Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of STEAM GENERATION AND PRIME MOVERS

Showing 11 to 20 out of 33 Questions
11.
In a Babcock and Wilcox boiler the water tubes are
બેબકોક અને વિલકોક્ષ બોઈલરમાં વોટર ટ્યુબ _____
(a) Vertical
ઊભી હોય છે
(b) Horizontal
આડી હોય છે
(c) Inclined
ત્રાંસી હોય છે
(d) Horizontal and inclined
આડી અને ત્રાંસી હોય છે.
Answer:

Option (c)

12.
Thermal efficiency of steam turbine is
સ્ટીમ ટર્બાઈનની થર્મલ ક્ષમતા કેટલી હોય છે?
(a) 15-25 %
(b) 35-40 %
(c) 25-35 %
(d) 40-45 %
Answer:

Option (d)

13.
Which of the following boiler has maximum steam generation?
નીચેનામાંથી કયું બોઈલર મહત્તમ વરાળ ઉત્પાદન કરે છે?
(a) Water tube boiler
વોટર ટ્યુબ બોઈલર
(b) Fire tube boiler
ફાયર ટ્યુબ બોઈલર
(c) Cochran boiler
કોચરન બોઈલર
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (a)

14.
Which of the following is boiler accessory?
નીચેનામાંથી કયું બોઈલરનું સહાયક અંગ (એસેસરી) છે?
(a) Water level indicator
વોટર લેવલ ઈન્ડીકેટર
(b) Safety valve
સેફટી વાલ્વ
(c) Blow of cock
બ્લો ઓફ કોક
(d) Economizer
ઇકોનોમાઈઝર
Answer:

Option (d)

15.
The action of steam in steam turbine is
સ્ટીમ ટર્બાઈનની અંદર સ્ટીમની સ્થિતિ
(a) Static
સ્ટેટિક
(b) Dynamic
ડાયનામિક
(c) Static and dynamic
સ્ટેટિક અને ડાયનામિક
(d) Neither static and dynamic
કોઈ પણ નહિ
Answer:

Option (c)

16.
A closed vessel made of steel and used for generation of steam from water above atmospheric pressure is called a _____.
સ્ટીલની બનેલી અને પાણીમાંથી સ્ટીમ બનાવવા માટે વાતાવરણીય દબાણ કરતા વધારે દબાણ કરતા બંધ પાત્રને _____ કહે છે.
(a) Steam boiler
સ્ટીમ બોઈલર
(b) Steam turbine
સ્ટીમ ટર્બાઈન
(c) Steam condenser
સ્ટીમ કંડેન્સર
(d) Steam injector
સ્ટીમ ઇન્જેક્ટર
Answer:

Option (a)

17.
Which of the following is a fire tube boiler?
નીચેનામાંથી કયું ફાયર ટ્યુબ બોઈલર છે?
(a) Lancashire boiler
લેન્કેશાયર બોઈલર
(b) Babcock and Wilcox boiler
બેબકોક અને વીલકોક્ષ બોઈલર
(c) Yarrow boiler
યેરો બોઈલર
(d) None of the above
ઉપરના કોઇપણ નહિ
Answer:

Option (a)

18.
Which of the following is a water tube boiler?
નીચેનામાંથી કયું વોટર ટ્યુબ બોઈલર છે?
(a) Lancashire boiler
લેન્કેશાયર બોઈલર
(b) Babcock and Wilcox boiler
બેબકોક અને વીલકોક્ષ બોઈલર
(c) Locomotive boiler
લોકોમોટીવ બોઈલર
(d) Cochran boiler
કોચરન બોઈલર
Answer:

Option (b)

19.
Fire tube boilers are _____.
ફાયર ટ્યુબ બોઈલર _____ છે.
(a) Internally fired
ઇન્ટરનલી ફાયર્ડ
(b) Externally fired
એક્ક્ષટર્નલી ફાયર્ડ
(c) Internally as well as Externally fired
એક્ક્ષટર્નલી અને ઈન્ટરનલી ફાયર્ડ
(d) None of the above
ઉપરના કોઈપણ નહિ
Answer:

Option (c)

20.
Water tube boilers are _____.
વોટર ટ્યુબ બોઈલર _____ છે.
(a) Internally fired
ઇન્ટરનલી ફાયર્ડ
(b) Externally fired
એક્ક્ષટર્નલી ફાયર્ડ
(c) Internally as well as Externally fired
એક્ક્ષટર્નલી અને ઈન્ટરનલી ફાયર્ડ
(d) None of the above
ઉપરના કોઈપણ નહિ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 33 Questions