Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Air Conditioning

Showing 31 to 30 out of 40 Questions
31.

The specific humidity during dehumidification process

ડીહ્યુમિડીફિકેશન પ્રક્રિયા દરમિયાન સ્પેસિફિક ડીહ્યુમિડી

(a)

remains constant

સ્થિર રહે છે

(b)

increases

વધે છે

(c)

decreases

ઘટે છે

(d)

first increases then decreases

પહેલા વધારો થાય છે અને પછી ઘટે છે

Answer:

Option (c)

32.

Sensible heat factor is given by (where S.H. = Sensible Heat, and L.H. = Latent Heat)

સેંશિબલ હીટ ફેક્ટર શેના (જ્યાં S.H. =સેંશિબલ હીટ અને L.H. = લેટેન્ટ હીટ) દ્વારા આપવામાં આવે છે

(a)

S.H/(S.H + L.H)

(b)

(S.H + L.H) /S.H

(c)

(L.H - S.H)/S.H

(d)

S.H/(L.H - S.H)

Answer:

Option (a)

33.

If sensible heat factor zero indicates

સેંશિબલ હીટ ફેક્ટર શૂન્ય શુ સૂચવે છે

(a)

no sensible heat transfer

સેંશિબલ હીટ ટ્રાન્સફર થતી નથી

(b)

no latent heat transfer

લેટેંટ હીટ ટ્રાન્સફર થતી નથી

(c)

both sensible and latent heat transfer

બન્ને સેંશિબલ હીટ અને લેટેંટ હીટ ટ્રાન્સફર થાય છે 

(d)

neither sensible nor latent heat transfer

બન્ને સેંશિબલ હીટ અને લેટેંટ હીટ ટ્રાન્સફર થતી નથી

Answer:

Option (a)

34.

Sensible heat factor during pure sensible cooling is

પ્યોર સેંશિબલ કુલિંગ મા સેંશિબલ હીટ ફેક્ટર શુ હોય.

(a)

0

(b)

0.5

(c)

1

(d)

1.5

Answer:

Option (c)

35.

The psychrometric process used in air cooler is

એર કૂલરમાં ઉપયોગમાં લેવાતી સાઇક્રોમેટ્રિક પ્રક્રિયા છે

(a)

cooling and dehumidification

કુલિંગ અને ડીહ્યુમિડીફિકેશન

(b)

heating and humidification

હિટીંગ અને હ્યુમિડીફિકેશન

(c)

cooling and humidification

કુલિંગ અને હ્યુમિડીફિકેશન

(d)

heating and dehumidification

હિટીંગ અને ડીહ્યુમિડીફિકેશન

Answer:

Option (c)

36.

Evaporative cooling systems are

ઇવેપોરટર કૂલિંગ સિસ્ટમ છે

(a)

environment friendly

પર્યાવરણને અનુકૂળ

(b)

offer lower initial and lower running costs

ઓછા પ્રારંભિક અને ઓછા રનિંગ ખર્ચ ઓફર કરે છે

(c)

easier to maintain and fabricate 

તેને જાળવી રાખવા અને બનાવવા માટે સરળ

(d)

all of the above

ઉપરનાં બધા 

Answer:

Option (d)

37.

Which of the following is not a component of packaged air conditioners?

પેકેજ્ડ એર કન્ડિશનરનો ઘટક નીચેનામાંથી કયો નથી?

(a)

Compressor

કોમ્પ્રેસર

(b)

Condenser

કન્ડેન્સર

(c)

 Chiller

 ચિલ્લર

(d)

Evaporator

ઇવેપોરટર

Answer:

Option (c)

38.

For summer air conditioning,the relative humidity should not be less than

ઉનાળાની એર કન્ડિશનિંગ માટે સાપેક્ષ ભેજ કેના કરતાં ઓછું ન હોવું જોઈએ

(a)

40%

(b)

60%

(c)

75%

(d)

90%

Answer:

Option (b)

39.

The process of extraction of the certain required amount of water from air is known as ___________

હવામાંથી અમુક જરૂરી માત્રામાં પાણી કાઢવાની પ્રક્રિયાને 

(a)

Heating

હિટીંગ

(b)

Cooling

કુલિંગ

(c)

Humidification

ભેજ

(d)

Dehumidification

ભેજનું પ્રમાણ ઘટાડવા

Answer:

Option (d)

40.

The comfort conditions in air conditioning are at (where DBT = Dry Bulb Temperature, and RH = Relative Humidity)

એર કન્ડિશનિંગમાં આરામદાયક સ્થિતિ (જ્યાં ડીબીટી = ડ્રાય બલ્બ તાપમાન, અને આરએચ = સાપેક્ષ ભેજ)

(a)

25°C DBT and 100% RH

(b)

20°C DBT and 80% RH

(c)

25°C DBT and 50% RH

(d)

22°C DBT and 40% RH

Answer:

Option (c)

Showing 31 to 30 out of 40 Questions