Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Air Conditioning

Showing 21 to 30 out of 40 Questions
21.

The wet bulb depression indicates __________ humidity of the air.

વેટ બલ્બ ડિપ્રેસન કયા હવાના ભેજનું પ્રમાણ સૂચવે છે.

(a)

absolute

એબ્સોલ્યુટ

(b)

relative

રીલેટીવ

(c)

specific

સ્પેશિફિક

(d)

any of the above

ઉપરનું કોઈપણ

Answer:

Option (b)

22.

The wet bulb depression is zero when relative humidity is

 વેટ બલ્બ ડિપ્રેશન શૂન્ય હોય છે ત્યારે રીલેટીવ હ્યુમિડિટી શુ હોય છે.

(a)

0 %

(b)

50 %

(c)

75 %

(d)

100 %

Answer:

Option (d)

23.

The minimum temperature to which water can be cooled in a cooling tower is

કુલિંગ ટાવરમાં પાણીને ઠંડું કરી શકાય તેવું લઘુત્તમ તાપમાન છે

(a)

dew point temperature of air

હવાનું ડ્યુ પોઇંટ તાપમાન

(b)

wet bulb temperature of air

હવાનું વેટ બલ્બ તાપમાન

(c)

dry bulb temperature of air

હવાનું ડ્રાય બલ્બ તાપમાન

(d)

ambient air temperature

વાતાવરણમા હવાનું તાપમાન

Answer:

Option (b)

24.

A low wet bulb temperature indicates very __________ humidity.

નીચું ડ્રાય બલ્બનું તાપમાન ભેજનું પ્રમાણ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌કેવુ સૂચવે છે.

(a)

low

નીચું

(b)

high

ઊંચું

(c)

can’t predict

કઇ કહી શકાય નહી

(d)

100%

Answer:

Option (a)

25.

The wet bulb temperature at 100% relative humidity is __________ dew point temperature.

100 ટકા રિલેટિવ હ્યુમિડિટી એ વેટ બલ્બનું તાપમાન ડ્યુ પોઇંટ તાપમાનની સરખામણી એ કેવુ છે.

(a)

same as

તેના જેટલું જ

(b)

lower than

તેના કરતાં નીચું

(c)

higher than

તેના કરતાં ઊંચુ

(d)

may be lower or higher

તેના કરતાં નીચું  અથવા ઊંચુ હોઈ શકે છે

Answer:

Option (a)

26.

The sensible cooling process, on the psychrometric chart is shown by

સાયકોમેટ્રીક ચાર્ટ પર સેંશિબલ કૂલિંગ પ્રક્રિયા શેના દ્વારા દર્શાવવામાં આવે છે

(a)

horizontal line

આડી લીટી

(b)

vertical line

ઊભી લીટી

(c)

inclined line

ઝુકાવવાળી લીટી

(d)

curved line

વળાંકવાળી લીટી

Answer:

Option (a)

27.

During sensible cooling of air __________remains constant.

હવાની સેંશિબલ કુલિંગ  દરમિયાન શુ અચળ રહે છે.

(a)

dew point temperature

ડ્યુ પોઇંટ તાપમાન

(b)

specific humidity 

ચોક્કસ ભેજ 

(c)

dry bulb temperature

ડ્ર્રાય બલ્બનું તાપમાન

(d)

both A and B

A અને B બંને

Answer:

Option (d)

28.

In case of sensible cooling of air, the coil efficiency is given by (where BPF = by-pass-factor)

હવાની સેંશિબલ કુલિંગ ના કિસ્સામાં, કોઇલ કાર્યક્ષમતા (જ્યાં બીપીએફ = બાય-પાસ-ફેક્ટર) શેના દ્વારા આપવામાં આવે છે

(a)

BPF - 1

(b)

1 - BPF

(c)

BPF

(d)

1 + BPF

Answer:

Option (b)

29.

When BPF of cooling coil is 0.3 then its efficiency will be

જ્યારે કૂલિંગ કોઇલનું બીપીએફ 0.3 હશે ત્યારે તેની કાર્યક્ષમતા શુ રહેશે

(a)

0

(b)

1

(c)

0.7

(d)

1.3

Answer:

Option (c)

30.

The wet bulb temperature during sensible heating of air

હવાની સંવેદનશીલ ગરમી દરમિયાન વેટ બલ્બનું તાપમાન

(a)

remains constant

સ્થિર રહે છે

(b)

increases

વધે છે

(c)

decreases

ઘટે છે

(d)

first increases then decreases

પહેલા વધારો થાય છે અને પછી ઘટે છે

Answer:

Option (b)

Showing 21 to 30 out of 40 Questions