Surveying (3330605) MCQs

MCQs of Compass Survey

Showing 31 to 40 out of 50 Questions
31.

Which of the following is not under instrumental errors?

નીચેનામાંથી કયું સાધન ભૂલો હેઠળ નથી?

(a)

Sluggish needle

સુસ્ત સોય

(b)

Pivot being bent

પીવોટ વળી જવી

(c)

 Inaccurate centring

કેન્દીકરણ બરાબર ના હોવું

(d)

Plane of sight not being vertical

દ્રષ્ટીની સપાટી ઉધ્વ ના હોવી

Answer:

Option (c)

32.

Which of the following error comes under personal errors?

નીચેનીમાંથી કઈ ભૂલ વ્યક્તિગત ભૂલો હેઠળ આવે છે?

(a)

The needle not being perfectly straight

સોય સંપૂર્ણપણે સીધી નથી

(b)

Pivot being bent

પીવોટ વળી જવી

(c)

Plane of sight not being vertical

દ્રષ્ટીની સપાટી ઉધ્વ ના હોવી

(d)

Inaccurate bisection of signals

સંકેતોનું અચોક્કસ દ્વિભાજન

Answer:

Option (d)

33.

Which of the following is not a natural error in compass surveying?

કમ્પાસ સર્વેક્ષણમાં નીચેનીમાંથી કઈ કુદરતી ભૂલ નથી?

(a)

Variation in declination

દીક્પાતકોણ માં ફેરફાર થવો

(b)

Magnetic changes in the atmosphere due to clouds and Strom’s

વાદળો અને સ્ટ્રોમના કારણે વાતાવરણમાં ચુંબકીય ફેરફારો

(c)

Local attraction due to magnetic material

ચુંબકીય પદાર્થો ના કારણે સ્થાનિક આકર્ષણ

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (d)

34.

Which of the following line is the joining the points of same declination?

નીચેનામથી કઈ રેખા એકસરખા દીક્પાતકોણવાળા બિંદુઓને જોડે છે?

(a)

Magnetic meridian

ચુંબકીય રેખાંશ

(b)

Isogonic line

સમદીક રેખા

(c)

Agonic line

અકોણીય રેખા

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (b)

35.

Which of the following line is the joining the points of zero declination?

નીચેનામથી કઈ રેખા શૂન્ય દીક્પાતકોણવાળા બિંદુઓને જોડે છે?

(a)

Magnetic meridian

ચુંબકીય રેખાંશ

(b)

Isogonic line

સમદીક રેખા

(c)

Agonic line

અકોણીય રેખા

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (c)

36.

The angle at which the magnetic needle of the compass is tilted at an angle with the horizontal plane is called_____

કંપાસની ચુંબકીય સોય ક્ષેતેજ સમતલ સાથે અમુક ખૂણે નમેલી હોય છે તે ખૂણા____કહે છે?

(a)

Magnetic bearing

ચુંબકીય બેરીંગ

(b)

Dip of magnetic needle

ચુંબકીય સોયનો નમન કોણ

(c)

Magnetic declination

ચુંબકીય દીક્તપાતકોણ

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (b)

37.

What is it called if the magnetic needle deviates at some angle not in the direction of magnetic meridian?

જો ચુંબકીય સોય ચુંબકીય રેખાંશની દિશામાં ન રહેતા અમુક ખૂણે વિચલન થાય છે તેને શું કહે છે?

(a)

Magnetic declination

ચુંબકીય દીક્તપાતકોણ

(b)

Dip of magnetic needle

ચુંબકીય સોય નો નમન કોણ

(c)

Local attraction

સ્થાનિક આકર્ષણ

(d)

Instrument error

સાધનની ખામી

Answer:

Option (c)

38.

What should be the permissible error for the compass?

કંપાસ માટે અનુમાનિત ત્રુટી કેટલી હોવી જોયીએ?

(a)

15n

(b)

1 : 600 to 1 : 300

1 : 600 થી 1 : 300

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (c)

39.

Closing error can be adjusted using which of the following graphical rule?

સમાપન ત્રુટી નું સમાયોજન નીચેનામાંથી કયી આલેખીય રીતની મદદથી કરી શકાય છે?

(a)

Bowditch’s rule

બાઉડીચ રુલ

(b)

Transit rule

ટ્રાન્ઝિટ રુલ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (a)

40.

Convert 125°30′ whole circle bearings to quadrant bearings?

125°30′ પૂર્ણવૃત બેરીંગ ને વૃતપાદ બેરીંગમાં ફેરવો?

(a)

N 54°30′ W

(b)

N 54°30′ E

(c)

S 54°30′ E

(d)

S 54°30′ W

Answer:

Option (c)

Showing 31 to 40 out of 50 Questions