Theory Of Machines (3341903) MCQs

MCQs of Introduction

Showing 11 to 20 out of 42 Questions
11.
Which of the following is a higher pair?
નીચેનીમાંથી કઈ હાયર પેર છે?
(a) Belt and pulley
બેલ્ટ અને પુલી
(b) Turning pair
ટર્નીંગ પેર
(c) Screw pair
સ્ક્રુ પેર
(d) Sliding pair
સ્લાઈડીંગ પેર
Answer:

Option (a)

12.
The inversion of a mechanism is
મિકેનિઝમનું ઉત્ક્રમણ એટલે
(a) changing of a higher pair to a lower pair
હાયર પેર માંથી લોવર પેરમાં બદલવું
(b) turning its upside down
(c) obtained by fixing different links in a kinematic chain
કાઇનેમેટિક ચેઇનમાં વિવિધ લિંક્સ ફિક્સ કરીને મેળવી શકાય છે
(d) obtained by reversing the input and output motion
ઇનપુટ અને આઉટપુટ ગતિને વિરુદ્ધ કરીને મેળવી શકાય છે.
Answer:

Option (c)

13.
When the nature of contact between the elements of a pair is such that it can only slide relative to the other, the pair is known as a
જ્યારે પેરના એલિમેન્ટ વચ્ચેના સંપર્કની સપાટી એવી હોય છે કે તે ફક્ત બીજાની સાથે જ સ્લાઇડ થઈ શકે છે, ત્યારે તે પેરને _______ તરીકે ઓળખવામાં આવે છે
(a) screw pair
સ્ક્રુ પેર
(b) spherical pair
સ્ફેરીકલ પેર
(c) turning pair
ટર્નીંગ પેર
(d) sliding pair
સ્લાઈડીંગ પેર
Answer:

Option (d)

14.
The cam and follower is an example of
કેમ અને ફોલોવર _______ પેરનું ઉદાહરણ છે
(a) sliding pair
સ્લાઈડીંગ પેર
(b) rolling pair
રોલિંગ પેર
(c) lower pair
લોવર પેર
(d) higher pair
હાયર પેર
Answer:

Option (d)

15.
The lead screw of a lathe with nut forms a
નટ સાથે લેથનો લીડ સ્ક્રુ _____ પેર બનાવે છે
(a) rolling pair
રોલિંગ પેર
(b) sliding pair
સ્લાઈડીંગ પેર
(c) screw pair
સ્ક્રુ પેર
(d) turning pair
ટર્નિગ પેર
Answer:

Option (c)

16.
Scotch yoke mechanism is used to generate
સ્કોચ યોક મિકેનિઝમ _______ જનરેટ કરવા માટે ઉપયોગ થાય છે
(a) sine functions
શાઈન ફંકશન
(b) square roots
સ્ક્વેર રુટ
(c) logarithms
લોગેરીધમ
(d) inversions
ઇન્વર્ઝન
Answer:

Option (a)

17.
The example of successfully constrained motion is a
Successfully constrained motionનું ઉદાહરણ _______ છે.
(a) motion of an I.C. engine valve
આઇ.સી. એન્જિન વાલ્વની ગતિ
(b) motion of the shaft between a foot-step bearing
ફૂટ સ્ટેપ બેરિંગ વચ્ચે શાફ્ટની ગતિ
(c) piston reciprocating inside an engine cylinder
એન્જિન સિલિન્ડરની અંદર પીસ્ટન રેસીપ્રોકેટીંગ
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (d)

18.
Which of the following statement is wrong?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(a) A round bar in a round hole form a turning pair
રાઉન્ડ બારમાં રાઉન્ડ હોલ ટર્નીંગ પેર બનાવે છે.
(b) A square bar in a square hole form a sliding pair
ચોરસ બારમાં ચોરસ હોલ સ્લીડીંગ પેર બનાવે છે.
(c) A vertical shaft in a foot step bearing forms a successful constraint
વર્ટીકલ શાફટમાં ફૂટ સ્ટેપ બેરીંગ successfully constrained બનાવે છે.
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (a)

19.
When one of the links of a kinematic chain is fixed, the chain is known as a
જ્યારે કાઇનેમેટિક ચેઈનની એક લિંક ફિક્ષડ થાય છે, ત્યારે ચેઈન ________ તરીકે ઓળખાય છે
(a) structure
સ્ટ્રકચર
(b) mechanism
મીકેનીઝમ
(c) inversion
ઇન્વર્ઝન
(d) machine
મશીન
Answer:

Option (b)

20.
When the elements of a pair are kept in contact by the action of external forces, the pair is said to be a
જ્યારે પેરના એલિમેન્ટ બાહ્ય બળ દ્વારા સંપર્કમાં રાખવામાં આવે છે, ત્યારે પેરને _______ કહેવામાં આવે છે
(a) lower pair
લોવર પેર
(b) higher pair
હાયર પેર
(c) self-closed pair
સેલ્ફ-ક્લોઝ્ડ પેર
(d) force-closed pair
ફોર્સ-ક્લોઝ્ડ પેર
Answer:

Option (d)

Showing 11 to 20 out of 42 Questions