Highway Engineering (3350606) MCQs

MCQs of Construction of road pavements, drainage and material

Showing 41 to 48 out of 48 Questions
41.

Which type of drainage most advisable in cutting?

ક્યાં પ્રકારની ગટર વ્યવસ્થા વધારે પડતા ખોદકામ માટે યોગ્ય ગણાય છે?

(a)

Longitudinal drainage

સમાંતર ડ્રેનેજ 

(b)

Side drains

સાઈડ ડ્રેન 

(c)

Deep drainage

ડીપ ડ્રેનેજ 

(d)

None of the above

એક પણ નહિ 

Answer:

Option (c)

42.

 The water may be collected in

ગટરનું પાણી ક્યાં ભેગું કરવામાં આવે છે ?

(a)

Catch pits

કેચ પીટ 

(b)

Longitudinal drains

સમાંતર ડ્રેનેજ 

(c)

Kerb

કર્બ 

(d)

 None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

43.

Give the name of method of surface drainage

સર્ફેસ ડ્રેનેજ ની મેથડ ના નામ આપો ?

(a)

Lowering of water table

લોવરીંગ ઓફ વોટર ટેબલ 

(b)

Controlling seepage flow 

કંટ્રોલીંગ સીપેજ ફલો 

(c)

Controlling capillary water 

કંટ્રોલીંગ કેપીલરી વોટર 

(d)

All of the above

ઉપરોકત તમામ 

Answer:

Option (d)

44.

Purpose of vertical inlet?

વર્ટીકલ ઇન્લેટ નો હેતુ ?

(a)

along the edge of urban road to discharge rain water in to the storm water sewer.

રસ્તા ને સમાંતર અને વરસાદના પાણી ના નિકાલ માટે 

(b)

To drain the  water

પાણી ના નિકાલ માટે

(c)

To Distribute the water

પાણીની વહેચણી માટે

(d)

None of the above

એક પણ નહિ 

Answer:

Option (a)

45.

Which equipment  is used for excavation?

ખોદકામ માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે?

(a)

Power shovel

પાવર શોવેલ 

(b)

Drag line

ડ્રેગ લાઈન 

(c)

Clam shell

ક્લેમ શેલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

46.

Which equipment  is used for earthmoving?

માંટ્ટીની  હેર ફેર માટે  માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે?

(a)

Tractor

ટ્રેક્ટર

(b)

Bulldozer

બુલડોઝર

(c)

Grader

ગ્રેડર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

47.

Which equipment  is used for compacting?

કોમ્પેક્ટીંગ માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે?

(a)

smooth wheel roller

સરળ વ્હીલ રોલર

(b)

Sheep foot roller

શીપ ફૂટ રોલર 

(c)

Pnematic roller

ન્યુમેટિક રોલર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

48.

Which equipment  is used forproduction of aggregate?

એગ્રીગેટ ના ઉત્પાદન માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે?

(a)

Jaw crusher

જડબાના ક્રશર 

(b)

Gyratory crusher

ગેરીટરી ક્રશર 

(c)

Roll crusher

રોલ ક્રશર 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 41 to 48 out of 48 Questions