Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Air Conditioning

Showing 1 to 10 out of 40 Questions
1.

The science of study of the thermodynamic properties of a mixture of dry air & water vapour in the atmosphere is called

વાતાવરણમાં સૂકી હવા અને પાણીની બાષ્પના મિશ્રણના થર્મોડાયનેમિક ગુણધર્મોના અભ્યાસ વિજ્ઞાનને શુ કહેવાય છે

(a)

Refrigeration

રેફ્રિજરેશન

(b)

Psychrometry

સાયક્રોમેટ્રી

(c)

Air conditioning

એર કન્ડિશનિંગ

(d)

None of the above

ઉપરનું કશું નથી

Answer:

Option (b)

2.

The mixture of a number of gases by volume in the air is known as

હવામાં જથ્થા દ્વારા સંખ્યાબંધ વાયુઓના મિશ્રણને  શુ કહેવામાં આવે છે

(a)

dry air

સૂકી હવા

(b)

moist air

ભેજવાળી હવા

(c)

saturated air

સંતૃપ્ત હવા

(d)

none of the above

ઉપરનું કશું નથી

Answer:

Option (a)

3.

A mixture of dry air and water vapour, when the air has diffused the maximum amount of water vapour into it, is called

સૂકી હવા અને પાણીની બાષ્પનું મિશ્રણ, જ્યારે હવાએ તેમાં પાણીની બાષ્પના મહત્તમ જથ્થાને દાખલ કરી દીધો હોય, તેને કહેવાય છે

(a)

dry air

સૂકી હવા

(b)

moist air

ભેજવાળી હવા

(c)

saturated air

સંતૃપ્ત હવા

(d)

specific humidity

સ્પેશિફિક હ્યુમિડીટી

Answer:

Option (c)

4.

Dry bulb temperature is the temperature of air recorded by a thermometer, when

ડ્રાય બલ્બ તાપમાન એ થર્મોમીટર દ્વારા નોંધાયેલી હવાનું તાપમાન છે, જ્યારે

(a)

it is not affected by the moisture present in the air

હવામાં રહેલા ભેજથી તેની અસર થતી નથી

(b)

its bulb is surrounded by a wet cloth exposed to the air

તેનો બલ્બ હવાના સંપર્કમાં આવેલા ભીના કપડાથી ઘેરાયેલો છે

(c)

the moisture present in it begins to condense

તેમાં હાજર ભેજ કંડેંસ થવા લાગે છે

(d)

none of the above

ઉપરનું કશું થતુ નથી

Answer:

Option (a)

5.

Wet bulb temperature is the temperature of air recorded by a thermometer, when

વેટ બલ્બ તાપમાન એ થર્મોમીટર દ્વારા નોંધાયેલી હવાનું તાપમાન છે, જ્યારે

(a)

it is not effected by the moisture present in the air

હવામાં રહેલા ભેજથી તેની અસર થતી નથી

(b)

its bulb is surrounded by a wet cloth exposed to the air

તેનો બલ્બ હવાના સંપર્કમાં આવેલા ભીના કપડાથી ઘેરાયેલો છે

(c)

the moisture present in it begins to condense

તેમાં હાજર ભેજ કંડેંસ થવા લાગે છે

(d)

none of the above

ઉપરનું કશું થતુ નથી

Answer:

Option (b)

6.

The temperature at which moisture present in the air is begins to condense is known as

હવામાં જે તાપમાને ભેજ હાજર હોય છે તે કંડેંસ થવા લાગે છે તેને શુ કહેવાય  છે

(a)

dry bulb temperature

ડ્રાય બલ્બ તાપમાન

(b)

wet bulb temperature

 વેટ બલ્બ તાપમાન

(c)

dew point temperature

ડ્યુ પોઇંટ તાપમાન

(d)

wet bulb depression

વેટ બલ્બ ડિપ્રેશન

Answer:

Option (c)

7.

The difference between dry bulb temperature and wet bulb temperature is called

ડ્રાય બલ્બ તાપમાન અને વેટ બલ્બ તાપમાન વચ્ચેના તફાવતને શુ કહેવાય છે

(a)

dry bulb depression

ડ્રાય બલ્બ ડિપ્રેશન

(b)

wet bulb depression

વેટ બલ્બ ડિપ્રેશન

(c)

dew point depression

ડ્યુ પોઇંટ ડિપ્રેશન

(d)

degree of saturation

ડીગ્રી ઓફ સેચ્યુરેશન

Answer:

Option (b)

8.

The difference between dry bulb temperature and dew point temperature is called

ડ્રાય બલ્બ તાપમાન અને ડ્યુ પોઇંટ તાપમાન વચ્ચેના તફાવતને શુ કહેવામાં આવે છે

(a)

dry bulb depression

ડ્રાય બલ્બ ડિપ્રેશન

(b)

wet bulb depression

વેટ બલ્બ ડિપ્રેશન

(c)

dew point depression

ડ્યુ પોઇંટ ડિપ્રેશન

(d)

degree of saturation

ડીગ્રી ઓફ સેચ્યુરેશન

Answer:

Option (c)

9.

The sling psychrometer used to measure

સ્લિંગ સાયક્રોમીટર  શુ માપવા માટે વપરાય છે

(a)

dry bulb temperature

ડ્રાય બલ્બ તાપમાન

(b)

wet bulb temperature

વેટ બલ્બ તાપમાન

(c)

specific humidity

સ્પેસિફીક હ્યુમિડીટિ

(d)

both A and B

A અને B બંને

Answer:

Option (d)

10.

The specific humidity is the mass of water vapour present in

ચોક્કસ ભેજ માં હાજર પાણીની બાષ્પનો જથ્થો શુ બતાવે છે

(a)

1 kg of wet air

૧ કિલો ભીની હવા

(b)

1 kg of dry air

૧ કિલો સૂકી હવા

(c)

1 kg of water

૧ કિલો પાણી

(d)

1 kg of ice

૧ કિલો બરફ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 40 Questions