Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Air Conditioning

Showing 11 to 20 out of 40 Questions
11.

The ratio of the actual specific humidity to the specific humidity when the air is saturated at the same dry bulb temperature, is called

જ્યારે હવા ને સમાન ડ્રાય બલ્બના તાપમાને સંતૃપ્ત કરવામાં આવે ત્યારે ચોક્કસ ભેજનો ગુણોત્તર શુ કહેવાય છે

(a)

humidity ratio

ભેજનો ગુણોત્તર

(b)

relative humidity

સાપેક્ષ ભેજ

(c)

absolute humidity

સંપૂર્ણ ભેજ

(d)

degree of saturation

સંતૃપ્તિનું પ્રમાણ

Answer:

Option (d)

12.

The instrument used to measure relative humidity of air is

હવાના સાપેક્ષ ભેજને માપવા માટે વપરાતું સાધન છે

(a)

hygrometer

હાયગ્રોમીટર

(b)

hydrometer

હાઇડ્રોમીટર

(c)

pyrometer

પાયરોમીટર

(d)

anemometer

એનિમોમીટર

Answer:

Option (a)

13.

The dry bulb temperature lines, on the psychrometric chart are

સાઇક્રોમેટ્રિક ચાર્ટ પર ડ્રાય બલ્બ તાપમાન રેખાઓ કેવી છે

(a)

vertical and uniformly spaced

ઊભી અને એકસમાન જગ્યાએ

(b)

horizontal and uniformly spaced

આડી અને એકસમાન જગ્યાએ

(c)

horizontal and non-uniformly spaced

આડી અને એકસમાન જગ્યાએ નહિ

(d)

curved lines

કર્વ લાઇનો

Answer:

Option (a)

14.

In a psychrometric chart, specific humidity (moisture content) lines are

સાયક્રોમેટ્રિક ચાર્ટમાં, ચોક્કસ ભેજ (ભેજનું પ્રમાણ) રેખાઓ છે

(a)

vertical and uniformly spaced

ઊભી અને એકસમાન જગ્યાએ

(b)

horizontal and uniformly spaced

આડી અને એકસમાન જગ્યાએ

(c)

horizontal and non-uniformly spaced

આડી અને એકસમાન જગ્યાએ નહિ

(d)

curved lines

કર્વ લાઇનો

Answer:

Option (b)

15.

The horizontal and non-uniformly spaced lines on a psychrometric chart indicates

સાઇક્રોમેટ્રિક ચાર્ટ પર આડી અને બિન-એકસમાન જગ્યાવાળી રેખાઓ શુ સૂચવે છે

(a)

dry bulb temperature

ડ્રાય બલ્બ તાપમાન

(b)

wet bulb temperature

 વેટ બલ્બ તાપમાન

(c)

dew point temperature

ડ્યુ પોઇંટ તાપમાન

(d)

specific humidity

સ્પેશિફિક હ્યુમિડીટી

Answer:

Option (c)

16.

The inclined straight and non-uniformly spaced lines on a psychrometric chart indicates

સાઇક્રોમેટ્રિક ચાર્ટ પર સીધી અને બિન-એકસમાન જગ્યાવાળી રેખાઓ શુ સૂચવે છે

(a)

dry bulb temperature

ડ્રાય બલ્બ તાપમાન

(b)

wet bulb temperature

 વેટ બલ્બ તાપમાન

(c)

dew point temperature

ડ્યુ પોઇંટ તાપમાન

(d)

specific humidity

સ્પેશિફિક હ્યુમિડીટી

Answer:

Option (b)

17.

The relative humidity lines on a psychrometric chart are

સાઇક્રોમેટ્રિક ચાર્ટ પર સાપેક્ષ ભેજ રેખાઓ છે

(a)

vertical and uniformly spaced

ઊભી અને એકસમાન જગ્યાએ

(b)

horizontal and uniformly spaced

આડી અને એકસમાન જગ્યાએ

(c)

horizontal and non-uniformly spaced

આડી અને એકસમાન જગ્યાએ નહિ

(d)

curved lines

કર્વ લાઇનો

Answer:

Option (d)

18.

Which of the following statement is correct?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(a)

the constant enthalpy lines are also constant wet bulb temperature lines

કોંસ્ટંટ એન્થાલ્પી લાઇંસ પણ કોંસ્ટંટ વેટ બલ્બ તાપમાન લાઇંસ હોય છે

(b)

the wet bulb and dry bulb temperature are equal at saturation condition

વેટ બલ્બ અને ડ્રાય બલ્બનું તાપમાન સંતૃપ્ત સ્થિતીમા બરાબર હોય છે

(c)

the wet bulb temperature is a measure of enthalpy of moist air

વેટ બલ્બનું તાપમાન ભેજવાળી હવાનું માપ છે

(d)

all of the above

ઉપરનાં બધા

Answer:

Option (d)

19.

In a saturated air-water vapour mixture, the

સંતૃપ્ત હવા-પાણીની બાષ્પના મિશ્રણમાં,

(a)

dry bulb temperature is higher than wet bulb temperature

 ડ્ર્રાય બલ્બનું તાપમાન વેટ બલ્બના તાપમાન કરતાં વધારે હોય છે

(b)

dew point temperature is lower than wet bulb temperature

ડ્યુ પોઇંટનું તાપમાન વેટ બલ્બના તાપમાન કરતાં ઓછું હોય છે

(c)

dry bulb, wet bulb and dew point temperature are same

ડ્ર્રાય બલ્બ, વેટ બલ્બઅને ડ્યુ પોઇંટનું તાપમાન સમાન છે

(d)

dry bulb temperature is higher than dew point temperature

ડ્ર્રાય બલ્બનું તાપમાન ડ્યુ પોઇંટના  તાપમાન કરતાં વધારે હોય છે

Answer:

Option (c)

20.

For unsaturated air, the dew point temperature is __________ wet bulb temperature.

અસંતૃપ્ત હવા માટે ડ્યુ પોઇંટ તાપમાન વેટ બલ્બના  તાપમાનની સરખામણીએ શુ  હોય છે.

(a)

equal to

બરાબર

(b)

less than

તેના કરતાં ઓછું

(c)

more than

તેના કરતાં વધારે

(d)

can’t predict

કઈ કહી શકાય નહી

Answer:

Option (b)

Showing 11 to 20 out of 40 Questions