THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Heat transfer

Showing 11 to 20 out of 41 Questions
11.
If we increase the thickness of insulation of a circular rod, heat loss to surrounding due to
સર્ક્યુલેસન રોડમાં જો આપણે ઇન્સ્યુલેશનની જાડાઈમાં વધારો કરીએ તો, આસપાસના ભાગમાં ગરમીનું નુકસાન નું કારણ
(a) Convection and conduction increases
કન્વેકશન અને કંડકશન વધે
(b) Convection and conduction decreases
કન્વેકશન અને કંડકશન ઘટે
(c) Convection decreases while that due to conduction increases
કન્વેકશન વધવાના કારણે કંડકશન ઘટે
(d) Convection increases while that due to conduction decreases
કન્વેકશન ઘટવાના કારણે કંડકશન વધે
Answer:

Option (d)

12.
In parallel-flow heat exchangers,
પેરેલલ ફ્લો હીટ એક્ષચેન્જર્સ માં
(a) The exit temperature of hot fluid is always equal to the exit temperature of cold fluid
હોટ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર હંમેશા કોલ્ડ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર જટલું હોય
(b) The exit temperature of hot fluid is always less than the exit temperature of cold fluid
હોટ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર હંમેશા કોલ્ડ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર ઓછુ હોય
(c) The exit temperature of hot fluid is always more than the exit temperature of cold fluid
હોટ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર હંમેશા કોલ્ડ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર વઘારે હોય
(d) We cannot predict a comparison between exit temperatures of hot fluid and cold fluid
હોટ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર અને કોલ્ડ ફ્લુઇદમાં બહાર નીકળતા ટેમ્પ્રેચર ઘરી ના શકીયે
Answer:

Option (c)

13.
Unit of Convective Heat transfer co-efficient is
કોન્વેક્ટીવ હીટ ટ્રાન્સફર કોઈફીસીયન્ત નું એકમ
(a) W/m
(b) W/m2K
(c) W/mK
(d) W
Answer:

Option (b)

14.
Value of Absorptivity in the Opaque Surface is ___
અવશોષક શક્તિમાં ઓપેક સરફેસ ની કિંમત
(a) 0
(b) 1
(c) 0.5
(d) 2
Answer:

Option (a)

15.
The ability of the surface of a body to radiant heat is
પદાર્થના સરફેસમાં થી હીટ રેડીયન્ટ થવાની ક્ષમતા
(a) Emissive Power
ઉત્સર્જન શક્તિ
(b) Reflectivity
પરાવર્તન
(c) Emissivity
એમીસીવીટી
(d) Absorptivity
અવશોષક શક્તિ
Answer:

Option (c)

16.
The value of Stefan – Boltzman constant is ___
સ્ટીફન બોલ્ટઝમેન અચળાંક ની કિમત ___ હોય
(a) 5.67×10-8
(b) 5.67×10-7
(c) 4.67×10-7
(d) 6.67×10-8
Answer:

Option (a)

17.
Stefan – Boltzman law is ___
સ્ટીફન બોલ્ટઝમેન નિયમ ___
(a) Heat energy radiated by a black body is proportional to the fourth power of its absolute temperature
બ્લેક બોડી દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતી એનર્જી તેના નિર્પેક્ષ તાપમાનના અતુર્ધાતના સમપ્રમાણમાં હોય છે.
(b) Heat energy radiated by a black body is proportional to the fifth power of its absolute temperature
બ્લેક બોડી દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતી એનર્જી તેના નિર્પેક્ષ તાપમાનના પાંચમોના સમપ્રમાણમાં હોય છે.
(c) Heat energy radiated by a black body is proportional to the third power of its absolute temperature
બ્લેક બોડી દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતી એનર્જી તેના નિર્પેક્ષ તાપમાનના ત્રીજાના સમપ્રમાણમાં હોય છે.
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

18.
The average effective temperature difference is known as ___
સરેરાશ ઈફેક્ટીવ ટેમ્પ્રેચર ડિફરન્સ ને _____
(a) Arithmetic Mean Temperature Difference
એરીઠેમેટીક મીન ટેમ્પ્રેચર ડિફરન્સ
(b) Logarithmic Mean Temperature Difference
લોગરીઘમિક મીન ટેમ્પ્રેચર ડિફરન્સ
(c) A and B both
A અને B બન્ને
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

19.
The ratio of Kinematic Viscosity to the thermal diffusivity is
કાઈનેમેટીક વિસ્કોટીક અને થર્મલ ડીફયુઝીવીટી ના ગુણોત્તર ને
(a) Nusselt Number
નસેલ્ત નંબર
(b) Reynolds number
રેનોલ્ડ નંબર
(c) Prandtle Number
પ્રેન્ડલટ નંબર
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

20.
The body which absorbs all radiations incident upon it is called as
જે પદાર્થોમાં આપાત એનર્જીનું પૂરેપૂરું શોષણ થાય થાય છે તેને?
(a) Black body
બ્લેક બોડી
(b) White Body
સફેદ બોડી
(c) Opaque body
ઓપેક બોડી
(d) Transparent body
ટ્રાન્સપરટ બોડી
Answer:

Option (a)

Showing 11 to 20 out of 41 Questions