Industrial Management (3361903) MCQs

MCQs of Materials Management

Showing 21 to 30 out of 40 Questions
21.
Which of the following statement is false?
નીચે પૈકીનું એક વિધાન ખોટું છે
(a) The bin card is attached to the place where materials are stored.
બિન કાર્ડને માલ સંગ્રહના સ્થળે લગાડવામાં આવે છે.
(b) The stores ledger is kept at a place where materials are stored.
સ્ટોર ખાતાવહી ને માલ સંગ્રહના સ્થળે રાખવામાં આવે છે
(c) In the stores, ledger records both the details-quantity and price are recorded
સ્ટોર્સ ખાતાવહીમાં માલ નો જથ્થો અને કિંમત બંનેની નોંધ થાય છે
(d) The reconciliation is made between stores ledger and bin card at periodic intervals?
અમુક સમયગાળાના અંતે બિન કાર્ડ અને સ્ટોર્સ ખાતાવહી ની વિગતો નો મેળ બેસાડવામાં આવે છે
Answer:

Option (b)

22.
Which of the following is not the method of valuation of inventories?
નીચે પૈકી ની એક માલસામગ્રી ના મૂલ્યાંકન ની પદ્ધતિ નથી
(a) FIFO
ફિફો
(b) LIFO
લિફો
(c) EOQ
ઈઓકયુ(EOQ)
(d) Weighted Average
ભારિત સરેરાશ પદ્ધતિ
Answer:

Option (d)

23.
The cost of the finished products tends to be lower under the inflationary market condition when one of the following inventory valuation method for issues is used?
માલસામગ્રી કિંમતના ફુગાવાની પરિસ્થિતિમાં નીચેના પૈકી એક પદ્ધતિ હેઠળ ઉત્પાદન થયેલ માલની પડતર નીચી થવા જાય છે.
(a) FIFO
ફિફો
(b) LIFO
લિફો
(c) Weighted Average Method
ભારિત સરેરાશ પદ્ધતિ
(d) Standard Cost Method
પ્રમાણ પડતર કિંમત
Answer:

Option (a)

24.
The use of the weighted average method represents which of the following conditions?
ભારિત સરેરાશ ની ઇસ્યુ પડતર ની ગણતરી નીચે પૈકી એક સ્થિતિ દર્શાવે છે.
(a) The use of the weighted average method represents which of the following conditions?
સૌથી નીચી કિંમતથી નીચી કિંમત
(b) Higher than the highest price
સૌથી ઊચી કિંમતથી ઓછી કિંમત
(c) The intermediary price between the lowest and highest price
સૌથી નીચી અને સૌથી ઊંચી કિંમત વચ્ચે ની કિંમત
(d) The specific price of the respective consignment.
જે તે કન્સાઇનમેન્ટ ની ખરીદ કિંમત
Answer:

Option (c)

25.
Purchase (June) : 4000 units @ Rs. 50 Purchase (July) : 6000 units @ Rs. 52 Issue (August) : 5000 units Under the FIFO method, the total issue price will be which of the following?
માલની ખરીદી (જુન) : 4000 એકમો @ Rs. 50 માલની ખરીદી (જુલાઈ) : 6000 એકમો @ Rs. 52 માલનો ઇસ્યુ (ઓગસ્ટ) : 5000 એકમો ફીફો પદ્ધતિ હેઠળ માલની ઇસ્યુની કુલ કિંમત નીચેના પૈકી શું થશે?
(a) Rs. 2,50,000
રૂ. 2,50,000
(b) Rs. 2,60,000
રૂ. 2,60,000
(c) Rs. 2,56,000
રૂ. 2,56,000
(d) Rs. 3,20,000
રૂ. 3,20,000
Answer:

Option (a)

26.
Purchase (June) : 4000 units @ Rs. 50 Purchase (July) : 6000 units @ Rs. 52 Issue (August) : 5000 units Under the LIFO method, the total issue price will be which of the following?
માલની ખરીદી (જુન) : 4000 એકમો @ Rs. 50 માલની ખરીદી (જુલાઈ) : 6000 એકમો @ Rs. 52 માલનો ઇસ્યુ (ઓગસ્ટ) : 5000 એકમો લીફો પદ્ધતિ હેઠળ માલની ઇસ્યુની કુલ કિંમત નીચેના પૈકી શું થશે?
(a) Rs. 2,50,000
રૂ. 2,50,000
(b) Rs. 2,60,000
રૂ. 2,60,000
(c) Rs. 2,56,000
રૂ. 2,56,000
(d) Rs. 2,00,000
રૂ. 2,00,000
Answer:

Option (b)

27.
Purchase (June) : 4000 units @ Rs. 50 Purchase (July) : 6000 units @ Rs. 52 Issue (August) : 5000 units Under the Weighted average method, the total issue price will be which of the following?
માલની ખરીદી (જુન) : 4000 એકમો @ Rs. 50 માલની ખરીદી (જુલાઈ) : 6000 એકમો @ Rs. 52 માલનો ઇસ્યુ (ઓગસ્ટ) : 5000 એકમો ભારિત સરેરાશ મુજબ ઇસ્યુ કરેલ માલની કુલ કિંમત નીચેના પૈકી શું થશે?
(a) Rs. 3,20,000
રૂ. 3,20,000
(b) Rs. 2,60,000
રૂ. 2,60,000
(c) Rs. 2,50,000
રૂ. 2,50,000
(d) Rs. 2,00,000
રૂ. 2,00,000
Answer:

Option (d)

28.
Which of the following statements is true about the materials management function?
માલસામગ્રી સંચાલન સંબધી નીચે પૈકી કયું વિધાન સાચું છે?
(a) When the FIFO/LIFO method is used, the respective consignment goods are stored separately as per their consignment.
ફીફો/લીફો પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યારે આવક માલના જથ્થાને એક જ સ્થળે અલગ અલગ સ્વરૂપે રાખવામાં આવે છે.
(b) Irrespective of the methods of inventory valuation the materials are stored at one place only in a mixed manner.
માલ મૂલ્યાંકનની ગમે તે પદ્ધતિ હેઠળ માલના આવક નવા જથ્થાને જુના માલસ્ટોક સાથે સંયુક્ત રીતે ગોઠવવામાં આવે છે .
(c) The store-keeper is authorized to determine the issue price at the time of materials issue
માલની ઇસ્યુ કિંમત નક્કી કરવાની સત્તા સ્ટોરકીપર ધરાવે છે.
(d) The quantity stated in bin card and stores ledger tends to be same at any time?
બિન કાર્ડ અને સ્ટોર્સ લેજરનો માલનો જથ્થો કોઈપણ સમયે એકસરખો જ રહે છે.
Answer:

Option (b)

29.
Which of the following is included in the inventory?
નીચેના પૈકી શેનો ઇન્વેન્ટરીમાં સમાવેશ થાય છે?
(a) Direct Materials: Raw Materials, Work-in-progress, Finished goods.
પ્રત્યક્ષ માલસામગ્રી – કાચો માલ, અર્ધતૈયાર માલ, તૈયાર માલ
(b) Indirect Materials: Consumable stores
પરોક્ષ માલસામગ્રી – વપરાશકર્તા સ્ટોર્સ
(c) Machine Related Materials: Spareparts and lose tools
યંત્ર સંબંધી માલસામગ્રી – સ્પેરપાર્ટ્સ અને છુટા ઓજારો
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

30.
Which of the following is not the inventory model?
નીચે પૈકીનું કયું ઇન્વેન્ટરી મોડેલ નથી?
(a) EOQ
(b) CPM
(c) ABC classification
ABC વર્ગીકરણ
(d) Two bin model
દ્વિ બિન મોડેલ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 40 Questions