Theory Of Machines (3341903) MCQs

MCQs of Introduction

Showing 41 to 42 out of 42 Questions
41.
In an open pair, the two elements of a pair
ઓપન પેરમાં, પેરના બે એલિમેન્ટ કેવી રીતે રાખવામાં આવે છે.
(a) have a surface contact when in motion
જ્યારે ગતિમાં હોય ત્યારે સપાટીનો સંપર્ક રાખવો
(b) have a line or point contact when in motion
ગતિમાં હોય ત્યારે લાઇન અથવા પોઇન્ટ સંપર્ક રાખવો
(c) are kept in contact by the action of external forces, when in motion
જ્યારે ગતિમાં હોય ત્યારે બાહ્ય બળ દ્વારા સંપર્કમાં રાખવામાં આવે છે
(d) are not held together mechanically
મીકેનીકલી સાથે રાખવામાં આવતા નથી
Answer:

Option (d)

42.
The relation between number of links (l) and number of joints (j) in a kinematic chain is
કાઇનેમેટિક ચેઈનમાં લિંકની સંખ્યા(l) અને જોઈન્ટની સંખ્યા (j) વચ્ચેનો સંબંધ _______ છે
(a) l = 1/2 (j + 2)
(b) l = 2/3 (j + 2)
(c) l = 3/4 (j + 3)
(d) l = (j + 4)
Answer:

Option (b)

Showing 41 to 42 out of 42 Questions