Hydraulics (3330603) MCQs

MCQs of Introduction, Pressure and pressure measurement

Showing 31 to 40 out of 52 Questions
31.

An ideal fluid is frictionless and incompressible.

આદર્શ તરલ ઘર્ષણ રહિત અને અદબનીય છે.

(a)

Correct

સાચુ

(b)

Incorrect

ખોટુ

Answer:

Option (a)

32.

Bulk modulus of a fluid __________ as the pressure increases.

દબાણના વધારા સાથે બલ્ક મોડ્યુલસ ________ છે.

(a)

remains same

સરખુ જ

(b)

decreases

ઘટે

(c)

increases

વધે

Answer:

Option (c)

33.

The specific gravity has no units.

વિશિષ્ટ ઘનતાનો કોઇ એકમ નથી.

(a)

Agree

સહમત

(b)

Disagree

અસહમત

Answer:

Option (a)

34.

The ratio of mass of a fluid to its volume is known as…

ફલ્યુઇડના દળ અને કદના ગુણોત્તરને _____ કહે છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા

(b)

Density

ઘનતા

(c)

Weight Density

વજન ઘનતા

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (b)

35.

Volume per unit mass of fluid is called…

ફલ્યુઇડના કદ અને દળના ગુણોત્તરને _____ કહે છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા

(b)

Specific Volume

વિશિષ્ટ કદ

(c)

Weight Density

વજન ઘનતા

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (b)

36.

Attraction between the molecules of same liquid is known as…....

એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને ........ કહે છે.

(a)

Surface Tension

પૂષ્ઠતાણ

(b)

Adhesion

એડહેઝન

(c)

Density

ઘનતા

(d)

Cohesion

કોહેઝન

Answer:

Option (d)

37.

Hydro Kinematics is

હાઇડ્રો કાયનેમેટીક્સ એ

(a)

A branch of fluid mechanics which deals with motion of fluid particles without considering the forces causing the motion.

તરલ મિકેનિક્સની એક શાખા છે જે ગતિના ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લીધા વિના પ્રવાહીના કણોની ગતિનો અભ્યાસ કરવામા આવે છે.

(b)

A branch of fluid mechanics which deals with motion of fluid particles considering the forces causing the motion.

તરલ મિકેનિક્સની એક શાખા છે જે ગતિના ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લઇને પ્રવાહીના કણોની ગતિનો અભ્યાસ કરવામા આવે છે.

(c)

A branch of fluid mechanics which study the flow when it is at rest.

તરલ મિકેનિક્સની એક શાખા જે જ્યારે પ્રવાહી સ્થિર હોય ત્યારે પ્રવાહનો અભ્યાસ કરે છે.

(d)

None of above

ઉપરના માથી એક પણ નહિ.

Answer:

Option (a)

38.

Hydro Dynamics is

હાઇડ્રો ડાયનેમિક્સ એ 

(a)

A branch of fluid mechanics which deals with motion of fluid particles without considering the forces causing the motion.

તરલ મિકેનિક્સની એક શાખા છે જે ગતિના ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લીધા વિના પ્રવાહીના કણોની ગતિનો અભ્યાસ કરવામા આવે છે

(b)

A branch of fluid mechanics which deals with motion of fluid particles considering the forces causing the motion.

તરલ મિકેનિક્સની એક શાખા છે જે ગતિના ઉત્પન્ન કરતા બળોને ધ્યાનમાં લઇને પ્રવાહીના કણોની ગતિનો અભ્યાસ કરવામા આવે છે.

(c)

A branch of fluid mechanics which study the flow when it is at rest.

તરલ મિકેનિક્સની એક શાખા જે જ્યારે પ્રવાહી સ્થિર હોય ત્યારે પ્રવાહનો અભ્યાસ કરે છે.

(d)

None of above

ઉપરના માથી એક પણ નહિ.

Answer:

Option (b)

39.

The value of the compressibility of an ideal fluid is ______.

આદર્શ પ્રવાહીની દબનીયતાનું મૂલ્ય _______છે.

(a)

Zero

શૂન્ય

(b)

Unity

યુનીટી

(c)

Infinity

અનંત

(d)

More than that of a real fluid

વાસ્તવિક તરલ કરતા વધુ

Answer:

Option (a)

40.

The value of the Bulk Modulus of an ideal fluid is_______.

આદર્શ પ્રવાહીના બલ્ક મોડ્યુલસનું મૂલ્ય _______છે.

(a)

Zero

શૂન્ય

(b)

Unity

યુનીટી

(c)

Infinity

અનંત

(d)

More than that of a real fluid

વાસ્તવિક તરલ કરતા વધુ

Answer:

Option (c)

Showing 31 to 40 out of 52 Questions