Belt

બેલ્ટ

(d)

Chain

ચેઈન

Answer:

Option (c)

Showing 11 to 20 out of 43 Questions