THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Heat transfer

Showing 31 to 40 out of 41 Questions
31.
What is the relation between reflectivity (ρ), absorptivity (α) and transmissivity (τ)?
પરાવર્તિત શક્તિ (ρ), અવશોષણ શક્તિ (α) અને પરાગમન શક્તિ (τ) નું સંબંધ?
(a) ρ – α + τ = 1
(b) ρ + α – τ = 1
(c) ρ + α + τ = 1
(d) ρ – α – τ = 1
Answer:

Option (c)

32.
The values of reflectivity (ρ), absorptivity (α) and transmissivity (τ) of a body depend upon
બોડીમાં પરાવર્તિત શક્તિ (ρ), અવશોષણ શક્તિ (α) અને પરાગમન શક્તિ (τ) ની કિંમત કોના પર આધાર રાખે છે?
(a) The material of the body
બોડી ના માટીરીયલ ઉપર
(b) The surface condition of the body
બોડી ના સરફેસ કન્ડીસન પર
(c) Wavelength of radiation
રેડીએશનના વાવલેન્થ પર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

33.
What is the SI unit for Stefan-Boltzmann constant
સ્ટીફન બોલ્ટઝમેન અચળાંક ની SI એકમ
(a) W/mK4
(b) W/m2K4
(c) W/K4
(d) WK4/m2
Answer:

Option (b)

34.
LMTD in case of the counter-flow heat exchanger as compared to the parallel flow heat exchanger is
LMTD માં કાઉન્ટર ફ્લો હીટ એક્ષચેન્જર્સ કરતા પેરેલલ ફ્લો હીટ એક્ષચેન્જર્સ
(a) Higher
વધારે
(b) Lower
ઓછુ
(c) Same
સરખું
(d) Depends on the area of a heat exchanger
હીટ એક્ષચેન્જર્સ અરિયા પર આધાર રાખે છે.
Answer:

Option (a)

35.
Which of the following is the case of heat transfer by radiation?
આમાંથી કયું કેસ રેડીએશન દ્વારા હીટ ટ્રાન્સર થાય?
(a) Blast furnace
બ્લાસ્ટ ફર્નેસ
(b) Heating of building
મકાનમાં હિટીંગ
(c) Cooling of parts in furnace
ફર્નેસમાં અમુક પાર્ટનું કુલીંગ
(d) Heat received by a person from fireplace
ફાયરપ્લેસ માંથી માનસમાં હીટ પ્રાપ્ત થાય
Answer:

Option (d)

36.
Reynolds number is the ratio of
રેનોલ્ડ નંબર નો ગુણોત્તર
(a) Energy transferred by convection to that by conduction
કન્વેકશન દ્વારા કન્ડકશન થી એનર્જી ટ્રાન્સર
(b) Kinematic viscosity of thermal diffusivity
કાઈનેમેટીક વિસ્કોટીક નું થર્મલ ડીફયુઝીવીટી
(c) Inertia force to viscous force
ઇનર્શિઆ ફોર્સ અને વિસ્કસ ફોર્સ
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

37.
The heat transfer by conduction through a thick cylinder (Q) is given by (where T₁ = Higher temperature, T₂ = Lower temperature, r₁ = Inside radius, r₂ = Outside radius, l = Length of a cylinder, and k = Thermal conductivity)
થીક સીલીન્ડર(Q) થી કંડકશન દ્વારા હીટ ટ્રાન્સફર નું સૂત્ર (જેમાં T₁ = હિયર ટેમ્પ્રેચર, T₂ = લોવર ટેમ્પ્રેચર, r₁ = અંદરની ત્રિજીયા, r₂ = બાહરની ત્રિજીયા, l = સીલીન્ડરની લંબાઈ, and k = થર્મલ કંડકટીવીટી
(a) 2πkL(t1-t2)loger2r1
(b) 2πkL(t1-t2)loger1r2
(c) 2π(t1-t2)kLloger2r1
(d) 2πkL(t1-t2)loger2r1
Answer:

Option (a)

38.
According to Kirchhoff's law
કીર્ચોફ નિયમ પ્રમાણે
(a) Radiant heat is proportional to the fourth power of absolute temperature
રેડિયટ હીટ તેના એબ્સોલ્યુટ ટેમ્પ્રેચર ના ચોથી શક્તિની હોય.
(b) Emissive power depends on the temperature
ઉત્સર્જન શક્તિ તેના તાપમાન આધાર રાખે છે.
(c) Emissive power and absorptivity are constant for all bodies
બધી બોડીમાં તેનું ઉત્સર્જન શક્તિ અને અવશોષન અચળ હોય.
(d) The ratio of emissive power to absorptive power for all bodies is the same and is equal to the emissive power of a perfectly black body
બાધજ બોડીની ઉત્સર્જન શક્તિ અને અવશોષન ગુણોત્તર તેના ઉત્સર્જન શક્તિ સંપૂર્ણપણે બ્લેક બોડી ના બરાબર હોય છે.
Answer:

Option (d)

39.
The heat exchange between a solid surface and a fluid in contact with it is known as
સોલીડ અને ફ્લુઇદના કોન્ટેક દ્વારા હીટ એક્ષચેજર ને
(a) Conduction
કંડકશન
(b) Convection
કન્વેકશન
(c) Radiation
રેડીએશન
(d) Thermal conductivity
થર્મલ કંડકટીવીટી
Answer:

Option (b)

40.
The emissive power of a body depends upon its
બોડીના ઉત્સર્જન શક્તિ કોના પર આધાર રાખે છે
(a) Temperature
તાપમાન
(b) Wavelength
વેવલેન્થ
(c) Physical nature
ફિઝિકલ નેચર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 31 to 40 out of 41 Questions