THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Heat transfer

Showing 21 to 30 out of 41 Questions
21.
Which one of the following assumption is not for the LMTD
આમાંથી LMTD નું ક્યાં ઘારણા નથી હોતી
(a) No heat transfer to surrounding
ફરતે હીટ ટ્રાન્સફર ના થાય
(b) Temperature remains constant
તાપમાન અચળ રહે
(c) Pressure remains constant
પ્રેસર અચળ રહે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

22.
The process of heat transfer from one particle of the body to another without actual motion of the particle is called
બોડીના એક કર્ણથી બીજા કર્ણના વાસ્તવિક મોસન વગર હીટ ટ્રાન્સફર થવા ની પ્રક્રિયા ને
(a) Radiation
રેડીએશન
(b) Conduction
કંડકશન
(c) Convection
કન્વેકશન
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

23.
Fourier law of heat conduction is based on the assumption that
હીટ કંડકશનના ફોરીયરનો નિયમ ની ઘારણા પ્રમાણે
(a) Heat flow through a solid is one dimensional
સોલીડ ના એક ડાઈમેન્ટસનળથી હીટ ફ્લો થઇ
(b) Heat flow is in steady-state
સ્ટડી સ્ટેટ માં હીટ ફ્લો
(c) Both A and B
A અને B બન્ને
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

24.
Heat transfer by radiation mainly depends upon
રેડીએશન હીટ ટ્રાન્સફર કોના પર આધાર રાખે છે.
(a) Its temperature
તેના તાપમાન ઉપર
(b) Nature of the body
તેના બોડી ના નેચર ઉપર
(c) Kind and extent of its surface
તેના સરફેસ પર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

25.
In counter-flow heat exchangers
કાઉન્ટર ફ્લો હીટ એક્ષચેન્જર્સ માં
(a) Both the fluid at the inlet are in their coldest state
ઇનલેટ તરફ બને ફ્લુઇદ ઠંડાં સ્ટેટમાં હોય
(b) Both the fluid at exit are in their hottest state
બહારના તરફ બને ફ્લુઇદ ગરમ સ્ટેટમાં હોય
(c) Both the fluid at the inlet are in their hottest state
ઇનલેટ તરફ બને ફ્લુઇદ ગરમ સ્ટેટમાં હોય
(d) Both the fluid at exit are in their coldest state
બહારના તરફ બને ફ્લુઇદ ઠંડાં સ્ટેટમાં હોય
Answer:

Option (b)

26.
All radiation in a black body is
બધા રેડીએશન બ્લેક બોડીમાં
(a) Reflected
રેફ્લેટ
(b) Refracted
રેફરેન્સ
(c) Partly reflected and partly absorbed
થોડુક રેફ્લેટ અને થોડુક શોષણ
(d) Absorbed
શોષણ
Answer:

Option (d)

27.
Stefan Boltzman law is applicable for heat transfer by
હીટ ટ્રાન્સફર માં સ્ટીફન બોલ્ટઝમેન નિયમ કોના પર લાગું પડે છે
(a) Conduction
કંડકશન
(b) Convection
કન્વેકશન
(c) Radiation
રેડીએશન
(d) Both Conduction and radiation combined
બન્ને કંડકશન અને રેડીએશન ભેગું
Answer:

Option (c)

28.
The amount of radiation mainly depends on
રેડીએશન કોના પર આધાર રાખે છે?
(a) Nature of body
તેના બોડીના નેચર
(b) Temperature of body
તેના બોડીના તાપમાન પર
(c) Type of surface of body
તેના બોડીના સરફેસ પર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

29.
In regenerator type heat exchanger, heat transfer takes place by
રીજનરેટર ટાઈપના હીટ એક્ષચેન્જર્સમાં હીટ ટ્રાન્સફર સેના કારણે
(a) Direct mixing of hot and cold fluids
હોટ અને કોલ્ડ ફ્લુઇદના ડાયરેક્ટ મિક્ષ
(b) A complete separation between hot and cold fluids
હોટ અને કોલ્ડ ફ્લુઇદના સંપૂર્ણ અલગતાથી
(c) Flow of hot and cold fluids alternately over surface
હોટ અને કોલ્ડ ફ્લુઇદ એકાંતરે સરફેસ પર
(d) Indirect transfer
ઇનડીરેક્ટર ટ્રાન્સફર
Answer:

Option (c)

30.
The emissive power of a body?
બોડીના ઉત્સર્જન શક્તિ?
(a) Total radiation emitted by the body per unit volume and time
એકમ દળ, એકમ સમયમાં બોડીમાંથી ટોટલ રેડીએશન ઉત્સર્જન થાય
(b) Total radiation emitted by the body per unit temperature and time
એકમ તાપમાન, એકમ સમયમાં બોડીમાંથી ટોટલ રેડીએશન ઉત્સર્જન થાય
(c) Total radiation emitted by the body per unit area and time
એકમ અરિયા, એકમ સમયમાં બોડીમાંથી ટોટલ રેડીએશન ઉત્સર્જન થાય
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

Showing 21 to 30 out of 41 Questions