Theory Of Machines (3341903) MCQs

MCQs of Introduction

Showing 31 to 40 out of 42 Questions
31.
In a pantograph, all the pairs are
ઉપરનામાંથી એક પણ નહી
(a) turning pairs
ટર્નિગ પેર
(b) sliding pairs
સ્લાઈડીંગ પેર
(c) spherical pairs
સ્ફેરીકલ પેર
(d) self-closed pairs
સેલ્ફ-ક્લોઝ્ડ પેર
Answer:

Option (a)

32.
In a single slider crank chain
સિંગલ સ્લાઈડર ક્રેંક ચેઈનમાં
(a) each of the four pairs is a turning pair
દરેક પેર ટર્નીંગ પેર હોય છે
(b) one is a turning pair and three are sliding pairs
બે ટર્નીંગ પેર અને બે સ્લાઇડિંગ પેર હોય છે
(c) two are turning pairs and two are sliding pairs
એક ટર્નીંગ પેર અને ત્રણ સ્લાઇડિંગ પેર હોય છે
(d) three are turning pairs and one is a sliding pair
ત્રણ ટર્નીંગ પેર અને એક સ્લાઇડિંગ પેર હોય છે
Answer:

Option (d)

33.
The mechanism consisting of three turning pairs and one sliding pair, is called a
ત્રણ ટર્નિંગ પેર અને એક સ્લાઇડિંગ પેર ધરાવતી મિકેનિઝમ, જેને ________ કહેવામાં આવે છે
(a) single slider crank chain
સિંગલ સ્લાઈડર ક્રેંક ચેઈન
(b) Whitworth quick return motion mechanism
વીથવર્થ ક્વિક રીટર્ન મોશન મિકેનિઝમ
(c) crank and slotted lever quick return motion mechanism
ક્રેન્ક અને સ્લોટેડ લિવર ક્વિક રીટર્ન મોશન મિકેનિઝમ
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

34.
The motion between a pair when limited to a definite direction, irrespective of the direction of force applied, is known as
કોઈ પેર વચ્ચેની ગતિ જ્યારે કોઈ ચોક્કસ દિશા સુધી મર્યાદિત હોય, તો લાગુ પડેલા બળની દિશાને ધ્યાનમાં લીધા વિના હોય તો તેને _______ તરીકે ઓળખાય છે
(a) completely constrained motion
(b) incompletely constrained motion
(c) successfully constrained motion
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

35.
The motion of a shaft in a circular hole is an example of
સર્કુલર હોલમાં સાફટની ગતિ એ _____ નું ઉદાહરણ છે.
(a) completely constrained motion
(b) incompletely constrained motion
(c) successfully constrained motion
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

36.
If the number of links in a mechanism are equal to l, then the number of possible inversions are equal to
જો મિકેનિઝમમાં લિંકની સંખ્યા l હોય, તો પછી શક્ય ઉત્ક્રમણની સંખ્યા _____ હોય છે
(a) l - 2
l – 2
(b) l - 1
(c) l
(d) l + 1
Answer:

Option (c)

37.
Which of the following statement is correct as regard to the difference between a machine and a structure?
મશીન અને સ્ટ્રક્ચર વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
(a) The parts of a machine move relative to one another, whereas the members of a structure do not move relative to one another
મશીનના ભાગો એક બીજાની સાપેક્ષમાં ફરે છે, જ્યારે સ્ટ્રક્ચરના મેમ્બર એક બીજાની સાપેક્ષમાં આગળ વધતા નથી
(b) The links of a machine may transmit both power and motion, whereas the members of a structure transmit forces only
મશીનની લિંક શક્તિ અને ગતિ બંનેને ટ્રાન્સમીટ કરી શકે છે, જ્યારે સ્ટ્રક્ચરના મેમ્બર ફક્ત બળ ટ્રાન્સમીટ કરે છે
(c) A machine transforms the available energy into some useful work, whereas in a structure no energy is transformed into useful work
મશીન ઉપલબ્ધ એનર્જીને કેટલાક ઉપયોગી કાર્યમાં પરિવર્તિત કરે છે, જ્યારે કોઈ સ્ટ્રક્ચરમાં એનર્જી ઉપયોગી કાર્યમાં રૂપાંતરિત થતી નથી
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (c)

38.
A point on a connecting link (excluding end points) of a double slider crank mechanism traces a
ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની કનેક્ટિંગ લિંક્સ (અંતિમ બિંદુઓને બાદ કરતાં) પર એક બિંદુ _____ બનાવે છે.
(a) straight line path
સ્ટ્રેઈટ લાઈન પાથ
(b) hyperbolic path
હાયપરબોલીક પાથ
(c) parabolic path
પેરાબોલિક પાથ
(d) elliptical path
ઇલીપ્ટીકલ પાથ
Answer:

Option (d)

39.
The mechanism forms a structure, when the number of degrees of freedom (n) is equal to
મિકેનિઝમ એક રચના બનાવે છે, જ્યારે સ્ટ્રક્ચરની ડિગ્રી ઓફ ફ્રીડમની સંખ્યા _____ હોય છે
(a) 0
(b) 1
(c) 2
(d) -1
Answer:

Option (a)

40.
A mechanism is an assemblage of
મિકેનિઝમ એ _______ લિંક્સનું એસેમ્બલી છે
(a) two links
બે લીંક
(b) three links
ત્રણ લીંક
(c) four or more than four links
ચાર અથવા ચારથી વધારે લીંક
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (c)

Showing 31 to 40 out of 42 Questions