Surveying (3330605) MCQs

MCQs of Compass Survey

Showing 41 to 40 out of 50 Questions
41.

Convert N 25°30′ W quadrant bearings to whole circle bearings?

N 25°30′ W વૃતપાદ બેરીંગને પૂર્ણવૃત બેરીંગ ફેરવો?

(a)

25°30′

(b)

334°30′

(c)

154°30′

(d)

205°30′

Answer:

Option (b)

42.

If fore bearing is S 25° W, what is back bearing?

જો અગ્રબેરીંગ S 25° W હોય તો, પશ્વ બેરીંગ શું થાય?

(a)

N 25° W

(b)

S 25° W

(c)

N 25° E

(d)

S 25° E

Answer:

Option (c)

43.

If fore bearing is 125°, what is back bearing?

જો અગ્રબેરીંગ 125° હોય તો, પશ્વ બેરીંગ શું થાય?

(a)

305°

(b)

55°

(c)

125°

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

44.

If fore bearing is 200°, what is back bearing?

જો અગ્રબેરીંગ 200° હોય તો, પશ્વ બેરીંગ શું થાય?

(a)

20°

(b)

N 20° E

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (c)

45.

If F.B. of Line AB is 100° and F.B. of line BC is 200°, What is ∠ABC?

જો AB રેખાનું F.B. 100° અને BC રેખાનું F.B. 200° હોય તો, ∠ABC કેટલો થાય?

(a)

80°

(b)

100°

(c)

90°

(d)

110°

Answer:

Option (a)

46.

If F.B. of Line AB is 105° and F.B. of line AC is 200°, What is the ∠A ?

જો AB રેખાનું F.B. 105° અને AC રેખાનું F.B. 200° હોય તો, ∠A કેટલો થાય?

(a)

80°

(b)

95°

(c)

100°

(d)

200°

Answer:

Option (b)

47.

If F.B. of Line AB  is S 10° E and F.B. of line AC is N 70° E, What is the ∠A ?

જો AB રેખાનું F.B. S 10° E અને AC રેખાનું F.B. N 70° E હોય તો, ∠A કેટલો થાય?

(a)

80°

(b)

95°

(c)

100°

(d)

200°

Answer:

Option (c)

48.

If magnetic bearing of Line AB is 120° and magnetic declination is 2°W, What is true bearing of line AB ?

જો રેખા ABનું ચુંબકીય બેરીંગ 120°  અને ચુંબકીય દીક્પાદકોણ 2°W હોય તો, AB રેખાનું સાચું બેરીંગ કેટલું થાય?

(a)

122°

(b)

98°

(c)

(d)

120°

Answer:

Option (b)

49.

If reduced bearing of Line AB is N 20° E and magnetic declination is 3°E, What is true reduced bearing of line AB ?

જો રેખા ABનું લઘુરૂપ બેરીંગ N 20° E  અને ચુંબકીય દીક્પાદકોણ 3°E હોય તો, AB રેખાનું સાચું લઘુરૂપ બેરીંગ કેટલું થાય?

(a)

N 23° E

(b)

23°

(c)

S 23° E

(d)

N 23° W

Answer:

Option (a)

50.

If there is no local attraction at a station ___

જો કોઈ સ્ટેશન પર સ્થાનિક આકર્ષણ ના હોય તો___

(a)

F.B is more than B.B.

B.B. કરતા F.B. વધું હોય

(b)

B.B is more than F.B.

F.B. કરતા B.B. વધું હોય

(c)

F.B is equal to B.B.

F.B. અને B.B. સરખા હોય

(d)

Difference of F.B. & B.B is always 180°

F.B. અને B.B. નો તફાવત હમેશા 180° હોય

Answer:

Option (d)

Showing 41 to 40 out of 50 Questions