Hydraulics (3330603) MCQs

MCQs of Introduction, Pressure and pressure measurement

Showing 41 to 50 out of 52 Questions
41.

The value of the viscosity of an ideal fluid is_______.

આદર્શ પ્રવાહીના સ્નિગ્ધતાનું મૂલ્ય _______છે.

(a)

Zero

શૂન્ય

(b)

Unity

યુનીટી

(c)

Infinity

અનંત

(d)

More than that of a real fluid

વાસ્તવિક તરલ કરતા વધુ

Answer:

Option (a)

42.

The viscosity of a fluid in motion is 1 Poise. What will be it’s viscosity (in Poise) when the fluid is at rest?

ગતિમાં પ્રવાહીની સ્નિગ્ધતા 1 પોઇઝ છે. જ્યારે પ્રવાહી સ્થિર હોય છે ત્યારે તેની સ્નિગ્ધતા (પોઇઝમાં) શું હશે?

(a)

0

(b)

0.5

(c)

1

(d)

2

Answer:

Option (c)

43.

Which one of the following is the correct relation between compressibility β and Bulk Modulus k?

નીચેનામાંથી ક્યુ દબનીયતા β અને બલ્ક મોડ્યુલસ k વચ્ચેનો સાચો સંબંધ છે?

(a)

β = k

(b)

β = 1/k

(c)

β = 2k

(d)

β = k/2

Answer:

Option (b)

44.

Which one of the following is the unit of compressibility?

નીચેનામાંથી ક્યો દબનીયતાનો એકમ છે?

(a)

m/N

(b)

m2/N

(c)

m3/N

(d)

It is Unitless

એકમ રહિત

Answer:

Option (b)

45.

What is the pressure in Pascals at a depth of 1m below the water surface?

પાણીની સપાટીની નીચે 1 મીટરની ઊંડાઈ પર પાસ્કલમાં દબાણ કેટલુ છે?

(a)

98100 Pa

(b)

980 Pa

(c)

98 Pa

(d)

1 Pa

Answer:

Option (a)

46.

The pressure at any given point of a non-moving fluid is called the ____________

સ્થિર પ્રવાહીના કોઈપણ બિંદુ પરના દબાણને ____________કહેવામાં આવે છે.

(a)

Gauge Pressure

ગેજ દબાણ

(b)

Atmospheric Pressure

વાતાવરણીય દબાણ

(c)

Differential Pressure

ડીફરેંશીયલ દબાણ

(d)

Hydrostatic Pressure

હાઇડ્રોસ્ટેટિક દબાણ

Answer:

Option (d)

47.

The device used to measure the fluid pressure is _____________

પ્રવાહીનુ દબાણ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતુ સાધન _____________ છે.

(a)

Hygrometer

હાઇગ્રોમીટર

(b)

Calorimeter

કેલોરીમીટર

(c)

Manometer

મેનોમીટર

(d)

Thermometer

થર્મોમીટર

Answer:

Option (c)

48.

What type of liquids are measured using a manometer?

મેનોમીટરનો ઉપયોગ કરીને કયા પ્રકારનાં પ્રવાહીનુ દબાણ માપવામાં આવે છે?

(a)

Heavy liquids

ભારે પ્રવાહી

(b)

Medium Liquids

મધ્યમ પ્રવાહી

(c)

Light Liquids

હળવુ પ્રવાહી

(d)

Heavy and light liquids

ભારે અને હળવુ પ્રવાહી

Answer:

Option (c)

49.

Define Viscosity?

સ્નિગ્ધતા શુ છે?

(a)

Resistance to flow of an object

વસ્તુના પ્રવાહનો અવરોધ

(b)

Resistance to flow of air

હવાના પ્રવાહનો અવરોધ

(c)

Resistance to flow of fluid

તરલના પ્રવાહનો અવરોધ

(d)

Resistance to flow of heat

ઉષ્માના પ્રવાહનો અવરોધ

Answer:

Option (c)

50.

Which one of the following is the unit of pressure?

નિચેનામાથી દબાણનો એકમ ક્યો છે?

(a)

N

(b)

N/m

(c)

N/m2

(d)

N/m3

Answer:

Option (c)

Showing 41 to 50 out of 52 Questions