Surveying (3330605) MCQs

MCQs of Compass Survey

Showing 21 to 30 out of 50 Questions
21.

In which of the following compass graduated ring is attached with the needle?

નીચેનામાંથી ક્યાં કંપાસની અંકિત રિંગ સોય સાથે જોડાયેલ હોય છે?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

22.

Which of the following instruments can be used without a tripod?

નીચેનામાંથી કયા સાધનોનો ઉપયોગ ટ્રીપોડ વિના કરી શકાય છે?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

23.

Which of the following compass graduations are in W.C.B system?

નીચેનામાંથી ક્યાં કંપાસ માં W.C.B. પ્રમાણે માપ હોય છે?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

24.

Which of the following compass graduations are in Q.B. system?

નીચેનામાંથી ક્યાં કંપાસ માં Q.B. પ્રમાણે માપ હોય છે?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

25.

Which of the following is a part of the surveyor’s compass?

નીચેનામાંથી કયો સર્વેક્ષક કંપાસ નો ભાગ છે?

(a)

Agate cap

એગેટ કેપ

(b)

Prism cap

પ્રીઝમ કેપ

(c)

Brake pin

બ્રેક પીન

(d)

Jewel bearing

જેવેલ બેરીંગ

Answer:

Option (d)

26.

In which of the following compass graduated ring is attached to the box not to the needle?

નીચેનામાંથી ક્યાં કંપાસની અંકિત રિંગ બોક્ષ સાથે જોડાયેલ હોય છે પણ સોય સાથે નઈ?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

27.

The horizontal angle between the true meridian and the magnetic meridian shown by needle at the time of observation is called ______

નિરીક્ષણ સમયે સોય દ્વારા બતાવેલ સાચા રેખાશ અને ચુંબકીય રેખાંશ વચ્ચેના ક્ષેતિજ ખૂણાને ______ કહેવામાં આવે છે.

(a)

True bearing

સાચું બેરીંગ

(b)

Magnetic bearing

ચુંબકીય બેરીંગ

(c)

Arbitrary bearing

સ્વેચ્છ બેરીંગ

(d)

Magnetic declination

ચુંબકીય દીક્તપાતકોણ

Answer:

Option (d)

28.

If the magnetic meridian is to the right side of the true meridian, declination is said to the _________

જો ચુંબકીય રેખાંશ સાચા રેખાંશની જમણી બાજુ હોય, તો તે દીક્તપાતકોણ ને _________ કહેવામાં આવે છે.

(a)

Eastern

પૂર્વીય

(b)

Western

પશ્વિમિય

(c)

Northern

ઉતરીય

(d)

Southern

દક્ષિણીય

Answer:

Option (a)

29.

Find the magnetic declination at a place if the magnetic bearing of the sun at noon is 188°?

બપોરના સમયે સૂર્યનું ચુંબકીય બેરિંગ 188º  હોય તો કોઈ સ્થળે ચુંબકીય દીક્તપાતકોણ શોધો?

(a)

8ºE

(b)

4ºE

(c)

8ºW

(d)

4ºW

Answer:

Option (c)

30.

Which of the following is not among the classification of errors in compass surveying?

કંપાસ સર્વેક્ષણમાં ભૂલોના વર્ગીકરણમાં નીચેનામાંથી કઈ નથી?

(a)

Instrumental errors

સાધનની ખામી

(b)

Personal errors

વ્યક્તિગત ભૂલ

(c)

Errors due to the natural cause

કુદરતી કારણોસર આવતી ભૂલો

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 50 Questions