Hydraulics (3330603) MCQs

MCQs of Introduction, Pressure and pressure measurement

Showing 11 to 20 out of 52 Questions
11.

The weight density of water = ________ kN/m3

પાણીની વજન ઘનતા = ________ kN/m3

(a)

9810

(b)

1

(c)

1000

(d)

9.81

Answer:

Option (d)

12.

The Specific gravity of Mercury= ______

પારાની વિશિષ્ટ ઘનતા = ______

(a)

100

(b)

1

(c)

150

(d)

13.6

Answer:

Option (d)

13.

If density of liquid is 800 kg/m3,  then its weight density= ______ N/m3

જો પ્રવાહીની ઘનતા 800 kg/m3 હોય, તો તેની વજન ઘનતા = ______N/m3

(a)

7848

(b)

0.8

(c)

6752

(d)

8

Answer:

Option (a)

14.

Tensile force acting on the free surface of a liquid per unit length is called.....

પ્રવાહીની સપાટી પર એકમ લંબાઇમાં લાગતાં ખેંચાણ બળને ........... કહે છે.

(a)

Specific Gravity

વિશિષ્ટ ઘનતા

(b)

Surface Tension

પૃષ્ઠતાણ 

(c)

Density

ઘનતા

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (b)

15.

Attraction between the molecules of liquids to another body is called....

બે જુદા જુદા પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને ........ કહે છે.

(a)

Surface Tension

પૃષ્ઠતાણ 

(b)

Adhesion

એડહેઝન

(c)

Density

ઘનતા

(d)

Cohesion

કોહેઝન

Answer:

Option (b)

16.

The property of fluid which offers resistance to the movement of one layer of fluid over another adjacent layer of the fluid is called…

ફ્યુઇડનો એક ગુણધર્મ કે જે પ્રવાહીના ઉપર-નિચેના બે સ્તરો વચ્ચેની ગતીમાં અવરોધ ઉત્પન્ન કરે છે. તેને ……... કહે છે.

(a)

Surface Tension

પૃષ્ઠતાણ 

(b)

Viscosity

સ્નિગ્ધતા

(c)

Capillarity

કેશાકર્ષણ

(d)

Cohesion

કોહેઝન

Answer:

Option (b)

17.

Change in volume with change in pressure on the fluid is called.....

દબાણની વધઘટ સાથે ફ્યુઇડના કદમાં થતા ફેરફારને ફ્યુઇડની ............ કહે છે.

(a)

Compressibility

દબનીયતા

(b)

Incompressibility

અદબનીયતા

(c)

Surface Tension

પૃષ્ઠતાણ 

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (a)

18.

pressure intensity =

દાબતીવ્રતા =

(a)

P/A

(b)

wsh

(c)

ρgsh

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

19.

If the pressure is measured with reference to atmospheric pressure, it is known as ……..

જો દબાણ સ્થાનિક વાતાવરણીય દબાણ રેખાના સંદર્ભથી દર્શાવવામાં આવે તો તેને …... કહે છે.

(a)

gauge pressure

ગેજ દબાણ 

(b)

absolute pressure

નિરપેક્ષ દબાણ 

(c)

vacuum pressure

નિર્વાત દબાણ

(d)

atmospheric pressure

વાતાવરણીય દબાણ 

Answer:

Option (a)

20.

The atmospheric pressure =

વાતાવરણીય દબાણ = 

(a)

0.76 m head of mercury

0.76 m પારાનો શીર્ષ

(b)

10.34 m head of water

10.34 m પાણીનો શીર્ષ

(c)

1.01325 bar

(d)

All of the above

ઉપરના બધા

Answer:

Option (d)

Showing 11 to 20 out of 52 Questions