Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of STEAM GENERATION AND PRIME MOVERS

Showing 21 to 30 out of 33 Questions
21.
Lanchshire boiler has _____ internal flue tubes.
લેન્કેશાયર બોઈલર _____ ઇન્ટરનલ ફ્લ્યુ ટ્યુબો હોય છે.
(a) One
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (b)

22.
Which of the following is not a boiler mounting?
નીચેનામાંથી કઈ બોઈલર માઉન્ટીંગ નથી?
(a) Blow of cock
બ્લો ઓફ કોક
(b) Feed check valve
ફીડ ચેક વાલ્વ
(c) Economizer
ઇકોનોમાઈઝર
(d) Fusible plug
ફ્યુંઝીબલ પ્લગ
Answer:

Option (c)

23.
The number of water level indicators in a boiler are generally _____
બોઈલરમાં વોટર લેવલ ઈન્ડીકેટર સામાન્ય રીતે _____ નંગ હોય છે.
(a) One
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (b)

24.
Which of the following are boiler accessories?
નીચેનામાંથી કઈ બોઈલર એસેસરીઝ છે?
(a) Economizer
ઇકોનોમાઈઝર
(b) Superheater
સુપરહીટર
(c) Both A and B
બંને A અને B
(d) None of the above
ઉપરના કોઇપણ નહિ
Answer:

Option (c)

25.
Which of following is a boiler mountings?
નીચેનામાંથી બોઈલર માઉંન્ટીંગ કયું છે?
(a) Injector
ઈન્જેકટર
(b) Super heater
સુપરહીટર
(c) Feed check valve
ફીડ ચેક વાલ્વ
(d) Feed pump
ફીડ પંપ
Answer:

Option (a)

26.
Cochran boiler is a ................. boiler
કોચરન બોઈલર એ _____ બોઈલર છે.
(a) Vertical fire- tube
વર્ટીકલ ફાયર ટ્યૂબ
(b) Horizontal fire-tube
હોરિઝોન્ટલ ફાયર ટ્યૂબ
(c) Horizontal water-tube
હોરિઝોન્ટલ વોટર ટ્યૂબ
(d) Vertical water-tube
વર્ટીકલ વોટર ટ્યૂબ
Answer:

Option (b)

27.
Lancashire boiler is a ................. boiler
લેન્કેશાયર બોઈલર એ _____ બોઈલર છે.
(a) Mobile fire-tube
મોબાઈલ ફાયર ટ્યૂબ
(b) Stationary fire- tube
સ્થાયી ફાયર ટ્યૂબ
(c) Stationary water-tube
સ્થાયી વોટર ટ્યૂબ
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

28.
............is a fire-tube boiler.
_____ એ ફાયર ટ્યુબ બોઈલર છે.
(a) Stirling boiler
સ્ટરલીંગ બોઈલર
(b) Babcock and Wilcox boiler
બેબકોક અને વિલકોક્ષ બોઈલર
(c) Locomotive boiler
લોકોમોટીવ બોઈલર
(d) None of the above
ઉપરનામાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

29.
............is a water-tube boiler.
_____ એ વોટર ટ્યુબ બોઈલર છે.
(a) Cornish boiler
કોર્નિશ બોઈલર
(b) Babcock and Wilcox boiler
બેબકોક અને વિલકોક્ષ બોઈલર
(c) Locomotive boiler
લોકોમોટીવ બોઈલર
(d) None of the above
લેન્કેશાયર બોઈલર
Answer:

Option (b)

30.
........... is boiler accessory.
_____ એ બોઈલર એસેસરીઝ છે.
(a) Water level indicator
વોટર લેવલ ઈન્ડીકેટર
(b) Safety valve
સેફટી વાલ્વ
(c) Super heater
સુપરહીટર
(d) Stop valve
સ્ટોપ વાલ્વ
Answer:

Option (c)

Showing 21 to 30 out of 33 Questions