Industrial Management (3361903) MCQs

MCQs of Materials Management

Showing 31 to 30 out of 40 Questions
31.
Which of the following details does not relate to the EOQ model?
નીચે પૈકી ની એક રજૂઆત આર્થિક વરદી જથ્થાના મોડેલને લાગુ પડતી નથી.
(a) It considers total ordering costs and total storing costs.
કુલ ઓર્ડર અને કુલ નિભાવ ખર્ચ અને ધ્યાનમાં લે છે.
(b) The total ordering Costs and total storing costs are equal at the EOQ level.
આર્થિક વરદી જથ્થાની કક્ષાએ કુલ ઓર્ડર ખર્ચ અને કુલ નિભાવ ખર્ચ સરખા થાય છે.
(c) The total ordering costs and total storing costs are directly and proportionately related.
કુલ ઓર્ડર ખર્ચ અને કુલ નિભાવ ખર્ચ વચ્ચે પ્રત્યક્ષ અને પ્રમાણસર સંબંધ છે.
(d) The total ordering costs and total storing costs are inversely related.
કુલ ઓર્ડર ખર્ચ અને નિભાવ ખર્ચ વચ્ચે વ્યસ્ત સંબંધ છે.
Answer:

Option (c)

32.
Which of the following is not true about ABC classification?
માલસામગ્રીના અબક વર્ગીકરણ સંબંધી નીચે પૈકીનું એક વિધાન સાચું નથી.
(a) ABC classification is based on the principle of management by exception.
અબક વર્ગીકરણમાં આપવા દ્વારા સંચાલનના સિદ્ધાંતો નો ઉપયોગ થાય છે.
(b) ‘A’ represents direct materials, ‘B’ represents indirect materials and ‘C’ represents wastage materials.
‘અ’ માલસામગ્રી એટલે પ્રત્યક્ષ માલસામગ્રી, બ એટલે પરોક્ષ માલસામગ્રી અને ‘ક’ એટલે માલસામગ્રી નો બગાડ.
(c) ‘A’ represents a high-value low number of materials items and ‘C’ represents a low value large number of materials items.
‘અ’ વર્ગીકરણમાં ઓછી સંખ્યા અને વધુ મૂલ્યની માલસામગ્રી નો સમાવેશ થાય છે, જ્યારે ‘ક’ વર્ગીકરણમાં માલસામગ્રી ની સંખ્યા વધુ હોય છે, પરંતુ તેનું મૂલ્ય ઓછું હોય છે.
(d) In shoe making company, leather is ‘A’ item and thread is ‘C’ item.
પગરખા ઉદ્યોગમાં ચામડું એ 'અ' વર્ગમાં આવે જ્યારે તેમાં વપરાતા દોરા એ 'ક' વર્ગમાં આવે.
Answer:

Option (b)

33.
Which of the following is not related to the classification of materials?
નીચે પૈકી ની એક રજૂઆત માલસામગ્રી ના વર્ગીકરણ સાથે સંકળાયેલ નથી.
(a) ABC
(b) VED
(c) MRP
(d) FSN
Answer:

Option (c)

34.
Which of the following statements is not true about inventory management?
માલસામગ્રી સંચાલન સંબંધી નીચે પૈકી દરેક વિધાન સાચું નથી.
(a) Longer the lead time, lower is the materials turnover rate.
લીડ સમય જેમ લાંબો તે માલ સામગ્રીનો ઉથલાદર નીચો.
(b) The faster inventory turnover rate reduces the profitability of the company.
માલ સામગ્રીના ઝડપી ઉથલાદરથી કંપનીની નફાકારકતા માં ઘટાડો થાય છે.
(c) Lead time represents the time gap between the order placing and the actual receipt of materials.
લીડ સમય એટલે ખરીદ ઓર્ડર મૂક્યા પછી માલસામગ્રી ને આવતા લાગતો સમય ગાળો.
(d) Lead time represents the time gap between the order placing and the actual receipt of materials.
ઝડપી વાહન વ્યવહાર અને નજીકના સપ્લાયર પાસેથી માલસામગ્રી મેળવવામાં આવે તો લીડ સમયમાં ઘટાડો કરી શકાય છે.
Answer:

Option (b)

35.
Which of the following is not a popular inventory model?
નીચે પૈકીનું એક માલસામગ્રી સંચાલનનું પ્રચલિત મોડેલ નથી.
(a) Wilson’s Ideal Inventory Model
વિલ્સન નું આદર્શ ઇન્વેન્ટરી મોડેલ
(b) Materials Replenishment Model
માલ સામગ્રીનું પુનઃપ્રાપ્તિ નું મોડેલ
(c) Two-bin model
દ્વિ-બિન મોડેલ
(d) Last-In-Last-Out model
ફસ્ટ ઈન ફર્સ્ટ આઉટ મોડેલ
Answer:

Option (d)

36.
Which of the following statements is true about MRP?
MRP સબંધી નીચે પૈકીનું એક વિધાન સાચું છે.
(a) MRP is a software package related to all the resources used in the business.
ઉત્પાદન પ્રવૃતિ માં વપરાતા બધા જ આર્થિક સાધનો નું સંકલન છે.
(b) MRP is a software package related to the use of only materials resources.
MRP માત્ર માલસામગ્રી સાધન નું સંચાલન કરતો સોફ્ટવેર પેકેજ છે.
(c) The scope of MRP and MRP- II is limited.
MRP કરતા MRP-II નું કાર્યક્ષેત્ર મર્યાદિત છે.
(d) In MRP and MRP- II the letter M indicates the same things.
MRP અને MRP-II માં M મૂળાક્ષર એક જ ઘટના દર્શાવે છે.
Answer:

Option (b)

37.
Which of the following details relate to MRP II?
નીચે પૈકી ની એક લાક્ષણિકતા MRP-II ને લગતી છે.
(a) MRP II solves the problems related to the internal materials requirements.
MRP-II માત્ર ધંધાકીય એકમ ના આંતરિક માલસામગ્રી ના પ્રશ્નો નું સંચાલન કરે છે.
(b) MRP II integrates the processing, storing, and dispatching activities related to materials management.
MRP-II ધંધાકીય એકમની માલસામગ્રી નો સંગ્રહ,ઉત્પાદન પ્રક્રિયા અને તૈયાર માલ રવાનગી કાર્યને સંકલિત કરે છે.
(c) MRP II manages the materials management of head office and sister companies.
MRP-II માં મુખ્ય કંપની અને તેની સિસ્ટર કંપનીઓ માટે આવશ્યક બનતા માલ સામગ્રીનું સંચાલન કરે છે.
(d) MRP II links the company operations with the suppliers and customers.
MRP-II માં કાચા માલના સપ્લાયરો, સંબંધિત કંપની અને અંતિમ ગ્રાહકોની જરૂરિયાતો સાથે લીકેજ કરીને ઉત્પાદન પ્રક્રિયાઓ હાથ ધરાવે છે.
Answer:

Option (d)

38.
Which of the following is not included in the scope of the MRP II?
નીચેના પૈકી એક નો MRP ના વ્યાપક કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી.
(a) JIT
(b) STP
(c) TQM
(d) TEI
Answer:

Option (b)

39.
Which of the following is not a widely used software package?
નીચે પૈકીનું એક MRP નું વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતું જનરલ પેકેજ નથી.
(a) CPM
(b) FMS
(c) TQM
SCM
(d) CRM
Answer:

Option (a)

40.
The production data management(PDM) software is widely used in one of the following production system?
પ્રોડક્શન ડેટા મેનેજમેન્ટ (PDM) સોફ્ટવેર પેકેજ નીચે પૈકી એક ઉત્પાદન પદ્ધતિ માં વ્યાપક ઉપયોગ થાય છે.
(a) Continuous Production
સતત ઉત્પાદન પદ્ધતિ
(b) Job-order Production
જોબ ઓર્ડર પદ્ધતિ
(c) Batch Production
બેચ ઉત્પાદન પદ્ધતિ
(d) Job and Batch Production
જોબ અને બેચ ઉત્પાદન પદ્ધતિ
Answer:

Option (d)

Showing 31 to 30 out of 40 Questions