Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of STEAM GENERATION AND PRIME MOVERS

Showing 31 to 33 out of 33 Questions
31.
................ fitted on boiler to improve boiler efficiency.
બોઈલરની ક્ષમતા વધારવા બોઈલર પર કઈ ડિવાઈઝ બેસાડવામાં આવે છે.
(a) Stream trap
સ્ટીમ સ્ટ્રેપ
(b) Blow down cock
બ્લો ડાઉન કોક
(c) Safety valve
સેફટી વાલ્વ
(d) Economiser
ઇકોનોમાઈઝર
Answer:

Option (a)

32.
Lancashire boiler is ............ pass boiler.
લેન્કેશાયર બોઈલર એ કેટલા પાસ વાળું બોઈલર છે.
(a) Single
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (c)

33.
..........safety valve is mainly used with locomotive and marine boilers.
______ સેફટી વાલ્વ મુખ્યત્વે લોકોમોટીવ અને મરીન બોઈલર સાથે વપરાય છે.
(a) Spring loaded
સ્પ્રિંગ લોડેડ
(b) Dead weight
ડેડ વેઈટ
(c) Lever
લીવર
(d) High pressure and low water
હાઈ પ્રેશર અને લો વોટર
Answer:

Option (a)

Showing 31 to 33 out of 33 Questions