Highway Engineering (3350606) MCQs

MCQs of Construction of road pavements, drainage and material

Showing 11 to 20 out of 48 Questions
11.

The standard load value on standard crushed aggregates for CBR test at 2.5 mm penetration is

standard crushed aggregates માટે  CBR ટેસ્ટ  2.5 mm ઉડાઈ ના પેનીટ્રેશન માટે સ્ટાન્ડરડ લોંડ વેલ્યુ કેટલી હોય છે ?

(a)

1450 kg

(b)

2055 kg

(c)

2000 kg

(d)

1370 kg

Answer:

Option (d)

12.

IRC recommends standard test to evaluate hardness of road aggregate is

IRC મુજબ એગ્રીગેટ પર hardness ટેસ્ટ ક્યાં ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે?

(a)

Impact test

ઈમ્પેક્ટ ટેસ્ટ 

(b)

shape test

શેપ ટેસ્ટ 

(c)

Los-Angeles abration test

લોસ એન્જલસ એબરેશન ટેસ્ટ 

(d)

crushing test

ક્રશીંગ ટેસ્ટ 

Answer:

Option (c)

13.

For the bituminous material, the ring and ball apparatus determines

બિટુમિનસ ટેસ્ટ માટે, રિંગ અને બોલ ઉપકરણ શું નક્કી કરે છે?

(a)

softening point

સોફ્ટનીંગ પોઈન્ટ 

(b)

specific gravity

વિશિષ્ટ ઘનતા 

(c)

Ductility

ટકાઉપણું 

(d)

viscosity

સ્નીગ્ધતા 

Answer:

Option (a)

14.

The preferable material to use in bituminous road patch repair work during rainy season is

વરસાદી ઋતુ દરમિયાન બિટુમિનસ માર્ગ પર  પેચ સમારકામ કામ માં નીચેના માંથી કયું મટીરીયલ વપરાય છે ?

(a)

Tar

ટાર 

(b)

Emulsions

ઈમલ્સન 

(c)

Asphalt

ડામર

(d)

Cutback

કટબેક 

Answer:

Option (b)

15.

The grade of bitumen indicates its

બીટુમેન ગ્રેડ શું  સૂચવે છે ?

(a)

softening point

સોફ્ટનીગ પોઈન્ટ 

(b)

penetration value

પેનીટ્રેશન વેલ્યુ 

(c)

Flash point

ફ્લેશ બિંદુ

(d)

Ductility

તન્યતા

Answer:

Option (b)

16.

Bottom most component of a flexible pavement is

નમ્ય ફરસબંધી નું સૌથી નીચેનું લેયર કયું હોય છે ?

(a)

sub grade

સબ ગ્રેડ 

(b)

sub base

સબ બેઝ 

(c)

base

બેઝ 

(d)

base course

બેઝ કોર્સ 

Answer:

Option (a)

17.

The consistency and flow resistance of bitumen can be determined from which of the following ?

બીટુમેન સાતત્યતા અને પ્રવાહ પ્રતિકાર સેના દ્વારા નક્કી કરી શકાય?

(a)

Ductility

તન્યતા

(b)

penetration test

પેનીટ્રેશન ટેસ્ટ 

(c)

softening test

સોફ્ટનીગ પોઈન્ટ 

(d)

viscosity test

સ્નિગ્ધતા કસોટી

Answer:

Option (d)

18.

CBR test on soil is type of

CBR ટેસ્ટ ક્યાં પ્રકારનો ટેસ્ટ છે?

(a)

bearing test

બેરિંગ કસોટી

(b)

shear test

શીયર ટેસ્ટ 

(c)

penetration test

પેનીટ્રેશન ટેસ્ટ 

(d)

none of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (c)

19.

Bitumen emulsion consists of

Bitumen emulsion માં શું હોય છે ?

(a)

Bitumen, water emulsifying agent

બીટુમેન, પાણી સ્નિગ્ધ પદાર્થોનું મિશ્રણ એજન્ટ

(b)

Bitumen , oil, cut back

બીટુમેન, તેલ, cut back

(c)

Bitumen, water only

બીટુમેન, માત્ર પાણી

(d)

Bitumen, water, tar

બીટુમેન, પાણી, ટાર

Answer:

Option (a)

20.

Bitumen emulsion are used for

Bitumen emulsion શેના માટે વપરાય છે?

(a)

Bituminous macadam

બિટુમિનસ મકૅડમ

(b)

Bituminous concrete

બિટુમિનસ કોંક્રિટ

(c)

bituminous carpet

બિટુમિનસ કાર્પેટ

(d)

patch repair works

પેચ સમારકામ કામો

Answer:

Option (d)

Showing 11 to 20 out of 48 Questions