Highway Engineering (3350606) MCQs

MCQs of Construction of road pavements, drainage and material

Showing 21 to 30 out of 48 Questions
21.

The first coat of bituminous surfacing over an existing base such as WBM is

બિટુમિનસ ફરસંબંધી પર કયો પ્રથમ કોટ કરવામાં આવે છે ?

(a)

Seat coat

સીઈલ કોટ

(b)

Prime coat

પ્રાઈમ કોટ 

(c)

tack coat

ટેક કોટ 

(d)

cut back

કટ બેક

Answer:

Option (b)

22.

Tack coat' is provided on

ટેક કોટ ક્યાં provide કરવામાં આવે છે?

(a)

An existing black top

હયાત રોડની સપાટી ઉપર 

(b)

On WBM

ડબલ્યુબીએમ પર

(c)

both a and b

બંને એ અને બી

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

23.

The highest quality counstructin in the group of black top pavement is

નમ્ય ફરસબંધી માં કેની સૌથી ઉચી ગુણવતા હોય છે ?

(a)

Bituminous macadam

બિટુમિનસ મકૅડમ

(b)

Bituminous concrete

બિટુમિનસ કોંક્રિટ

(c)

Sheet asphalt

શીટ ડામર

(d)

Mastic asphalt

MASTIC ડામર

Answer:

Option (b)

24.

The highest CBR number is required for

કોના માટે CBR ની વેલ્યુ વધારે હોય છે ?

(a)

 Pavement

પેવમેન્ટ

(b)

Sub grade

સબગ્રેડ 

(c)

Sub base

સબબેઝ 

(d)

 Base

બેઝ 

Answer:

Option (b)

25.

Bitumen is a by-product of

બીત્યુંમીનનું ઉત્પાદન કેમાંથી કરવામાં આવે છે ?

(a)

Wood

લાકડું

(b)

Petroleum

પેટ્રોલીયમ

(c)

 Kerosene

કેરોસીન 

(d)

Coal

કોલ

Answer:

Option (b)

26.

In the initial stage of construction which type of pavement is cheap?

શરુઆતના stage માં બાંધકામ માટે કયું પેવમેન્ટ સસ્તું હોય છે ?

(a)

Flexible

નમ્ય ફરસબંધી 

(b)

Rigid

દ્રઢ ફરસબંધી 

(c)

Composite

કોમ્પોસાઈટ 

(d)

All the above

આપેલ તમામ 

Answer:

Option (a)

27.

The crushing value of the aggregate determines its

એગ્રીગેટ ક્રશીંગ વેલ્યુ ટેસ્ટ શું ચેક કરે છે ?

(a)

Hardness

હાર્ડનેસ 

(b)

 Strength

સ્ટ્રેન્થ 

(c)

 Toughness

ટફનેસ 

(d)

 Durability

ટકાઉપણું 

Answer:

Option (b)

28.

The specific gravity for aggregates should be within the range of

એગ્રીગેટ ની વિશષ્ટ ઘનતા કોની વચ્ચે હોવી જોઇએ?

(a)

2.5-2.8

(b)

 2.6-2.9 

(c)

2.4-2.6

(d)

 2.2-2.6 

Answer:

Option (b)

29.

Aggregates obtained from which type of rocks are strong

ક્યાં પથ્થર માંથી મળતા એગ્રીગેટ વધારે મજબૂત હોય છે 

(a)

Igneous

અગ્નિકૃત 

(b)

 Sedimentary 

સેડીમેન્ટરી 

(c)

Metamorphic

મેટામોરફિક 

(d)

Rocks formed by weathering

ઘસવા ને લીધે પથ્થર નું નિર્માણ થાય 

Answer:

Option (a)

30.

Thickness of a pavement may be reduced considerably by

પેવમેન્ટ ની જાડાઈ કાય રીતે ઓછી કરવામાં આવે છે ?

(a)

compaction of soil

માટીનું દાબન કરીને 

(b)

stabilisation of soil

માટીનું સ્થાઈકરણ કરીને 

(c)

drainage of soil

માટીનો નિકાલ કરીને 

(d)

all  of  the above.

આપેલ તમામ 

Answer:

Option (d)

Showing 21 to 30 out of 48 Questions