Surveying (3330605) MCQs

MCQs of Compass Survey

Showing 11 to 20 out of 50 Questions
11.

Which of the below is not a temporary adjustment of the prismatic compass?

નીચેનામાંથી કયુ પ્રિઝમેટિક કંપાસનું હંગામી ગોઠવણ નથી?

(a)

Centering

કેન્દ્રીકરણ

(b)

Levelling

સમતલીકરણ

(c)

Focusing prism

ફોકસિંગ પ્રીઝમ

(d)

Adjusting sight vane

દૃષ્ટિ વેનનું સમાયોજિત

Answer:

Option (d)

12.

Which line passes through true north and true south?

સાચી ઉત્તર અને સાચી દક્ષિણમાંથી કઈ રેખા પસાર થાય છે?

(a)

True Meridian

સાચી રેખાંશ

(b)

Magnetic Meridian

ચુંબકીય રેખાંશ

(c)

Arbitrary Meridian

સ્વેચ્છ રેખાંશ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

13.

Which meridian direction can be established with the help of a magnetic compass?

ચુંબકીય કંપાસ ની મદદથી કઈ રેખાશ ની દિશા પ્રસ્તાપિત થાય છે?

(a)

True Meridian

સાચી રેખાંશ

(b)

Magnetic Meridian

ચુંબકીય રેખાંશ

(c)

Arbitrary Meridian

સ્વેચ્છ રેખાંશ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

14.

Which meridians are used to determine the relative positions of the lines in a small area?

નાના ક્ષેત્રમાં રેખાઓની સંબંધિત સ્થિતિ નક્કી કરવા કઈ રેખાશનો ઉપયોગ થાય છે?

(a)

True Meridian

સાચી રેખાંશ

(b)

Magnetic Meridian

ચુંબકીય રેખાંશ

(c)

Arbitrary Meridian

સ્વેચ્છ રેખાંશ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

15.

What is the horizontal angle which it makes with the true meridian through one of the line?

સાચી રેખાશ કે જે કોઈ એક રેખા સાથે ખૂણો બનાવે, તે ક્ષેતિજ ખૂણા ને શું કહે છે?

(a)

True bearing

સાચું બેરીંગ

(b)

Magnetic bearing

ચુંબકીય બેરીંગ

(c)

Arbitrary bearing

સ્વેચ્છ બેરીંગ

(d)

Dip of needle

નમણ કોણ

Answer:

Option (a)

16.

The angle between magnetic meridian to survey line is called

સર્વે રેખા અને ચુંબકીય રેખાશ વચ્ચેના ખૂણાને____ કહે છે?

(a)

True bearing

સાચું બેરીંગ

(b)

Magnetic bearing

ચુંબકીય બેરીંગ

(c)

Arbitrary bearing

સ્વેચ્છ બેરીંગ

(d)

Dip of needle

નમણ કોણ

Answer:

Option (b)

17.

Convert 122°30′ whole circle bearings to quadrant bearings?

122°30′ પૂર્ણવૃત બેરીંગ ને વૃતપાદ બેરીંગમાં ફેરવો?

(a)

180° – 122°30′

(b)

122°30′

(c)

360° – 122°30′

(d)

360° – 122°30′

Answer:

Option (a)

18.

Which of the following is the most convenient and portable instrument for direct measurement of directions?

નીચેનામાંથી કયુ સાધન દિશાઓનું સીધું માપન કરવા માટે સૌથી અનુકૂળ અને પોર્ટેબલ છે?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

Sextant

સેક્સ્ટન્ટ

Answer:

Option (c)

19.

Which of the following is not a part of the prismatic compass?

નીચેનામાંથી કયો પ્રીઝમેટીક કંપાસ નો ભાગ નથી?

(a)

Agate cap

એગેટ કેપ

(b)

Prism cap

પ્રીઝમ કેપ

(c)

Brake pin

બ્રેક પીન

(d)

Jewel bearing

જેવેલ બેરીંગ

Answer:

Option (d)

20.

In which of the following compass needle does not act as an index?

નીચેનામાંથી ક્યાં કંપાસની સોય ઇન્ડેક્સ તરીકે કામ કરતી નથી?

(a)

Surveyor’s compass

સર્વેક્ષક કંપાસ

(b)

Theodolite

થીયોડોલાઈટ

(c)

Prismatic compass

ત્રિપાર્શ્વીય કંપાસ

(d)

Sextant

સેક્સ્ટન્ટ

Answer:

Option (c)

Showing 11 to 20 out of 50 Questions